વૃદ્ધ પેન્શન યોજના 2023 | Niradhar Vrudh Sahay yojana (નિરાધાર વૃદ્ધ સહાય યોજના) | નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના | niradhar vrudh sahay yojana gujarat form | niradhar vrudh sahay yojana gujarat form | Vrudh Pensan Yojana Gujarat 2023 | sje.gujarat.gov.in 2023 | E-Samaj Kalyan | niradhar pension yojana gujarat
વૃદ્ધ પેન્શન યોજના 2023 : રાજ્યમાં સામાજિક કે આર્થિક રીતે જે લોકો નબળા છે તેના માટે ઘણી યોજના ચાલી રહી છે.જેમાં વૃદ્ધો, વિધવા, દિવ્યાંગ સાધન સહાય વગેરે જેવી યોજના ચાલતી હોઈ છે. આ આર્ટિકલ મારફત મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવતી એક સહાય છે વિધવા સહાય યોજનાં.
Woman and child development department દ્વારા જરૂરિયાત વારા મહિલાઓ ને લોકો સાથે સરખી રીતે રહી શકે તથા સ્ત્રી સશક્તીકરણ કરવા માટે અલગ અલગ યોજના બાહર પડેલ છે. જેમાં 181 મહિલા સશક્તિકરણ, વહાલી દીકરી યોજના, સખી-વન સ્ટોપ સેન્ટર વગેરે.
આ યોજના ના લીધે આવી વિધવાઓ સમાજ માં સન્માનપૂર્વક જીવી શકે. તથા આર્થિક સહાય મળી રહે. વિધવા બહેનોને 21 વરસનો દીકરો હોઈ તો પણ આ લાભ મળી શકે છે.
વૃદ્ધ પેન્શન યોજના 2023 શું છે?
ગુજરાત રાજ્યમાં ઘણા લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી છે અને ઘણા લોકો ગરીબી અવસ્થામાં જીવી રહ્યા છે. તે લોકોને વૃદ્ધાવસ્થામાં ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. કેમ કે તેમની પાસે કોઈ પણ આવકનું સાધન નથી હોતું. આથી આ સમસ્યાને પોહચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા આ વૃદ્ધો માટે Vrudh Pension Yojana શરૂ કરી છે.
યોજનાનું નામ | વૃદ્ધ પેન્શન યોજના 2023 |
રાજ્યનું નામ | ગુજરાત |
કોને લાભ મળે લાભાર્થીઓ -1 | જે વૃદ્ધને 21 વર્ષ કે તેનાથી વધુ વર્ષ નો ઉંમર ધરાવતો પુત્ર ન હોવો જોઈએ |
કોને લાભ મળે લાભાર્થી – 2 | દિવ્યાંગ અરજદારની ઉંમર ૪૫ વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ અથવા દિવ્યાંગતા ૭૫% થી વધુ ધરાવતી હોવી જોઈએ |
આ યોજના કોના દ્વારા અમલમાં મુકવામાં આવી છે (Launched By) | ગુજરાત રાજ્ય સરકાર દ્વારા |
અમલીકરણ તારીખ (Launched Date) | તારીખ: ૦૧/૦૪/૧૯૭૮ |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | 750/- થી 1000/- રૂપિયા |
યોજના માટે અરજી કરવાનું પોર્ટલ | ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી Online |
સતાવર વેબસાઈટ | https://sje.gujarat.gov.in/ |
વિશ્વ ગુજરાત હોમ પેજ | Click Here |
Niradhar Vrudh Sahay yojana નો હેતુ:
રાજ્ય સરકારની યોજના અમલી બનાવી હોઈ જે અંતર્ગત 1978 થી “નિરાધાર વૃદ્ધો ને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના” અમલ માં મુકવા છે જેથી આવા વ્યક્તિઓ પોતાના જીવન સારી રીતે ગુજારી શકે.જેને ASD એટલે કે – ASSISTANCE DESTITUTE OLD AGE PENSION તરીકે ઓળખાય છે.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં વસતા ગરીબ નબળા લોકો ના જીવન માં સુધારો લાવવા માટે આવી ઘણી યોજનાનો સમાવેશ કરાયો છે.જેમાં મફત પ્લોટ સહાય યોજનાં, દિવ્યાંગ લોકોને સાધન યોજના, વૃદ્ધ સહાય યોજનાં, સંકટ મોચન યોજના, વગેરે.તો પણ હજુ ઘણા ગરીબ લોકો સ્તિથી દયનીય છે.
વૃદ્ધ પેન્શન યોજના 2023, નિરાધાર મહિલાઓ, વિધવા મહિલાઓ સન્માનપૂર્વક સમાજ માં જીવી શકે તે માટે ગુજરાત સરકાર એ વિધવા સહાય યોજના બાહર પડેલ હતું જેનું નામ બદલીને “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” રાખવમાં આવેલ છે.આ યોજના નો હેતુ આવી મહિલાઓ ને સહાય આપવાનો છે.
તેમાં મળતા લાભો નીચે મુજબ છે:
- જે ગુજરાત ના જ નાગરિક હોઈ તેને આ યોજના નો લાભ મળી શકે છે.
- મહિલા વિધવા છેં તેને જ આ લાભ મળી શકે છે.
- અરજી કરનાર જો ગામડા માં રેહતું હોઈ તો તેની આવક વધીને 120000 થી વધુ ન હોવી જોઈએ અને
- શહેરમાં રેહતા હોઈ તો 150000 થી વધુ ન હોવી જોઈએ.
- 18 વષૅ કે તેથી વધુ ઉંમર ના વિધવા હોઈ તેને જિંદગીભર આ સહાય મળી શકે છે.
- આ યોજના હેઠળ બેહનોને 750 સુધી ની સહાય મળી શકે છે.
વૃદ્ધ વ્યક્તિઓ જેવી કે જેની ઉંમર 60 વરશ ની ઉપર હોઈ.અને તેના બાળકો પણ 21 વર્ષના ના હોવા જોઈએ તેવા લોકોને તેના ભરણ પોષણ માટે સહાય રૂપ આ યોજનાં શરૂ કરેલ છે. 10 વરસ કે તેથી વધુ વરસ થી ગુજરાત માં રહેતા હોય તેવા વૃદ્ધો ને 750 રૂપિયાની સહાય ચૂકવવા આવે છે.આં યોજનાને Niradhar Vrudh Pension Yojana તરીકે પણ ઓળખવામાં આવે છે.
Niradhar Vrudh Sahay yojana મેળવવા માટેની યોગ્ય ઉંમર :
વૃદ્ધ પેન્શન યોજના 2023 મેદવાવા માટે કેટલાક માપદંડો આપેલા છે. જો તમે આ યોગ્ય લાયકાત ધરાવતાં હશો તો તમને ગુજરાત રાજ્યમાં અમલી નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય / Niradhar Vrudh Sahay yojana નો લાભ મળી શકશે. વૃદ્ધા સહાય યોજના નો લાભ મેડવવા માટે જરૂરી પાત્રતા નીચે મુજબ છે. જો આ પાત્રતા ધરાવતા હોય તો જ તમે આ યોજના માટે લાભ લઇ શકો છો:
- રાજ્ય સરકાર દ્વારા શરૂ થયેલી આ યોજના એટ્લે કે વૃદ્ધા સહાય યોજના રાજયમાં 01/04/1978 થી અમલા માં આવેલી યોજના છે.
- વૃદ્ધા સહાય માટે જે વ્યક્તિ અરજી કરવા માગે છે તેની ઉમર 21 વર્ષ થી વધુ હોવી જરુરી છે.
- જો કોઈ વ્યક્તિ દિવ્યંગ છે તો તેની ઉમર 45 વર્ષ થી વધુ હોવી જોઈએ અને તેની દિવ્યાંગતા 75% હોવી જરૂરી છે.
- જો કોઈ ને પુખ્ત વય નો પુત્ર હોય એટ્લે કે જો 21 વર્ષ થી વધુ ઉમર નો પુત્ર હોય પરંતુ તે માનસિક રીતે અસ્થિર હોય અથવા કેન્સર જેવી ગંભીર બીમારી થી પીડિત હોય તો તે વ્યક્તિ પણ આ યોજના નો લાભ લઈ શકે છે.
- આ યોજના માટે અરજી કરતી વ્યક્તિ 10 વર્ષ કે તેથી વધુ વર્ષ થી ગુજરાત માં રહેતા હોવા જરૂરી છે.
- અરજી કરનાર વ્યક્તિની કુટુંબની વાર્ષિક આવક 58000 રૂપિયાથી વધુ ના હોવી જોઈએ.
- વ્યક્તિની વાર્ષિક આવક 47000 થી વધુ ન હોવી જોઈએ.
વૃદ્ધ પેન્શન યોજના document:
- ઉંમર નો દાખલો,
- આવકનો દાખલો
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- ગુજરાતમાં રહો છો તેનો દાખલો
- બેંક ખાતાની માહિતી
- passport સાઇઝ ફોટો
- 21 વરસ થી વધુનો ઉંમરનો પુત્ર ન હોઈ અને જો હોઈ તો કઇ પણ બીમાર કે અપંગ કે કંઈ હોઈ તો તેનો પુરાવો.
આ યોજનામાં આવેદન કરવાની રીત:
કોઈ પણ અરજી કરનાર વ્યક્તિ અમુક શરતો મને તો તે આ અંતર્ગત સહાય મેળવી શકે છે.
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના 2023 અરજીપત્રક ક્યાંથી મળશે?
વૃદ્ધા સહાય યોજના માટે અરજીપત્ર ગુજરાત સરકાર દ્વારા મફત માં આપવામાં આવે છે. આ ફોર્મ મેડવવા માટે તમે નીચે મુજબ કચેરી પર થી મેડવી શકો છો.
- જિલ્લા કલેક્ટર કચેરી.
- પ્રાન્ત કચેરી.
- તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્દ્ર.
- ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.
વૃદ્ધ પેન્શન યોજના 2023 નું ફોર્મ જમા ક્યાં કરવાનું હોય છે?
આ યોજના નું ફોર્મ અરજી કરનાર મામલતદાર કચેરી માં જમા કરાવ્યા બાદ ફોરમની ચકાસણી કરીને અરજી ફોર્મ યોગ્ય જનાયેથી મંજૂર કે ના મંજૂર કરવામાં આવશે. અરજી બાબતે મામલતદાર દ્વારા નામંજૂર કરવામાં આવે તો 60 દિવસ સુધીમાં અધિકારી ને અપીલ કરી શકે છે.
વૃદ્ધ પેન્શન યોજના હેલ્પલાઇન નંબર:
વૃદ્ધ પેન્શન યોજનાં ના હેલ્પલાઇન નંબર આ મુજબ છે.
હેલ્પલાઇન નંબર | 011 24654839 |
હેલ્પલાઇન નંબર | 079 23258539 |
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ માટે સતાવાર વેબસાઇટ

FAQ’s
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના 2023 માટેનું ફોર્મ ક્યાંથી મળશે?
આ યોજના માટે ફોર્મ તમે અહીં આપેલી ડાઉનલોડ લીંક ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તેમની સતાવાર વેબસાઈટ પરથી તેનું ફોર્મ ડાઉનલોડ કરી શકીએ છીએ.
નિરાધાર વૃદ્ધ સહાય યોજના માટે ની કેટલી ઉંમર ની જોગવાઈ છે?
વૃદ્ધ પેન્શન યોજના 2023 અરજદાર ની ઉમર 60 વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ
નિરાધાર વૃધ્ધ સહાય યોજના માટે સતાવાર વેબસાઈટ કઈ છે?
https://sje.gujarat.gov.in/
વૃદ્ધ પેન્શન યોજના 2023માં મળવાપાત્ર સહાય ની રકમ કેટલી છે?
વૃદ્ધ પેન્શન યોજના 2023 માટે દર મહિને 750/- રૂપિયાથી લઈને 1000/- સુધી