HDFC Bank Bharti 2023: HDFC બેન્કમાં 12551 ખાલી પડેલી જગ્યા માટે 10 પાસ માટે લોટરી

જો બેંકમાં જ કારકિર્દી બનાવવી હોય તો HDFC BANK એક સારો વિકલ્પ રહેશે 2023 માં HDFC Bank Bharti 2023 માં 12,551 જેટલી જગ્યાઓ માટે ભરતી ની તક આવી રહી છે

SBI Education Loans 2023 / Sbi એજ્યુકેશન લોન માટે અરજી કરો.

SBI Education Loans 2023 / Sbi એજ્યુકેશન લોન: આજકાલ ભણતર ખૂબ જ મોંઘુ થઈ ચૂક્યું છે માટે બધા તેના ખર્ચાને પહોંચી વળતા નથી. આથી state bank of india દ્વારા એજ્યુકેશન લોન બહાર પાડવામાં આવે છે. તેનો વ્યાજ દર 6.65 ટકા રાજ્ય શરૂ થાય છે.

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? જાણો ફક્ત 30 સેકન્ડમાં

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે, ત્યારે આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી. આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ. જેની મદદ થી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણી શકશો.

Use of Left Over Roti: વાસી રોટલી ખાવાના ફાયદા, ફાયદા જાણી ને તમે પણ ખાવાનું શરૂ કરી દેશો

Use of Left Over Roti / વાસી રોટલી ખાવાના ફાયદા: અત્યારના યુગમાં લોકો ને ગરમા ગરમ ખોરાક ખાવો ગમે છે જો કોઈ ને એમ કહેવા માં આવે કે ઠડી રોટલી કે રોટલા ખાવાના છે તો લોકો નું મોઢું બગડી જશે. જ્યારે પહેલાના લોકો રાતે રોટલી બનાવીને સવારે ખાતા હતા.

Poco X5 5G ભારતમાં 48MP કેમેરા સાથે ડેબ્યૂ કરે છે, કિંમત ₹18,999 થી શરૂ થાય છે

Poco X5 5G: સ્માર્ટફોન બ્રાન્ડ પોકોએ ભારતમાં નવો હેન્ડસેટ લોન્ચ કર્યો છે. Poco X5 5G કહેવાય છે, તે એક મિડ-રેન્જ ડિવાઇસ છે જે Qualcomm Snapdragon 695 પ્રોસેસર દ્વારા સંચાલિત આવે છે

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો