કેન્દ્રીય વિદ્યાલય KVS ભરતી 2022, 13404 જગ્યાઓ માટે ભરતી 2022
Spread the love
કેન્દ્રીય વિદ્યાલય KVS ભરતી 2022 : કેન્દ્રીય વિદ્યાલય સંગઠન શાળા (KVS) માં કુલ 13404 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. KVS ભરતી 2022 દ્વારા PGT-TGT દ્વારા અન્ય પોસ્ટ્સ માટે નોટિફિકેશન ચાલુ રાખવામાં આવ્યું છે. આ ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન 5 ડિસેમ્બર 2022 થી ચાલુ થશે અને 26.12.2022 સુધી લાયકાત ધરાવતા ઉમેદવારો KVS ભરતી 2022 માટે તેની ઓફિશિયલ વેબસાઈટ @kvsangathan.nic.in દ્વારા ઓનલાઈન આવેદન કરી શકશે.
Table of Contents
How to be a KVS Teacher | KVS ભરતી 2022
અહી તમે KVS ભરતી 2022 માટે સૂચના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકશો, અહી અરજી કરવા માટે તમામ સૂચનો આપેલા છે. જેને વાંચીને તમે આ સૂચના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી સમજી શકો છો અને તેના માટે અરજી કરી શકો છો. KVS ની આ ભરતી પોસ્ટમાં તમે જાણશો કે,
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન માટે કઈ કઈ જગ્યાઓ ખાલી છે?
KVS ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?
KVS માં ખાલી જગ્યાઓ માટે અરજી કેવી રીતે કરવી?
13000 જગ્યાઓ માટે કેન્દ્રીય વિધાલય સંગઠન દ્વારા ભરતી 2022
સંસ્થાનું નામ
કેન્દ્રીય વિધાલય સંગઠન (KVS)
કઈ પોસ્ટ માટે જગ્યા છે
PGT-TGT અન્ય
કુલ ખાલી જગ્યાઓ
13404
અરજી શરૂ થયા તારીખ
05.12.2022
અરજી કરવા માટે છેલ્લી તારીખ
26.12.2022
અરજી કરવાનીરીત
ઓનલાઈન
નોકરીનું સ્થળ
ભારતમાં ગમે ત્યાં
નોકરીનો પ્રકાર
સરકારી
કેન્દ્રીય વિધાલય સંગઠન માટે પોસ્ટ | KVS ભરતી 2022પોસ્ટ