‘RRR’ બાદ બોક્સ ઓફિસ પર રાજામૌલીનો નવો ધમાકો, મહેશ બાબુ સાથેની મેગા બજેટ ફિલ્મ

ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર મહેશ બાબુ એક પાન ઈન્ડિયા ફિલ્મથી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, જેનું નિર્દેશન ‘બાહુબલી’ (ફ્રેંચાઈઝ) અને ‘RRR’ જેવી ફિલ્મોના દિગ્દર્શક એસ. એસ. રાજામૌલી કરશે. હવે આ ફિલ્મ વિશે નવી માહિતી સામે આવી છે. રિપોર્ટ્સનું માનીએ તો મહેશ બાબુની આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત હશે. આ દાવો રાજામૌલીના પિતા અને દિગ્ગજ લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદને ટાંકીને કરવામાં આવી રહ્યો છે, જેમણે ‘બાહુબલી’ જેવી ફિલ્મો લખી છે.

Golden Chance! આવતા અઠવાડિયે 4 કંપનીઓના IPO આવશે, ફટાફટ ડીટેલ ચેક કરો

નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં 4 કંપનીઓના IPO ખુલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ 4 કંપનીઓ છે – DCX સિસ્ટમ્સ, ગ્લોબલ હેલ્થ IPO, Bikaji Foods અને Fusion Micro

Statue Of Belief | विश्वास स्वरुपम् | ભગવાન શિવની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા

અદ્ભુત, દિવ્ય, ભવ્ય, વિશાળ, અલૌકિક; આ “Statue Of Belief” – (विश्वास स्वरुपम्) છે. તે ભારતમાં બનેલી ભગવાન શિવની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે

White Hair Problem Solution: વાળમાં સફેદી દેખાવા લાગી છે? અઠવાડિયામાં એકવાર આ ઘરગથ્થુ વસ્તુઓ લગાવવાનું શરૂ કરો, તે પહેલાની જેમ ચમકશે

White Hair Problem solution: શું તમે પણ વાળ સફેદ થવાથી પરેશાન છો. આજે અમે તમને આડઅસર વિના વાળને કાળા કરવાના કેટલાક ઘરેલું ઉપાય જણાવીએ છીએ.

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો