SBI YONO: એસ.બી.આઈ. એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેંકે પોતાની બધી સર્વિસ વ્યક્તિ મોબાઇલમાં મેળવી શકેતે માટે Sbi Yono એપ શરૂ કરી છે.
YONO SBI ઓનલાઇન શોપીંગ, ટ્રાવેલ્સ બિલ, રિચાર્જ, ટિકિટ બુકિંગ, યુપીઆઈ ટ્રાન્સફર, ઓનલાઇન મુવી ટિકિટ ખરીદવી વગેરે બધી જ સુવિધા આપે છે.
SBI YONO તમને SBI માં સેવિંગ એકાઉન્ટ ખોલવા માટે શું ઓફર કરે છે?
આ સુવિધા દ્વારા ભારતમાં ઉત્પાદનો અને સેવાઓ બધું જ મોબાઈલ દ્વારા થઈ શકે છે. આ એપ્લિકેશનથી ડિજિટલ બેંક રોકાણ કાંઈ પણ ખરીદી ટિકિટ વગેરે ઝડપથી શક્ય બન્યું છે. નાનામાં નાની કરિયાણાની દુકાન હોય કે કોઈપણ મોટું માર્કેટ હોય SBI YONO માં તે સમાવેશ પામ્યો છે. તેમાં ગ્રાહકોને ઘણા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. નવા યુઝર્સ તાત્કાલિક ધોરણે 10,000 સુધી ટ્રાન્સફર કરી શકે છે. કોઈપણ જરૂરિયાત વાળા લોકો માટે પાંચ લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી મેળવી શકાય છે.
ફક્ત આધાર કાર્ડ અને પાનકાર્ડની મદદથી એસબીઆઈ યોનો દ્વારા ખાતું ખોલાવી શકાય છે.
Sbi Yono એપ્લિકેશન દ્વારા સેવિંગ એકાઉન્ટ કઈ રીતે ખોલાવવું?
- Sbi માં ખાતું ખોલવા માટે હું એસબીઆઇ માટે નવો છું તે ઓપ્શન પસંદ કરો અને ત્યાંથી એકાઉન્ટ ખોલો
- આ એકાઉન્ટ ખોલતી વખતે તે ધ્યાન રાખવું કે તે અગાઉ તમારો કોઈપણ એસબીઆઇમાં ખાતુ ન હોવું જોઈએ.
- એસબીઆઇ યોનોમાં તમારો મોબાઈલ નંબર પણ ના હોવો જોઈએ નહીં તો તમારું ખાતું ખોલી શકશે નહીં.
- રજીસ્ટ્રેશન થયા બાદ એક રેફરન્સ નંબર આપવામાં આવશે જે 15 દિવસ સુધી વેલીડ હોય છે.
- તેને તમારી નજીકની બ્રાન્ચમાં લઈ જાવ અને 15 થી 20 મિનિટમાં જ તમારું ખાતું ખોલી જશે.
- SBI YONO માં એકાઉન્ટનો ઓપ્શન પણ હોય છે પરંતુ પ્રાથમિક ધોરણે સેવિંગ એકાઉન્ટ ખોલવો જ અનુકૂળ રહે છે.
મહત્વપૂર્ણ કડીઓ
SBI YONO મોબાઈલ એપ | અહીં ક્લિક કરો |
વિશ્વ ગુજરાત સાઈટ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Disclaimer
તમારા સુધી આ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા જે તે ક્ષેત્રના વડા કાર્યવાહક ની સલાહ લેવી હિતાવહ છે.
