Junior Clerk Exam New Date: પરીક્ષાની નવી તારીખ, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

Spread the love

Junior Clerk Exam New Date 2023: ગુજરાત રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા (Junior Clerk Exam 2022 Cancelled) મોકો કરતા પરીક્ષાની નવી તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે માહિતી આપી છે. નવી તારીખ (Junior Clerk Exam New Date 2023) ટૂંક સમયમાં જ જાહેર કરવાની સ્પષ્ટતા કરી છે. એપ્રિલ માસની અંદર જ GPSSB નવી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.

Junior Clerk Exam New Date 2023

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક
નોકરીનો પ્રકારગુજરાત રાજ્ય સરકારી નોકરી
પરીક્ષાની નવી તારીખએપ્રિલ માસમાં પરીક્ષા યોજવામાં આવશે
સતાવાર વેબસાઇટojas.gujarat.gov.in

જુનિયર ક્લાર્ક પરીક્ષાની નવી તારીખ

જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ થતાં નવી પરીક્ષાની તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવાની સ્પષ્ટતા કરી છે. પંચાયત સેવા પસંદગી મંડળે નવી પરીક્ષા એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ લેવાની જાહેરાત કરી છે. જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નવેસરથી વહેલી તકે એપ્રિલ માસમાં યોજવામાં આવશે, જેની તારીખ GPSSB ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે..

See also  IB Recruitment 2023: 10 પાસ માટે આવી IB ભરતી

Junior Clerk Exam New Date: જાણો ક્યારે લેવાશે પરીક્ષા

ઉલ્લેખનિય છે કે આજે ગુજરાત રાજ્યમાં જુનિયર ક્લર્કની પરીક્ષા (Gujarat Junior Clerk Exam) લેવાની હતી, પરંતુ પરીક્ષાના પેપરના કેટલાક અંશ લીક થઇ જતાં પરીક્ષા ને રદ કરવામાં આવી હતી. આ પછી ગુજરાત ATS કાર્યવાહી કરતા 15થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેના વિશે વધુ માહિતી આવતા દિવસોમાં જાણવા મળશે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા મુકુફ રાખવામાં આવતા જુનિયર ક્લાર્ક ની પરીક્ષાની નવી તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે માહિતી આપી છે. જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવાની સ્પષ્ટતા કરી છે.

પરીક્ષાાર્થીઓને ST સેવા ફ્રી આપવામાં આવશે

Leak Junior Clerk Exam Paper: GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ) ની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જેના કારણે પરીક્ષાર્થીઓ રોષે ભરાયા છે. ત્યારબાદ પંચાયત સેવા પસંદગી બોર્ડે આગામી પરીક્ષા માટે પરીક્ષાર્થીઓને ST સેવા ફ્રી આપવાની જાહેરાત કરી છે.

આવી જ અવનવી માહિતી માટે વિશ્વ ગુજરાત ની રેગ્યુલર મુલાકાત લેતા રહો. અને અમારા વોટ્સએપ ગ્રૂપ માં પણ જોડાઓ.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ની નવી તારીખ કઈ છે?

જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે..

શું બીજીવખત Junior Clerk પરીક્ષા વખતે ST સેવા ફ્રી આપવામાં આવશે?

હા, પંચાયત સેવા પસંદગી બોર્ડે આગામી પરીક્ષા માટે ST સેવા ફ્રી આપવાની જાહેરાત કરી છે.

Leave a Comment

error: Content is protected !!