JMC Recruitment 2023: જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

Spread the love

JMC Recruitment 2023: જામનગર મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW ની ૩૬ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની લિંક નીચે આપેલ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે. જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.

JMC Recruitment 2023 Detail

મહાનગરપાલીકાનું નામજામનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામમેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW
નોકરી નો પ્રકારકરાર આધારિત
કુલ જગ્યાઓ36
અરજી કરવાની છેલ્લી તારીખ15 માર્ચ, 2023
વેબસાઇટmcjamnagar.com

જામનગર મહાનગરપાલિકા ભરતી માહિતી

જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક ૧૫ મા નાણાપંચ હેઠળ તદ્દન હંગામી ધોરણે મેડીકલ ઓફીસર (MBBS), સ્ટાફનર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુ. ૧૧ માસ માટે કરાર આધારીત માસિકફિકસ વળતરથી ભરવા માટે અરજીઓ દર્શાવેલ ગુગલ લીંકમાં તા.૧૫/૦૩/૨૦૨૩ સુધીમાં કરવાની રહેશે.

આરોગ્ય શાખામાં 36 જગ્યાઓ માટેની ભરતી

મેડિકલ ઓફિસર12
સ્ટાફ નર્સ12
MPHW12

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે JMC દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો.

JMC Recruitment 2023 પસંદગી પ્રક્રિયા

  • મેડિકલ ઓફિસર (MBBS)
    • MBBS ના અંતિમ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જો અંતિમ વર્ષમાં એક કરતા વધુ પ્રયાસો થશે, તો પ્રતિ પ્રયાસ 3% કાપવામાં આવશે. વિદેશમાંથી મેડિકલ ગ્રેજ્યુએટ ઉમેદવારોના કિસ્સામાં, MCI-FMG સ્ક્રિનિંગ ટેસ્ટમાં મેળવેલા ગુણને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
  • સ્ટાફ નર્સ
    • નર્સિંગના અંતિમ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જો અંતિમ વર્ષમાં એક કરતા વધુ પ્રયાસો થશે, તો પ્રતિ પ્રયાસ 3% કાપવામાં આવશે.
  • MPHW (Male)
    • MP ના અંતિમ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
See also  GPSSB MPHW Recruitment 2022 for Multi Purpose Health Worker (MPHW) 1866 Post
JMC Recruitment 2023 જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
JMC Recruitment 2023: જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

JMC Recruitment 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

15 માર્ચ, 2023

1 thought on “JMC Recruitment 2023: જામનગર મહાનગરપાલિકા ભરતી 2023”

Leave a Comment

error: Content is protected !!