Namo Tablet Scheme 2023 | Namo Tablet Yojana | NAMO ટેબ્લેટ સહાય યોજના 2023 :આજના યુગમાં ઓનલાઇન શિક્ષણ મેળવવાનું હોય છે જે મોબાઈલ વિના કે ટેબલેટ વિના અશક્ય છે. તે હેતુસર ગુજરાત સરકારે નવો ટેબલેટ યોજના બહાર પાડ પાડી છે. આ યોજના હેઠળ ફક્ત રૂપિયા 1000 માં જ વિદ્યાર્થીઓને ટેબલેટ નો વિતરણ કરવામાં આવે છે. જેથી કરીને આજનો વિદ્યાર્થી પાછળ રહી ન જાય અને તેને પૂરતી સુવિધાઓ મળી રહે.
NAMO ટેબ્લેટ સહાય યોજના 2023 | Namo Tablet Yojana 2023 | Namo Tablet Scheme 2023
યોજનાનું નામ | Namo Tablet Scheme 2023 |
વર્ષ | 2023 |
દ્વારા જાહેર કરાયેલ | મુખ્યમંત્રી દ્વારા |
લાભાર્થીઓ | વિદ્યાર્થી ને મળશે લાભ |
ઉદ્દેશ્ય | 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવું |
શ્રેણી | ગુજરાત સરકારની યોજના |
સત્તાવાર વેબસાઈટ | digitalgujarat.gov.in |
મુખ્યપેજ | Click Here |
આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મળશે 1000 રૂપિયામાં ટેબલેટ.
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને ટેબલેટ આપી રહી છે કે જેઓ ઘોરણ 10મું કે 12મું પાસ કરી કોલેજ માં પ્રેવેશ મેળવે છે. સરકાર તમામ વિદ્યાર્થીઓને આ ટેબ્લેટ માત્ર રૂ. 1000 માં આપવામાં આવશે. નમો ટેબ્લેટ માટે તમારી કોલેજ નો સંપર્ક કરવાનો રહેશે.
જાણો નમો ઇ ટેબલેટ યોજના વિશે
ગુજરાત સરકાર દ્વારા આપણા દેશને ડિજિટલ બનાવવા માટે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 કે 12 પાસ કરી લે તેમને ટેબલેટ આપવામાં આવે છે. જેના દ્વારા વિદ્યાર્થી આગળ વધી શકે અને ડિજિટલ ક્રાંતિ ભારતમાં આવી શકે.
જે વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશ મેળવે છે. તે બધા જ વિદ્યાર્થીઓ નમો ઈ ટેબલેટ યોજનાનો લાભ લઈ શકે છે.
નમો ટેબલેટ યોજના કોને લાભ મળશે ?
જે વિધાર્થી ધોરણ 10 કે 12 પાસ કરી કોલેજ માં પ્રેવેશ મેળવે છે. તથા જે વિદ્યાર્થીઓ ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ. વિધાર્થી કૉલેજ અથવા પોલિટેકનિક અભ્યાસક્રમોમાં 1લા વર્ષમાં પ્રવેશ લેવો જોઈએ.
નમો ટેબલેટ યોજના ક્યુ ટેબ્લેટ આપવામાં આવે છે?
Lenovo, Acer બ્રાન્ડ નું ટેબ્લેટ આપવામાં આવે છે. જેની બજાર કિંમત 8000 રૂપિયા છે. ટેબ્લેટ ની વધુ માહિતી નીચે ટેબલ માં આપેલી છે.
RAM | 1 GB |
Processor | 1.3 GHz MediaTek |
Chipset | Quad-core |
Internal Memory | 8 GB |
External Memory | 64 GB |
Camera | 2 MP (rear), 0.3 MP (front) |
Display | 7 inch |
Touch Screen | Capacitive |
Battery | 3450 mAh Li-Ion |
Operating System | Android v5.1 Lollipop |
SIM Card | Yes |
Voice Calling | Yes |
Connectivity | 3G |
Price | Rs. 8000-9000 |
Manufacturer | Lenovo/Acer |
Warranty | 1 Year for the handset, 6 months for in-box accessories |
નમો ટેબલેટ યોજના ના ફાયદાઓ :
ગુજરાત સરકાર દ્વારા નમો ટેબલેટ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ફક્ત એક હજાર રૂપિયામાં ટેબલેટ આપવામાં આવે છે. જેથી કરીને વિદ્યાર્થીઓ કોઈ પણ સમસ્યા વિના શિક્ષણ માટેની તમામ સુવિધા મેળવી શકે તથા વિદ્યાર્થી આધુનિક શિક્ષણ પદ્ધતિથી જાણકાર બની શકે. આ યોજના હેઠળ આશરે પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓ અને મહિલાઓને ફાયદો થશે. જેના કારણે મહિલાઓ પણ નવું શીખીને આગળ વધી શકે એટલે સાથે સાથે મહિલા સશક્તિકરણ નું મિશન પણ આગળ વધી શકે.
નમો ટેબલેટ યોજના પાત્રતા માપદંડ:
નમો એ ટેબલેટ યોજના માટે અમુક માપદંડો પૂર્ણ થતા હોવા જોઈએ. જેમકે, વિદ્યાર્થીએ ધોરણ 12 પાસ કરવું ફરજિયાત છે. તથા જો વિદ્યાર્થી માધ્યમિક પરીક્ષા પૂર્ણ થયા પછી પરીક્ષા ન આપે તો તે અરજી કરવા માટે યોગ્ય નથી. અને બીજું ગુજરાતના કાયમી અરજદારોને જ આ યોજનાનો લાભ મળી શકે છે.
નમો ટેબલેટ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ:
Namo Tablet Scheme 2023 હેઠળ લાભ મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે છે :
- 10 મા ધોરણની માર્કશીટ
- 12 મા ધોરણની માર્કશીટ
- આધાર કાર્ડ
- મતદાર આઈડી કાર્ડ
- રહેઠાણનું પ્રમાણપત્ર
- સ્નાતક અથવા ડિપ્લોમા શ્રેણીમાં પ્રવેશનો પુરાવો
નમો ટેબલેટ યોજના માટે સંપર્ક માહિતી:
આ યોજના હેઠળ જો કોઈ વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની માહિતી અથવા કોઈપણ પ્રકારની માહિતી મેળવવામાં કોઈ ખચકાટ હોય તો તે હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકે છે. માહિતી માટે, આ નંબર તમારી સેવા માટે સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે, ત્યારબાદ આ નંબર પર સેવા આપવામાં આવશે નહીં.
Namo Tablet Scheme Helpline:
Helpline Number | 079-26566000 |
Landline Number | 079-26566000 |
Email id | [email protected] |
મહત્વપૂર્ણ લિંક:
Namo Tablet Scheme સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

F.A.Q. Of Namo Tablet Scheme
Q. Namo Tablet Scheme કોના દ્વારા ચલાવવામાં આવે છે?
Ans. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.
Q. Gujarat Namo Tablet Yojana નો લાભ લેવા માટે કયા પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે?
Ans. નમો ટેબલેટ યોજનાનો લાભ લેવા માટે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Q. નમો ટેબલેટ યોજનામાં વિદ્યાર્થીઓને કેટલા રૂપિયામાં આપવામાં આવશે?
Ans. વિદ્યાર્થીઓને માત્ર 1000 રૂપિયામાં નમો ટેબ્લેટ આપવામાં આવશે.
Q. Namo Tablet Yojana ની ઓફિશિયલ હેલ્પલાઇન નંબર કયો છે?
Ans. નમો હેલ્પલાઇન નંબર 079-26566000 પર કોલ કરીને નમો ટેબલેટ યોજના બાબતે કોઈપણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.
Q. નમો ટેબલેટ યોજના ક્યાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે?
Ans. કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
આ લેખ દ્વારા, અમે તમને નમો ટેબલેટ યોજના માટેની તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે.