PRADHANMANTRI JAN DHAN YOJNA 2023 PMJDY | પ્રધાનમંત્રી જન ધન યોજના 2023: પ્રધાનમંત્રી એ દેશના નાગરિક માટે ઘણી યોજનાઓ બહાર પડેલ છે. તેમની એક છે PMJDY – એટલે PRADHANMANTRI JAN DHAN YOJNA હેઠળ નાગરિકોને મદદ મળતી રહેતી હોવાથી નાગરિકો માટે ફાયદાકારક છે. આ યોજના વડાપ્રધાન દ્વારા ૧૫ ઓગસ્ટ,૨૦૧૪ માં શરુ કરવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી જન ધન યોજના નો હેતુ :
આ યોજનાનો મુખ્ય હેતુ NATIONALIZE બેંકો કે પોસ્ટ ઓફિસે દ્વારા ગરીબ નાગરિકો ને નો બેલેન્સ ACCOUNT ખોલાવી શકે છે. જેમાં ૧ લાખ નો અકસ્માત વીમો આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી માં ૪૦ કરોડથી વધુ ખાતાઓ ખોલવામાં આવ્યા છે. અને આ ખાતાઓમાં ૧.૩૦ લાખ કરોડ થી વધુ રકમ જમા કરવામાં આવેલ છે. જેથી કરીને અકસ્માત વિમાની રકમ વધારીને ૧ લાખથી ૨ લાખ કરી આપેલ છે.
PRADHANMANTRI JAN DHAN YOJNA 2023 – મહત્વપૂર્ણ માહિતી
યોજનાનું નામ | PRADHANMANTRI JAN DHAN YOJNA 2023 |
કોને કરી શરૂઆત | ભારતના વડા પ્રધાન દ્વારા |
વીમા રકમ | રૂ. 2 લાખ સુધીની |
લાભાર્થી | ભારતના તમામ નાગરિક |
PRADHANMANTRI JAN DHAN YOJNA 2023 નો ઉદેશ્ય:
આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે ભારતના દરેક નાગરિક ને બેંક એકાઉન્ટ ખોલાવી શકે. ઝીરો બેલેન્સ થી આ ખાતા ખોલાવી શકાય છે.અને આવા લોકો સુરક્ષિત અને આર્થિક રીતે સદ્ધરબની શકે છે. જેથી કરીને દેશમાં કોઈ એવું ન રહે કે જેને બેંક ખાતું ન હોઈ.
PMJDY ની વિશેષતા :
- PRADHANMANTRI JAN DHAN YOJNA 2023 નો મૂળભૂત ઉદેશ દેશમાં રહેતા તમામ નગરીક્ક ને બઁક માં ખાતું ખૂલે તે ઉદેશ છે.
- આ યોજના દ્વારા સુલભ બેન્કિંગ સુવિધા મળતી રહે. તે ૫ KM ની ત્રિજ્યામાં લગભગ ૨૦૦૦ પરિવાર ને આવરી લે છે.
- આ યોજના દ્વારા તમામ લોકો ને બૅન્કિંગ ની સુવિધા નો ઉપયોગ કઈ રીતે કરવો અને તેને ચલાવવા માટે કોઈ તકલીફ પડે તો તે નિવારવાનો છે.
- લાભાર્થી ને જનધન ખાતું ખોલ્યા પછી લાભાર્થીઓને RuPay કાર્ડ પણ મળે છે, તે કાર્ડ ₹2,00,000ના આકસ્મિક વીમા સાથે આપવામાં આવે છે.
- જે લોકો આ ખાતું ખોલાવનાર છે તેને રૂપિયા 12 ની વાર્ષિક ફી માટે 2 લાખ રૂપિયાનો અકસ્માત નું કવરેજ આપવામાં આવે છે.
- આ યોજનામાં ખાતું ખોલવાનર ને માટે ₹1,00,000નો અકસ્માત વીમો લાભ પણ સામેલ છે.
- જીવન વીમો: યોજના હેઠળ લાભાર્થીઓને ₹30,000નો જીવન વીમો આપવામાં આવે છે.
નાણાકીય સાક્ષરતા:
બેન્કિંગ સેવાઓ નો ઉપયોગ કે રીતે કરવો તે આ સાક્ષરતા કાર્યક્રમ દ્વારા શીખવાય છે. જેથી લોકો સરળતાથી તેનો ઉપયોગ કરી શકાય.
અકસ્માત વીમો :
આ યોજના હેઠળ ૧૦૦૦૦૦ નો વીમો આપવામાં આવે છે.
રૂપે ડેબિટ કાર્ડ : આ યોજના હેઠળ ખાતું ખોલ્યા બાદ રૂપે ડેબિટ કાર્ડ મળે છે, જેમાં ૨૦૦૦૦૦ નો અકસ્માત વીમો મળે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના :
લાભાર્થીઓને ૧૨ રૂપિયાની વાર્ષિક ફી માટે ૨૦૦૦૦૦ નું કવરેજ આપવામાં આવે છે.
જીવન વીમો :
આ યોજનામાં ૩૦૦૦૦ નો જીવન વીમો આપવામાં આવે છે.
આ યોજનામાં ખાસ કરીને ગરીબ અને ખાતું ન ખોલાવી શકતા હોઈ તે માટે ચાલુ કરવામાં આવે છે. કે જેના દ્વારા વ્યક્તિને શૂન્ય બેલેન્સ સાથે ખાતું ખોલાવી ને બીજી જે વીમા ની ને અલગ અલગ સહાય છે તે મેળવી શકે છે.
PMJDY માટે ની યોગ્યતા :
- આ યોજના હેઠળ ખાતું ખોલાવવું જરૂરી છે
- પરંતુ ખાતું ૧૫-૦૮-૨૦૧૪ થી ૨૬-૦૧-૨૦૧૫ વચ્ચે ખોલાવવું જરૂરી છે.
- અરજી કરનાર કમાઉ સભ્ય હોવો જરૂરી છે
- તેની વયમર્યાદા ૧૮-૫૯ વર્ષ ની હોવી જોઈએ.
- તે સરકારી કર્મચારી ન હોવો જોઈએ.
- કર ચૂકવનારા નાગરિકો આ યોજના માટે પાત્ર હોઈ શકતા નથી.
- નિવૃત્ત સરકારી કર્મચારીઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.
જરૂરી ડોક્યુમેન્ટ્સ:
- પાનકાર્ડ – ઓળખ માટે
- આધારકાર્ડ – સરનામા માટે
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- મોબાઈલ નંબર
અરજી કઈ રીતે કરશો?
PMJDY માટે અરજી કરવા માટે કોઈ પણ બેંક બ્રાન્ચ માં જય ને PMJDY અરજી ફોર્મ મેળવો. તે ફોર્મ માં જરૂરી માહિતી ભરી ને તેની સાથે ત્યાં માંગેલા ડોક્યુમેન્ટ્સ સાથે જોડો. ત્યારબાદ આ ફોર્મ બેંક ને સબમિટ કરી દ્યો.આ ફોર્મ દ્વારા તમારું ખાતું ખુલી જશે.
તો જો તમારું બેંક ખાતું ન હોય તો તમારી નજીક ની બેંક શાખામાં જય ને ખાતું ખોલાવો.અને તેના લાભ મેળવો.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર સાઇટ | Click Here |
HomePage | Click Here |

PMJDY માટે મહત્વ પૂર્ણ પ્રશ્નો
PRADHANMANTRI JAN DHAN YOJNA 2023 અરજી કેવી રીતે કરવી?
લિસ્ટેડ બેંકની મુલાકાત લો અને તે માટે ફોર્મ ભરો.
વધુ માહિતી માટે ઓફિસિયલ સાઇટ કઈ છે?
https://www.pmjdy.gov.in/home
PMJDY માટે ટોલ ફ્રી નંબર ક્યાં છે
રાષ્ટ્રીય ટોલ-ફ્રી 1800 11 0001
2 thoughts on “PRADHANMANTRI JAN DHAN YOJNA 2023: પ્રધાનમંત્રી જન ધન યોજના 2023”