Realme 10 ભારતમાં લોન્ચ, માત્ર ₹ 12,999 માં પાવરફુલ પ્રોસેસર અને જબરદસ્ત ફીચર્સ

Spread the love

Realme 10 Smartphone: Realme 10 સ્માર્ટફોન ભારતમાં એકદમ વ્યાજબી ભાવે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ની ડિઝાઇન એકદમ આકર્ષક છે. તેનું પ્રોસેસર ખૂબ જ પાવરફુલ છે. આ સ્માર્ટફોન લોકોને ખૂબ જ પસંદ આવશે.

Realme 10 લોન્ચ

Realme 10 એ રીયલમી કંપની નો નવો અને જબરદસ્ત સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનના ફીચર્સ જાણીને તમારું દિલ બાગબાન થઈ જશે. આ સ્માર્ટફોન ની શરૂઆતની કિંમત માત્ર ₹12,999 છે. આટલા વ્યાજબી ભાવમાં આટલા જબરદસ્ત ફીચર્સ ભાગ્યે જ જોવા મળે. તો તમે આ ફોન ખરીદવા માંગતા હોય તો તમારે 15 જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે. કેમકે કંપની આ સ્માર્ટફોનનું વેચાણ 15 જાન્યુઆરીથી શરૂ કરશે. આ સ્માર્ટફોનના ટોપ મોડલ ની કિંમત માત્ર ₹16,999 છે. જેમાં શરૂઆતના મોડેલ ની સાપેક્ષમાં તેમાં રેમ અને સ્ટોરેજ પ્રમાણમાં વધારે હોય છે. તમે તમારા બજેટ અનુસાર યોગ્ય વેરીએન્ટ પસંદ કરી realme નો આ જબરદસ્ત ફોન કરી શકો છો.

Realme 10 ના ફીચર્સ અને વિશિષ્ટતાઓ અને

વધુમાં જણાવીએ તો realme 10 સ્માર્ટફોન બે વેરિયન્ટ સાથે લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનનું શરૂઆતનું મોડલ 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવશે. તેની કિંમત માત્ર ₹12,999 હશે. આ સ્માર્ટફોનનું ટોપ મોડલ 8 જીબી રેમ અને 12 જીબી ની સંગ્રહ ક્ષમતા સાથે લોન્ચ કરવામાં આવશે. જેની કિંમત અંદાજિત ₹16,999 રાખવામાં આવશે. જો તમે આ ફોન ખરીદવા ઇચ્છતા હોય તો 15 જાન્યુઆરીથી આ સ્માર્ટ ફોન કંપનીની ઓફિસિયલ વેબસાઈટ પરથી, flipkart પરથી અને ઓફલાઈન સ્ટોર્સ પરથી પણ ખરીદી શકશો.

જો આ સ્માર્ટફોનના વિશે વાત કરીએ તો તેમાં Helio g99 પાવરફુલ ગેમિંગ પ્રોસેસર આપેલું છે, જે તમને નેક્સ્ટ લેવલ ની સ્પીડ આપશે. સ્માર્ટફોન ની ડિસ્પ્લે ની વાત કરવામાં આવે તો કંપની આ સ્માર્ટફોનમાં 90 Hz સુપર AMOLED ડિસ્પ્લે આપશે. જે એટલી લવચિક હશે કે તમને અદભુત અનુભવ કરાવશે. આ સ્માર્ટફોનમાં 200% અલ્ટ્રાબુમ સ્પીકર પણ આપવામાં આવશે વધુમાં આ સ્માર્ટફોનમાં 5000 mAh ની સંગ્રહ ક્ષમતા વાળી જબરદસ્ત બેટરી આપવામાં આવશે. સાથે સાથે તેમાં 8GB + 8GB ની ડાયનેમિક રેમ પણ આપવામાં આવે છે.

See also  Nokia 5G Smartphone ઉત્તમ ક્વોલિટીના કેમેરા અને જબરદસ્ત બેટરી બેકઅપ સાથે આવી રહ્યો છે
Realme 10 price and specifications

આવી જ અવનવી માહિતી માટે વિશ્વ ગુજરાત ની રેગ્યુલર મુલાકાત લેતા રહો. અને અમારા વોટ્સએપ ગ્રૂપ માં પણ જોડાઓ.

Leave a Comment

error: Content is protected !!