IPPB GDS Recruitment: ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 @.ippbonline.com

Spread the love

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 @.ippbonline.com | ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી | IPPB GDS Recruitment 2022

IPPB GDS Recruitment / ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 : ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક લિમિટેડ (IPPB) એ AGM/DGM/મેનેજર/વરિષ્ટ મેનેજર/ ચીફ મેનેજર / ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર વગેરેની 13 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 24/09/2022 પહેલા ઓનલાઈન અરજી કરી શકશે. IPPB ભરતી 2022 વિશે વધુ વિગતો માટે નીચે આપેલ છે,આ આર્ટિકલ તમે વિશ્વગુજરાત ના માધ્યમ થી વાંચી રહ્યા છો.

IPPB ભરતી / ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022

સંસ્થા નુ નામ ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક – IPPB
પોસ્ટનું નામ વિવિધ
કુલ ખાલી જગ્યા 13
લેખનો પ્રકાર નોકરી
જોબ સ્થાન સમગ્ર ભારતમાં
સત્તાવાર વેબસાઇટ https://www.ippbonline.com
પોસ્ટનું નામ જગ્યાઓ
AGM – Enterprise/ Integration Architect 01
Chief Manager – IT Project Management 01
AGM – BSG (Business Solutions Group) 01
Chief Manager – Retail Products 01
Chief Manager – Retail Payments 01
AGM (Operations) 01
Senior Manager (Operations) 01
Chief Manager – Fraud Monitoring 01
DGM- Finance & Accounts 01
Manager (Procurement) 01
DGM – Program/Vendor Management 01
Chief Compliance Officer 01
Internal Ombudsman 01
કુલ જગ્યાઓ 13

IPPB ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • IPPB ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક / એન્જિનિયરિંગ સ્નાતક / માહિતી ટેકનોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ / MCA / MBA / CA PG ડિગ્રી ઇન્ફર્મેશન ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ વગેરેમાં છે.

પશ્ચિમ રેલ્વે ભરતી 2022

IPPB માટે વય મર્યાદા

મેનેજર 23 થી 35 વર્ષ
સિનીયર મેનેજર 26 થી 35 વર્ષ
ચીફ મેનેજર 29 થી 45 વર્ષ
આસિસ્ટટ જનરલ મેનેજર 32 થી 45 વર્ષ
ડેપ્યુટી જનરલ મેનેજર 35 થી 55 વર્ષ
ડીજીએમ-પ્રોગ્રામ/ વેન્ડર મેનેજર 35 થી 55 વર્ષ
મુખ્ય અનુપાલન અધિકારી 38 થી 55 વર્ષ
આંતરિક લોકપાલ 65 વર્ષથી વધુ નહિ

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • પસંદ કરાયેલ ઉમેદવારોને રૂ. 36,000/- થી 3,50,000/- સુધીનો પગાર મળવાપાત્ર છે.
  • પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર મળવાપાત્ર છે.
  • વધુ વિગતો માટે જાહેરાત તપાસો

અરજી માટે ફી

ફી ઓનલાઈન મોડમાં જ સ્વીકારવામાં આવશે

અન્ય તમામ શ્રેણીઓ માટે રૂ. 750/-
SC/ST/PWD ઉમેદવારો માટે રૂ. 150/-

CRC, BRC, URC ભરતી 2022: SSA ભરતી 2022

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઈટ @ www.ippbonline.com ની મુલાકાત લો
  • કેરિયર વિકલ્પ પર ક્લિક કરો.
  • “IPPB/HR/CO/RECT./2022-23/02” જાહેરાત પર ક્લિક કરો
  • જાહેરાત ખુલશે તેને વાંચો અને તેમની યોગ્યતા તપાસો
  • એપ્લાય ઓનલાઈન ઓપ્શન પર ક્લિક કરો.
  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી ફોર્મ ભરો
  • ભરેલી વિગતો ની ચોક્કસાઈપૂર્વક ચકાસણી કરો કે કોઈ ભૂલ નથી ને
  • એપ્લિકેશન ફોર્મ સબમિટ કરતા પહેલા વપરાશકર્તાઓએ તેમની અરજીનું પૂર્વાવલોકન કરવું આવશ્યક છે.
  • અરજી સબમીટ કરી ઓનલાઇન ફી ભરો
  • ભવિષ્યના પત્રવ્યવહાર માટે સબમિટ બટન પર ક્લિક કરો.
ઘટનાઓ મહત્વપૂર્ણ તારીખો
શરૂઆતની તારીખ 10/09/2022
છેલ્લી તારીખ 24/09/2022

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર વેબસાઈટ https://www.ippbonline.com
જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
IPPB GDS Recruitment: ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 @.ippbonline.com
IPPB GDS Recruitment: ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 @.ippbonline.com

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી પસંદગી પ્રક્રિયા

આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઈન લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. વધુ વિગતો માટે સૂચના જુઓ. ઓનલાઈન લેખિત કસોટીમાં

  • IPPB ના પ્રોડક્ટ વિષયના 20 પ્રશ્નો,
  • 20 માર્કસના 20 પ્રશ્નો, બેઝિક બેન્કિંગના 20 પ્રશ્નો,
  • જનરલ અવેરનેસના 15 માર્કના 15 પ્રશ્નો,
  • કોમ્પ્યુટર અવેરનેસ અને ડિજિટલ પેમેન્ટના 20 માર્કસના 20 પ્રશ્નો,
  • સંખ્યાત્મક ક્ષમતાના 20 પ્રશ્નો. 20 ગુણના પ્રશ્નો,
  • 15 ગુણના 15 પ્રશ્નો તર્કના અને
  • 10 ગુણના 10 પ્રશ્નો અંગ્રેજીના રહેશે.
  • પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં.

SBI ક્લાર્ક ભરતી 2022, SBI 5008 ક્લાર્ક (જુનિયર એસોસિએટ્સ) 2022 ખાલી જગ્યા @sbi.co.in

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

  • છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2022 છે.

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે

  • ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતીની સત્તાવાર વેબસાઇટ https://www.ippbonline.com છે
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો