પોરબંદર NHM વોક ઈન ઇન્ટરવ્યૂ 2022

Spread the love

પોરબંદર NHM વોક ઈન ઇન્ટરવ્યૂ 2022: નેશનલ હેલ્થ મિશન (NHM) પોરબંદર દ્વારા વિવિધ પોસ્ટ માટે અખબારમાં જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. NHM આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ હેઠળ વિવિધ પેટા હેલ્થ સેન્ટરમાં સ્ટાફ નર્સની ખાલી જગ્યાઓ ભરવા જઈ રહ્યું છે. તેઓએ 28 સપ્ટેમ્બર 2022ના રોજ એક ઇન્ટરવ્યુનું આયોજન કર્યું છે અને પાત્રતા ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં હાજરી આપવા માટે આમંત્રિત કર્યા છે.

Porbandar NHM Walk In Interview 2022 [પોરબંદર NHM વોક ઈન ઇન્ટરવ્યૂ 2022]

નેશનલ હેલ્થ મિશન (NHM) કાર્યક્રમ અંતર્ગત પોરબંદરમાં મેડિકલ સ્ટાફની કુલ 12 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઈ શકશે. ઉમેદવારોની પસંદગી ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા જ કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ માટે નીચે આપેલ એડ્રેસ પર ઉમેદવારે રૂબરૂ ઉપસ્થિત રહેવુ પડશે.

પોરબંદર NHM ભરતી જાહેરાત મુજબ કુલ 12 જગ્યાઓ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનની નોકરીઓની વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર, અરજી ફી, કેવી રીતે અરજી કરવી, વગેરે નીચે આપેલ છે.

આ પણ વાંચો: [NUHM] નેશનલ અર્બન હેલ્થ મિશન ગાંધીનગર ભરતી 2022

પોરબંદર NHM ભરતી 2022 હાઈલાઈટ્સ:

કાર્યક્રમ નું નામ નેશનલ હેલ્થ મિશન (NHM)
પોસ્ટનું નામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને વિવિધ
કુલ જગ્યાઓ 12
નોકરીનું સ્થળ પોરબંદર
પસંદગી પક્રિયા ઇન્ટરવ્યૂ દ્વારા
ઇન્ટરવ્યૂ તારીખ 28/09/2022
See also  IOCL Apprentice Recruitment 2022 | IOCL એપ્રેન્ટિસ ભરતી 2022

 

આ પણ વાંચો: જન્મ તારીખ નાખી ઉંમર જાણો. [Age Calculator]

પોરબંદર NHM ભરતી 2022

પોસ્ટનું નામ જગ્યાઓ
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર 03
ફાર્માસીસ્ટ 04
લેબોટરી ટેક્નિશિયન 01
સ્ટાફ નર્સ 03
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન 01

પોરબંદર NHM વોક ઈન ઇન્ટરવ્યૂ 2022 શૈક્ષણિક લાયકાત

કોમ્યુનિટી હેલ્થ ઓફિસર: BAMS/GNM અને BSC નર્સિંગ

ફાર્માસીસ્ટ: ફાર્મસી ડીગ્રી અથવા ફાર્મસી ડિપ્લોમા અથવા તેને સમકક્ષ

લેબોટરી ટેક્નિશિયન: B. sc સાથે કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી અથવા M. sc સાથે ઓર્ગેનિક કેમેસ્ટ્રી/ માઇક્રોબાયોલોજી

સ્ટાફ નર્સ: B.sc નર્સિંગ સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલ નું રજિસ્ટ્રેશન

કોલ્ડ ચેઇન ટેક્નિશિયન: ધોરણ 10 પાસ અને સરકારી ITI માંથી એ.સી એન્ડ રેફ્રીજેશન રીપેરીંગ નો કોર્સ

પોરબંદર NHM વોક ઈન ઇન્ટરવ્યૂ ઉંમર મર્યાદા

પોસ્ટનું નામ ઉંમર મર્યાદા
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જાહેર કરેલ નથી
ફાર્માસીસ્ટ 40
લેબોટરી ટેક્નિશિયન 58
સ્ટાફ નર્સ 45
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન 40

પોરબંદર NHM વોક ઈન ઇન્ટરવ્યૂ અરજી પક્રિયા

લાયકાત અને રસ ધરાવતા ઉમેદવાર તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટ ની નકલ, પાસપોર્ટ સાઈઝના બે ફોટા અને અરજી ફોર્મ સાથે તારીખ 28/09/2022 ના રોજ નીચે આપેલ એડ્રેસ અને સમય પર ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેશે.

સ્થળ અને સમય

સ્થળ: આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભવન, એસ.ટી, બાજુમાં પોરબંદર

તારીખ: 28/09/2022 સમય: 10:00 કલાકે

પોરબંદર NHM વોક ઈન ઇન્ટરવ્યૂ પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે, વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.

પગાર ધોરણ

પોસ્ટનું નામ પગાર
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રૂ.25000/-
રૂ.10000/- સુધી પર્ફોર્મન્સ લિંક ઇનસેટીવ
ફાર્માસીસ્ટ રૂ.13000/-
લેબોટરી ટેક્નિશિયન રૂ.13000/-
સ્ટાફ નર્સ રૂ.13000/-
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન રૂ.10000/-
પોરબંદર NHM વોક ઈન ઇન્ટરવ્યૂ 2022
પોરબંદર NHM વોક ઈન ઇન્ટરવ્યૂ 2022

 

ઓફિશિયલ જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ અહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટે અહીં ક્લિક કરો
See also  ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022 – પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી

 

પોરબંદર NHM ભરતી FAQ

પોરબંદર NHM દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

પોરબંદર NHM દ્વારા 12 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

NHM નું પૂરું નામ શું છે?

NHM નું પૂરું નામ નેશનલ હેલ્થ મિશન છે.

NHM પોરબંદર ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ કઈ છે?

NHM પોરબંદર ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ 28 સપ્ટેમ્બર 2022 છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો