Remove Eye Numbers At Home: આંખના નંબર ઘરબેઠા દૂર કરો

Spread the love

Remove Eye Numbers At Home: આંખના નંબર ઘરબેઠા દૂર કરો: અત્યારના સમયમાં આંખોની સમસ્યા નાનાથી લઈને મોટી ઉંમરના લોકોમાં ખુબજ જોવા મળે છે. દરેક ના ઘરમાં એક માણસને ચશ્મા આવેલા જોવા મળે છે. જે લોકોને ઓછા નંબર હોય તેમને આ ઉપાય કરવાથી ખુબજ ફાયદો થાય છે એટલે કે તેમના નંબર જતા પણ રહે છે અને આંખોની બધી સમસ્યા દૂર થઇ જાય છે. ઉપાય જાણતા પહેલા આંખોની સમસ્યાની વાત કરીએ તો આંખમાં દુખાવો થતો હોય અથવા આંખો લાલ થઈ જતી હોય, વારંવાર આંખોમાંથી પાણી આવતું હોય, આંખોને ચોળવી પડતી હોય છે, આંખોમાં ખંજવાળ આવતી હોય છે.

Remove Eye Numbers At Home: આંખના નંબર ઘરબેઠા દૂર કરો:જો તમને ચશ્મા ન હોય અને તમે અઠવાડિયામાં બે-ત્રણ વખત આ ઉપાય કરશો તો કરો તમને વૃદ્ધાવસ્થા સુધી આંખોમાં નંબર નહિ આવે.

Remove Eye Numbers At Home: આંખના નંબર ઘરબેઠા દૂર કરો

Remove Eye Numbers At Home: આંખના નંબર ઘરબેઠા દૂર કરો:આજની લાઈફ સ્ટાઈલ આંખો ઉપર સ્ટ્રેસ વધારનારી છે. સમાચાર પત્રો, ચોપડી-સામાયિક વાંચવા, ટીવી જોવું, કમ્પ્યૂટર અને મોબાઈલ સાથે 24 કલાક વળગી રહેવું આવી ટેવ ઘરડાથી લઈ ટીનએજર્સ સુધીના બાળકોમાં જોવા મળે છે. આ તમામ દૈનિકની એક્ટિવિટીઝની આંખો ઉપર નકારાત્મક અસર થાય તે સ્વભાવિક છે. આ કારણે આંખોના નંબરની સમસ્યા ધરાવતા લોકોની સંખ્યા ઉતરોત્તર વધી રહી છે.આમ વ્યક્તિના જીવનમાં આગળ વધવાના તબક્કામાં આંખના ચશ્માના નંબર ને લીધે ઘણી રૂકાવટ આવતી હોઈ છે.

See also  Winter Diseases: શિયાળામાં શરદી ઉપરાંત પણ બીજી ઘણી બીમારીઓ થાય છે જેનાથી બચવું જરૂરી છે.

Remove Eye Numbers At Home આંખના નંબર ઘરબેઠા દૂર કરો:જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારી હથેળીઓને એકસાથે ઘસો. જ્યારે હથેળીઓ ગરમ હોય, ત્યારે તેને તમારી આંખો પર મૂકો અને તેને સંકુચિત કરો. આવું 4-5 વાર કરશો તો આંખોને ઘણો ફાયદો થશે.

ઘરેલુ ઉપાયો:

Remove Eye Numbers At Home: આંખના નંબર ઘરબેઠા દૂર કરો: આંખના ચશ્માં ના નંબર દૂર કરવા માટે ઘણા ઉપાયો છે જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

બ્લ્યુબેરી

બ્લ્યુબેરી એક રીતેના બોર છે જે શરીરમાં લોહીના પરિભ્રમણને વધારે છે. ફ્રેશ બ્લ્યુબેરી ખાવાથી રાત્રે જો ઓછું દેખાવાની બીમારી હોય અથવા તો નબળી દ્રષ્ટિ હોય છે તો તે સમસ્યા દૂર થાય છે.

બદામ અને વરિયાળી

બદામ, વરિયાળી અને મીશ્રીને બરાબર પ્રમાણ માં લઈને તેને પીસી લો. આ મિશ્રણનો 10 ગ્રામ ભાગ 250 એમએલ દૂધ સાથે રાત્રે સૂતા પહેલા પીવો.40 દિવસ સુધી સતત આ ઉપાય કરો છો તો તમે જાતે જ અનુભવશો કે તમને થોડો તો ફરક પડ્યો જ છે. યાદ રાખો કે આ પીણું પીવો તેના બે કલાક સુધી પાણી પીવો નહીં.

આ પણ વાંચો: વ્યવસાય માટે મફત સહાય

ત્રિફળા પાવડર:

એક ચમચી ત્રિફળા પાઉડરને પાણીમાં મિક્સ કરી આખી રાત રહેવા દો. પછી સવારે આ પાણીને ગાળીને તેનાથી આંખો ધોવો. સાથે જો આંખો ધોવો ત્યારે મોઢામાં તાજું પાણી ભરેલ રાખો છો તો તેનાથી પણ તમને ફાયદો મળશે. આ ઉપાયથી પણ તમને એક મહિનામાં ફરક દેખાશે.

આંબળા નો રસ :

આમળામાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે તે આંખ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આમળાનું સેવન તમે પાઉડર, કેપ્સૂલ, જયાં, જ્યુસ કોઈપણ રીતે કરી શકો છો. દરરોજ સવારે મધ સાથે આમળાનો રસ પીવાથી અને રાત્રે સૂતા પહેલા પાણી સાથે એક ચમચી આમળા પાઉડર ખાવાથી ફાયદો મળે છે.

See also  Digital Health Card Registration 2022 | Download ABHA Card

ગાજર:

ગાજરમાં ફોસફોરસ, વિટામિન એ, વિટામિન સી અને આયરનનું ઘણું પ્રમાણ છે જે આંખો માટે અસરકારક સાબિત થાય છે, નિયમિત રીતે કાચા ગાજરનું સલાડ ખાવાથી કે તેનો રસ પીવાથી આંખોની રોશની તેજ થાય છે.

સંતુલિત આહાર ફક્ત આંખ માટે જ નહીં પરંતુ આખા શરીર માટે જરૂરી છે. ગાજરનો રસ, ઈંડા, દૂધ, લીલા શાકભાજી, ફ્રૂટ, ડ્રાયફ્રુટ અને લીંબુ આ બધુ જ તમે ભોજનમાં લઈ શકો છો.

Remove Eye Numbers At Home: આંખના નંબર ઘરબેઠા દૂર કરો:આ સિવાય સુવા સમયે પગના તળિયે સરસવ ના તેલ નું માલિશ કરવાથી પણ રાહત મળે છે.તથા નિયમિત પ્રાણાયામ કરવાથી પણ આંખો માં નંબર દૂર થાય છે. ચશ્માં ના નંબર દૂર કરવા માટે આંખો ની આજુબાજુ ફરતે અખરોટ ના તેલ નું માલિશ કરો આનાથી નંબર પણ ઉતરી જાય છે અને દૃષ્ટિ તેજ બને છે. તદુપરાંત દ્રાક્ષ ના સેવન થી પણ આંખો માં સારું રહે છે.

Remove Eye Numbers At Home: આંખના નંબર ઘરબેઠા દૂર કરો: આધુનિક જીવનધોરણમાં અનિંદ્રાની તકલીફ ખુબ સામાન્ય છે. જો તમે ઊંઘ પૂરી નહી લઇ શકો તો તેની અસર તમારી આંખો ઉપર પણ પડે છે. જેના કારણે આંખોની નીચે કાળા ધાબા તો થશે જ સાથે જ આંખોની દ્રષ્ટિ પણ ઓછી થશે. એટલા માટે એક દિવસમાં 7-9 કલાક ની ઊંઘ ખુબ જરૂરી છે.

Remove Eye Numbers At Home: આંખના નંબર ઘરબેઠા દૂર કરો:સવારે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવું એ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો.

Remove Eye Numbers At Home: આંખના નંબર ઘરબેઠા દૂર કરો:કામ કરતી વખતે, પોપચાને ઝબકતા રાખો, તે આંખોને સુકાશે નહીં અને આંખોમાં ખંજવાળની સમસ્યા ઓછી થશે, નીચા દરમિયાન દર 40 મિનિટમાં થોડો વિરામ લો, 5 મિનિટ આંખો રાખો, આ આંખોની થાકને રાહત આપશે, કામ કરશે. દિવસમાં 2 વખત આંખોનો વ્યાયામ કરો, આ માટે, 5 મિનિટ માટે, વિદ્યાર્થીઓને પ્રથમ જમણી બાજુ અને પછી ડાબી બાજુ ફેરવો.

See also  દાંતને બનાવો મજબૂત: દાંતના પોલાણ માટે હર્બલ પાવડર
Google News પર ફોલો કરવા માટેઅહિં ક્લીક કરો
વિશ્વ ગુજરાત હોમ પેજઅહી ક્લિક કરો
અમારું વ્હોટસપ ગ્રુપઅહિં ક્લીક કરો
Remove Eye Numbers At Home: આંખના નંબર ઘરબેઠા દૂર કરો

શું આંખના નંબર ઘેરબેઠાં ઉતારી શકાય?

હા ઘરગથ્થુ ઉપચાર અને કાળજી રાખવાથી નંબર ઉતારી શકો છો.

1 thought on “Remove Eye Numbers At Home: આંખના નંબર ઘરબેઠા દૂર કરો”

  1. આંખો માટે ખુબજ ઉપયોગી માહિતી આપી આપનો આભાર

    Reply

Leave a Comment

error: Content is protected !!