IPL highlights hotstar | IPL highlights 2023 scorecard | IPL highlights 2023 csk vs gt | IPL highlights hindi | IPL highlights hindi 2023 | IPL highlights score | IPL highlights 2023 download | IPL highlights today match 2023
તો મિત્રો આપડે જાણીએ છીએ કે હવે આઈપીએલ ની સીઝન આવી ગય છે. અને બધા આખો મેચ જોઈ શકે તેવું શક્ય ન પણ બને તો તે માટે મેચ ની highlights આવતી હોય છે. જેથી કરીને મેચ ની જરૂરી જોવા જેવું કઈ પણ પ્રેક્ષકો ગુમાવે નઈ અને જોવે. અને મનોરંજન મેળવે. આથી થોડી જ મિનિટોમાં તમે મેચ ની highlights રૂપે આખો સારાંશ મેળવી શકો છો.
IPL highlights 2023 :
આઈપીએલ ચાલુ થતાં ક્રિકેટ ના શોખીનો ખૂબ જ ઉત્સાહ માં આવી ગયા છે. અને આઈપીએલ ની ખૂબ જ શાનદાર શરૂઆત થાય ચૂકી છે.ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ અમદાવાદ માં રમાઈ હતી. આથી ઘણા લોકો માટે શક્ય ન પણ બને કે પૂરો મેચ જોઈ શકે અને તે માટે j આઈપીએલ ની highlights સુવિધા ચાલે છે. જેમાં સારાંશ રૂપે આખો મેચ મિનિટો માં જોઈ શકાય.
ટુર્નામેન્ટનો પ્રકાર | TATA IPL 2023 |
આર્ટીક્લ ટાઇપ | IPL Highlights 2023 |
મેચ શરૂઆત તારીખ | 31-3-2023 |
ક્યાં ટીવી પર લાઇવ | Star Sports |
ડીઝીટલ લાઇવ મેચ | JIO CINEMA |
ઓફીસીયલ વેબસાઇટ | www.iplt20.com |
કુલ મેચ | 70 |
IPL Match Live Free Jio cinema :
Jio cinema મા ફ્રી માં મેચ જોવા માટે તમારી પાસે જીઓ નું j sim હોય તેવું જરૂરી નથી. કોઈ પણ કંપની નું sim હોય તમે jio cinema app મા આઈપીએલ મેચ ફ્રી માં લાઈવ જોઈ શકો છો. અને બધા જ મેચ તમે આ jio cinema app મા જોઈ શકો છો. તો તે માટે નીચેના સ્ટેપ ફોલો કરો.
- સૌથી પેહલા તો મોબાઇલમાં jio cinema application download કરી નેં તેને install કરો.
- ત્યારબાદ તમે જે sim card વાપરતા હોય તેમાંથી મોબાઇલ નંબર નાખીને લોગીન કરો.
- ત્યારબાદ IPL MATCH LIVE પર ક્લિક કરો
- હવે તમારા મોબાઇલ માં તમે મેચ જોઈ શકશો
આ રીતે આઇપીએલ સીઝન ની બધી જ મેચ જીઓ cinema app મા તદન મફત દેખાશે. અને મેચ પૂરો થાય જાય તે પછી આઈપીએલની highlights પણ મૂકવામાં આવે છે.
IPL ની અત્યાર સુધી વિજેતા થયેલ ટીમ લીસ્ટ
વર્ષ | વિજેતા | રનર અપ |
૨૦૦૮ | રાજસ્થાન રોયલ્સ | ચેન્નાઇ સુપર કિંગ્સ |
૨૦૦૯ | ડેક્કન ચર્જસ | રોયલ challengers |
૨૦૧૦ | ચેન્નાઇ સુપર કિંગ્સ | મુંબઈ ઇન્ડિયન્સ |
૨૦૧૧ | ચેન્નાઇ સુપર કિંગ્સ | રોયલ challengers |
૨૦૧૨ | કોલકાતા નાઈટ રીડર્સ | ચેન્નાઇ સુપર કિંગ્સ |
૨૦૧૩ | મુંબઈ ઇન્ડિયન્સ | ચેન્નાઇ સુપર કિંગ્સ |
૨૦૧૪ | કોલકાતા નાઈટ રીડર્સ | કિંગ ઇલેવન પંજાબ |
૨૦૧૫ | મુંબઈ ઇન્ડિયન્સ | ચેન્નાઇ સુપર કિંગ્સ |
૨૦૧૬ | સનરિસર્સ હૈદરાબાદ | રોયલ challengers |
૨૦૧૭ | મુંબઈ ઇન્ડિયન્સ | રાઇસિંગ પુને |
૨૦૧૮ | ચેન્નાઇ સુપર કિંગ્સ | સનરિસર્સ હૈદરાબાદ |
૨૦૧૯ | મુંબઈ ઇન્ડિયન્સ | ચેન્નાઇ સુપર કિંગ્સ |
૨૦૨૦ | મુંબઈ ઇન્ડિયન્સ | દિલ્હી કેપિટલ |
૨૦૨૧ | ચેન્નાઇ સુપર કિંગ્સ | કોલકાતા નાઈટ રીડર્સ |
૨૦૨૨ | ગુજરાત ટાઇટન્સ | રાજસ્થાન રોયલ્સ |
IPL Highlights ઉપયોગી લીંક
Gujarat v/s Kolkata Last Over Highlights | click here |
Match:8 Punjab v/s Rajasthan | Click here |
Match:7 Gujarat v/s Delhi | Click here |
Match:6 Chennai v/s Lucknow | Click here |
Match:5 Banglore v/s mumbai | Click here |
Match:4 rajasthan v/s Hydrabad | Click here |
Match:3 Lucknow v/s Delhi Highlights | Click here |
Match:2 Punjab v/s Kolkata Highlights | Click here |
Match:1 Gujarat v/s Chennai Highlights | Click here |
Home page | Click here |
Join our whatsapp Group | Click here |
Follow us on Google News | Click here |

FAQ’s
IPL ની સતાવાર વેબસાઇટ કઈ છે?
https://www.iplt20.com/
હાલ માં કઈ એપ્લીકેશન માં લાઈવ મેચ જોઈ શકાય છે?
JIO CINEMA
1 thought on “IPL Highlights 2023: જો તમે IPL મેચ નથી જોયો તો 5 મિનિટમાં આખો મેચ”