IPPB Bharti 2023 | ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભરતી વિશે સંપૂર્ણ માહિતી

Spread the love

IPPB Bharti 2023 : ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (India Post Payment Bank) દ્વારા કાયમી અને કોન્ટ્રાક્ટ આધારે ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીમાં જુનિયર એસોસિયેટ, આસિસ્ટન્ટ મેનેજર, મેનેજર, સિનિયર મેનેજર અને ચીફ મેનેજરની ખાલી જગ્યાઓ માટે IPPB Bharti 2023 કરવામાં આવશે. ઉમેદવારો અહીંંયા આપવામાં આવેલી લિંકના આધારે અરજી કરી શકે છે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભરતી

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (India Post Payments Bank) એટલે કે આઇપીપીબી (IPPB)માં નોકરીની તક છે. આઇપીપીબી દ્વારા ઓનલાઇન એપ્લિકેશન મોડ દ્વારા નિયમિત / કરારના આધારે સ્કેલ 2, 3, 4, 5, 6, અને 7માં વિવિધ જગ્યાઓ (બેકલોગ સહિત) પર ભરતી માટે નોટિફિકેશન (Job notification)ની જાહેરાત કરી છે. આ નોકરી માટે ઉચ્છુક અને પાત્ર ઉમેદવારો વેબસાઇટ www.ippbonline.com પર જઈને 28 ફેબ્રુઆરી 2023 સુધીમાં ઓનલાઇન અરજી (Online job application for IPPB) કરી શકે છે. આ પોસ્ટ માટેની ઓનલાઇન અરજીઓ 22 ફેબ્રુઆરી 2023ના રોજથી શરૂ થઈ ચુકી છે. અરજીની અન્ય કોઈ રીત સ્વીકારવામાં આવશે નહીં.

IPPB Bharti 2023 સંક્ષિપ્ત માહિતી

સંસ્થાઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક
ટુકુ નામIPPB
ભરતીનું નામIPPB ભરતી 2023 સૂચના
પસંદગી પ્રક્રિયાપરીક્ષા/મુલાકાત
કેટેગરીIPPB ભરતી 2023
સ્થાનદિલ્હી
વેબસાઈટwww.ippbonline.com

IPPB ભરતી 2023 અભિયાન હેઠળ વિવિધ 41 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. વિવિધ IPPB ખાલી જગ્યાઓ 2023 માટે અરજી કરતા પહેલા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક માટે કામ કરવા ઈચ્છતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, ખાલી જગ્યાની વિગતો, પગાર, પસંદગીના માપદંડ સહિતની વિગતો અહીં ચકાસી શકે છે.

See also  IPPB Recruitment 2023 - Fast Apply Online For 43 Executive Posts Quickly

IPPB Bharti 2023 ખાલી જગ્યા નું લિસ્ટ

પોસ્ટનું નામખાલી જગ્યા
જુનિયર એસોસિયેટ (IT)15
આસિસ્ટન્ટ મેનેજર (IT)10
મેનેજર (IT)9
સિનિયર મેનેજર (IT)5
ચીફ મેનેજર (IT)2
કુલ જગ્યા 41

યોગ્યતાના માપદંડ

જે ઉમેદવારો પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેઓ અહીં ઉપલબ્ધ વિગતવાર સૂચના દ્વારા શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ચકાસી શકે છે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં ભરતી પસંદગી પ્રક્રિયા

પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. જો કે, બેંક ઇન્ટરવ્યુ ઉપરાંત આકારણી, જૂથ ચર્ચા અથવા ઓનલાઈન ટેસ્ટ લેવાનો અધિકાર અનામત રાખે છે.

IPPB Bharti 2023 ક્યાં અરજી કરવી

રસ ધરાવતા ઉમેદવારો કે જેઓ ઉપર દર્શાવેલ પાત્રતા માપદંડોને પરિપૂર્ણ કરે છે તેઓ નિયત ફોર્મેટમાં સહી કરેલ અરજીની સ્કેન કરેલી નકલ સાથેનો ઈમેઈલ મોકલી શકે છે (પરિશિષ્ટ I તરીકે જોડાયેલ) ઉમેદવારના તે જ ઈમેઈલ આઈડી પરથી [email protected] પર વિગતવાર રેઝ્યૂમે મોકલી શકે છે. છેલ્લી તારીખ પહેલા અરજી ફોર્મ.

ભરતીની નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરી ની માહિતી મેળવવાઅહીં ક્લિક કરો

FAQ: વારંવાર પૂછાતા પ્રશ્નો

IPPB Bharti 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

28 ફેબ્રુઆરી 2023 સુધીમાં ઓનલાઇન અરજી (Online job application for IPPB) કરી શકે છે.

Leave a Comment

error: Content is protected !!