Jaher Raja List 2025: ગુજરાત સરકારનુ જાહેર રજા લીસ્ટ 2025 ડીકલેર, બેંક રજા લીસ્ટ 2025; મરજીયાત રજા લીસ્ટ

Spread the love

Jaher Raja List 2025: જાહેર રજા લીસ્ટ 2025 : બેંક રજા લીસ્ટ 2025: ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા દર વર્ષે જાહેર રજા લીસ્ટ અને બેંક રજાઓ તથા મરજીયાત રજાઓનુ લીસ્ટ ડીકલેર કરવામા આવે છે. વર્ષ 2025 માટે ગુજરાત સરકાર ના સામાન્ય વહિવટ વિભાગ તરફથી જાહેર રજા લીસ્ટ 2025, બેંક રજા લીસ્ટ 2024 તથા મરજીયાત રજા લીસ્ટ 2025 જાહેર કરવામા આવેલ છે.

Jaher Raja List 2025

જાહેર રજા લીસ્ટ 2024

ક્રમતહેવારનું નામતારીખવાર
1મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2025મંગળવાર
2પ્રજાસતાક દિન26મી જાન્યુઆરી 2025રવિવાર
3મહાશિવરાત્રી(મહા વદ-૧૪)26 ફેબ્રુઆરી 2025બુધવાર
4હોળી 13 માર્ચ 2025 ગુરુવાર
5હોળી બીજો દિવસ (ધુળેટી)14 મી માર્ચ, 2025 શુક્રવાર
6રમઝાન ઇદ31 મી માર્ચ, 2025 સોમવાર
7મહાવીર જન્મ જયંતિ 10 એપ્રીલ 2025ગુરુવાર
8ડો. બાબા સાહેબ આંબેડકર જન્મદિન 14 એપ્રીલ 2025સોમવાર
9ગુડ ફ્રાઈડે 18 એપ્રીલ 2025શુક્રવાર
10ભગવાન પરશુરામ જયંતિ29 એપ્રીલ 2025મંગળવાર
11રથ યાત્રા (અષાઢી બીજ)27 જુન 2025શુક્રવાર
12રક્ષાબંધન (શ્રાવળ સુદ-૧૫)9 મી ઓગષ્ટ 2025શનીવાર
13સ્વાતંત્ર્ય દિન તથા પારસી નુતન વર્ષ (પતેતી)15 મી ઓગષ્ટ 2025શુક્રવાર
14જન્માષ્ટમી (શ્રાવણ વદ-૮)16 મી ઓગષ્ટ 2025શનીવાર
15સંવત્સરી (ભાદ્રપદ સુદ-૪) (ચતુર્થી પક્ષ)27 મી ઓગષ્ટ 2025બુધવાર
16ઈદ-એ-મિલાદુ-ન્નબી5 સપ્ટેમ્બર 2025શુક્રવાર
17મહાત્મા ગાંધીનો જન્મદિન તથા દશેરા (વિજયા દશમી) (આસો સુદ-૧૦)૨ જી ઓકટોબર 2025ગુરુવાર
18નાતાલ૨૫ મી ડિસેમ્બર 2025ગુરુવાર

બેંક રજા લીસ્ટ 2025

ગુજરાત સરકાર તરફથી જાહેર રજા ઉપરાંત બેંક રજા લીસ્ટ 2025 પણ ડીકલેર કરવામા આવ્યુ છે. આ બેંકો માટેના રજાના દિવસોમા રાજ્યમા આવેલી બેંકો બંધ રહે છે.

મરજીયાત રજા લીસ્ટ 2025

જાહેર રજા લીસ્ટ ઉપરાંત મરજીયાત રજા લીસ્ટ પણ જાહેર કરવામા આવ્યુ છે. જેમા કર્મચારીઓ ને આખા વર્ષ મા 2 રજા વાપરવા મળે છે.

ગુજરાત સરકારકા સામાન્ય વહિવટ વિભાગ તરફથી જાહેર કરવામા આવેલ આ રજા લીસ્ટ ની PDF ડાઉનલોડ કરી સેવ રાખો. જે વર્ષ દરમિયાન રજા લીસ્ટ જોવા માટે ઉપયોગી બનશે. આ રજાલીસ્ટ ઉપરથી વિવિધ જિલ્લાની શાળાઓ માટે જે તે જિલ્લા ની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા તે જિલ્લાની શાળાઓ માટે અલગથી રજા લીસ્ટ તૈયાર કરી જાહેર કરવામા આવતા હોય છે. જેમા સ્થાનિક પરિસ્થિતિ ને ધ્યાને લઇ ને તથા સ્થાનિક તહેવારો અનુસાર રજાઓ જાહેર કરવામા આવે છે.

Jaher Raja List 2025

અગત્યની લીંક

અમદાવાદ જિલ્લા પંચાયતનું 2025નુ રજા લિસ્ટઅહિં કલીક કરો
અમરેલી જિલ્લાનું 2025નુ રજા લિસ્ટઅહિં કલીક કરો
અરવલ્લી જિલ્લાનું 2025નુ રજા લિસ્ટઅહિં કલીક કરો
બનાસકાંઠા જિલ્લાનું 2025નુ રજા લિસ્ટઅહિં કલીક કરો
બોટાદ જિલ્લાનું 2025નુ રજા લિસ્ટઅહિં કલીક કરો
ભરૂચ જિલ્લાનું 2025નુ રજા લિસ્ટઅહિં કલીક કરો
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 2025નુ રજા લિસ્ટઅહિં કલીક કરો
ગીર સોમનાથ જિલ્લાનું 2025નુ રજા લિસ્ટઅહિં કલીક કરો
ખેડા જિલ્લાનું 2025નુ રજા લિસ્ટઅહિં કલીક કરો
પાટણ જિલ્લાનું 2025નુ રજા લિસ્ટઅહિં કલીક કરો
તાપી જિલ્લાનું 2025નુ રજા લિસ્ટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
See also  GSEB SSC Time-table 2025: ધોરણ 10 માટે નું time table થયું જાહેર

Leave a Comment

error: Content is protected !!