કીડની ને સાફ કરતી દવા: માનવ શરીર માં આમ તો બધા જ અંગો મહત્વના હોય છે પરંતુ તેમાં કીડની એક મહત્વપુર્ણ ભાગ ભજવે છે. જો તેમાં કઈ ખરાબી થાય તો તે બહુ જ નુકશાનકારક સાબિત થાય શકે છે. તો ચાલો જાણીએ કુદરતી એક એવી દવા કે જે એક જ દિવસ માં કિડનીના ખૂણે ખૂણા થી ગંદકી સાફ કરશે.
આજે એક એવા પ્રવાહી ની વાત કરીશું કે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. અને માનવશરીર માટે કીડની માટે ખૂબ જ ફાયદાકારક તો છે જ પણ તે ઉપરાંત કીડની ની કોઈ પણ ખરાબી હશે તેને સરળતાથી બહાર પણ કાઢે છે. એટ્લે જ તેને કીડની ને સાફ કરતી દવા પણ કહેવાય છે.
આ પીણું તમારા શરીર ની કીડની ને ditox કરશે. તે ઉપરાંત આ પ્રવાહી બીજા અનેક રોગો સામે પણ રક્ષણ આપે છે. તો તે માટે ની ખરી ઔષધિ છે કોથમીર એટલે કે ધાણા ભાજી. આ એક ખૂબ જ સારી રીતે આપણા શરીર માટે કામ કરે છે.
કીડની નું મહત્વ
માનવ શરીર માં કીડની છે તે એક ફિલ્ટર નું કામ કરે છે કેમ કે તે આપડા શરીર માં ફરતાં લોહી ને શુદ્ધ કરે છે , તેને સાફ કરે છે. તો આપડા ફિલ્ટર ને તો આપડે પેહલા શુદ્ધ રાખવું પડેને દોસ્તો જો આવું આ ફિલ્ટર બગડે તો તો માનવશરીર ઘણી બીમારીમાં સપડાઈ જાય અને માનવ શરીર રોગોનું ઘર બની જાય છે.અને કીડનીની સફાઈ પણ ખૂબ જ જરૂરી છે. જેથી તેની કાર્યક્ષમતા પણ વધી જાય.
આપડી કિડની નોનસ્ટોપ કામ કરતી હોઈ છે આથી જયારે કિડની બગડે ત્યારે શરીર ને પણ નુકશાન થવા લાગે છે. અને આપડા સ્વાસ્થ્ય પર તે એક જરૂરી ફાળો ભજવે છે. જયારે કિડની બગડે ત્યારે અપડે થોડું કામ કરીને પણ થાક લાગે છે. જો તમને તરત થાક લાગે છે તેવું જણાઈ તો તે માટે કોથમીર નું પ્રવાહી ખુબ ફાયદાકારક નીવડે છે. આ પ્રવાહી આપડા શરીર માં ના ખરાબ તત્વો દૂર કરીને આપડા શરીર ને ઉર્જા આપે છે અને થાક લાગવા દેતું નથી.
કીડની ને સાફ કરતી દવા કોથમીરનું મહત્વ
કોથમીર માં વિટામિન A તથા C ભરપૂર પ્રમાણમાં હોઈ છે. તેમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીઓક્સિડેન્ટ જેવા તત્વો હોઈ છે. અને આ કોથમીર માં તત્વો ખુબ પ્રમાણ માં હોઈ છે. કિડની ખરાબ હોઈ તો, મૂત્રાશય ની તકલીફ થાય, શરીર માં ખંજવાળ આવે અથવા શરીરે ફોલ્લીઓ થાય જાય, કઈ પણ આહાર લીધા પછી તરત જ પીઠ તથા પેટ માં દુખાવો થાય, વજન સતત વધતું જ જાય વગેરે જેવા લક્ષણો જોવા મળે છે ત્યારે કિડની ને સાફ કરવું જરૂરી બની રહે છે. જો આ લક્ષણો દેખાય બાદ પણ અપડે કિડની ને સાફ નહિ કરીયે તો તેમાંથી અનેક બીમારીઓ ફેલાઈ જાય અને ખર્ચાળ પણ બની શકે છે.
આથી આવી કોઈ પણ પરિસ્થિતિ ઉભી થાય તે પેલા જ અપડે આજ થી કિડની ને સાફ રાખવાનું ચાલુ કરી દયે. અને તે માટે તમારે ફક્ત એક ગ્લાસ જ કીડની ને સાફ કરતી દવા કોથમીર નું પ્રવાહી લેવાનું છે, જેથી કરીને બધી જ સમસ્યાઓ થી બચી શકાય છે.
કોથમીર નું પ્રવાહી બનાવવાની રીત
સૌથી પેહલા કોથમીર લઇ તેને એકદમ સારી રીતે સ્વચ્છ પાણી થી ધોઈ લો. અને હવે તે કોથમીર ઝીણી સમારી લો. અને પછી એક લીટર પાણી લ્યો અને તેને ગરમ મુકો અને તેમાં આ ઝીણી ઝીણી સમારેલી કોથમીર નાખો. ખુબ જ સારી રીતે ઉકળી જાય ત્યારબાદ જ ગેસ બંધ કરો. અને તેને ઠંડુ થવા ડો. તો લો તૈયાર છે આપણું કોથમીર નું પ્રવાહી એટ્લે કે કીડની ને સાફ કરતી દવા. આ પ્રવાહી ને રોજે નયણા કોઠે લેવાથી ખુબ સારી રીતે અસર કરે છે. એક વાત નું ધ્યાન રાખવું આ પ્રવાહી રોજ તાજું જ બનવું. વાસી પડેલું પાણી અસર કરતું નથી. આ એક ખુજ તંદુરસ્ત અને ફાયદાકારક પ્રવાહી છે. અને તેના પરિણામો પણ સારા જ આવે છે.
કીડની ને સાફ કરતી દવા કોથમીર
જો રોજે કીડની ને સાફ કરતી દવા કોથમીરનું પ્રવાહી રોજ પીવાંમાં આવે તો તમારી કિડનીમાંથી મૂત્ર વાટે મીઠું તથા બીજી કોઈ પણ અશુદ્ધિ હોઈ તે બહાર નીકળી જાય છે. આ પ્રવાહી શરીર માંથી ખરાબ તત્વ દૂર કરવામાં સારો ફાળો આવે છે. આ પ્રવાહી થી કોઈ પણ જાતની આડઅસર થતી નથી અને દવાના ચક્કર માં પણ પડવું પડતું નથી. હોસ્પિટલ એ જવાની જરૂર રેહત નથી જો યોગ્ય કાળજી લેવામાં આવે તો. આ કીડની ને સાફ કરતી દવા કોથમીરનું પ્રવાહી બનાનવાની માહિતિ વધુ માં વધુ લોકોને શેર કરો અને તમારી કિડની ની સંભાળ રાખવાનું આજ થી ચાલુ કરી દ્યો.
વિશ્વ ગુજરાત હોમપેજ | અહીં ક્લિક કરો |
Google ન્યુઝ પર ફોલો કરવા માટે | અહીં ક્લિક કરો |
Whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
