RRB Recruitment 2023: જો તમે પણ નોકરી શોધી રહ્યા હો કે તમારી આજુબાજુમાં પણ કોઈ નોકરીની શોધમાં હોય તો તેના માટે અમે તમારા માટે એક ભરતીની જાહેરાત લઈને આવી પહોંચ્યા છે જો આપ નોકરી કરવા ઈચ્છતા હો તો આ ભરતીમાં અરજી કરી શકો છો. RRB દ્વારા ભરતી બહાર પડેલ છે જેની છેલ્લી તારીખ 6 મે 2023 છે. વિશ્વાસપાત્ર વ્યક્તિ તમારા માટે આવી છે કારણ કે ભારતીય વ્યક્તિ 10 માં ઇતિ વાર ડિપ્લોમા ગ્રેજ્યુએટ માટે ભરતી આવી છે.
RRB Recruitment 2023:
ભરતી કરતી સંસ્થા | ભારતીય રેલવે |
પોસ્ટ નું નામ | આસિસ્ટન્ટ લોકો પાયલટ |
ભરતી માટેની જગ્યા | ભારત |
કુલ જગ્યા | 238 |
અરજી કઈ રીતે કરવી | ઓનલાઈન |
notification ની તારીખ | 29-03-2023 |
અરજી કરવાની શરૂઆત | 07-04-2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 06-05-2023 |
official website | www.indianrailways.gov.in OR www.rrcjaipur.in |
Indian Railway Recruitment 2023 માટેની પોસ્ટ નું નામ:
રેલવે વિભાગ દ્વારા બહાર પડેલ નોટિફિકેશન માં બોર્ડ એ આસિસ્ટન્ટ પાયલટની પોસ્ટ માટે અરજીઓ મંગાવેલ છે.
ઉમર મર્યાદા
Indian Railway Recruitment 2023 માં અરજી કરવા માટે ઉમેદવાર ની ઉમર મર્યાદા તારીખ 01-07-2023 ની સ્થિતિએ વધુ માં વધુ 43 વર્ષ હોવી જરૂરી છે.
SC / ST માટે ઉમર મર્યાદા | 47 Year |
OBC માટે ઉમર મર્યાદા | 45 Year |
Indian Railway Recruitment 2023 દ્વારા ભરતી માટેની પસંદગી માટેની પ્રક્રિયા:
- ડોક્યુમેન્ટ્સ ની ચકાસણી
- મેડિકલ તપાસ
- કમ્પ્યુટર આધારિત પરિક્ષા / લેખિત પરિક્ષા
RRB દ્વારા ટોટલ કેટલી જગ્યા માટે ભરતી બહાર પાડેલ છે
ભારતીય રેલવે બોર્ડ દ્વારા ભરતીમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની જગ્યા માટે ટોટલ 238 જગ્યા પર ભરતી જોઈએ છે આથી આર આર બી દ્વારા ટોટલ 238 જગ્યા માટે ભરતી બહાર પાડેલ છે.
RRB Recruitment 2023 માટેનું પગાર ધોરણ
ભારતીય રેલવે દ્વારા જે કોઈપણ લોકોની પસંદગી કરવામાં આવશે તેને ભારતીય રેલવે લેવલ-2 મુજબ 5200 થી 20,200 સુધી પ્રતિમા જ તથા GPay1900/- Level-2 ગ્રેડ પે ચૂકવવામાં આવશે.
અરજી ફી કરવા માટે ફી
RRB Recruitment 2023 માં અરજી કરવા માંગતા ઉમેદવારે કોઈ પણ ફી ભરવાની નથી.
RRB Recruitment 2023 અરજી કરવા માટે ફી | કઈ પણ નહીં |
RRB ની ભરતી માટે કઈ શૈક્ષણિક લાયકાત જોઈએ?
આ ભરતીની અરજી કરવા માટે તમારે તે વેપારમાં એપ્રેન્ટીસશીપ પૂરું કરવાનું કરેલ તથા સાથે ધોરણ 10 પછી આઈ.ટી.આઈ પૂરું કરેલ હોવું જોઈએ અથવા તો અરજી કરનારે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ વગેરે માંથી કોઈપણ એક કોર્સમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ આ માટે વધુ માહિતી જોતી હોય તો એકવાર જાહેરાત જરૂર વાંચવી.

RRB Recruitment 2023 માટે અરજી કઈ રીતે કરવી
- RRR -NWR ની OFFICIAL WEBSITE www.rrcjaipur.in પર જાઓ.
- અને ત્યાં GDCE પર ક્લિક કરો. અને ત્યાં પણ ઓનલાઈન / e apllication લિંક મા જઈ ને નવી નોંધણી સિલેક્ટ કરો અને ત્યાં જરૂરી વિગતો ભરો.જેમ કે મોબાઇલ નંબર, નામ, જન્મતારીખ, સમુદાય, mail ID વગેરે
- અરજી કરનાર ને એક નોંધણી નંબર મળશે અને તેનો મેસેજ પણ જે તે મોબાઇલ પર મોકલવામાં આવશે.
- રજિસ્ટર્ડ મોબાઇલ નંબર તથા mail ID માં જે ભરવાનું ફોર્મ છે તે તે વ્યક્તિગત વિગત ભરવા મટે ઉમેદવારનું ડેશબોર્ડ દેખાય. ત્યાં બધી જ માગેલી વીગતો ભરો. સેવ કરીને સાચવી રાખો.
- ત્યાર પછી રોજગારી ની વિગતો ભરવાની રહેશે. તેને સેવ કરો અને ચાલુ રાખો. શૈક્ષણિક વિગતો ફરો અને જરૂરી ડોક્યુમેન્ટ પણ અપલોડ કરો.
- પૂર્વાવલોકન અને અરજી સબમિશન માટે ક્લિક કરો. અને બસ આ રીત અપ્લિકેશન થઈ ગયેલ છે.
- જેવું ફોર્મ સબમિટ કરો તેવું એપ્લિકેશન થાય ગય છે. તેમાં સબમિટ થયા પછી એક પણ માહિતી ને બદલી શકાશે નહી.
- ભવિષ્યમાં જો કઈ પણ જરૂર પડે તો તે માટે ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને સાચવી લેવી જરૂરી છે.
મહત્વપૂર્ણ લીંક
નોટિફિકેશન વાંચો | Click Here |
અરજી કરવા માટે | Click Here |
સતાવાર વેબસાઇટ | Click Here |
વધુ માહિતી મેળવો | Click Here |

Indian Railway Recruitment 2023 માટે મહત્વ પૂર્ણ પ્રશ્નો
RRB Recruitment 2023 માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે ?
RRB Recruitment 2023 માટે છેલ્લી તારીખ 06 મે 2023 છે.
Indian Railway Recruitment 2023 માટે પગાર ધોરણ કેટલું છે ?
RRC ભરતી 2023 માટે પગાર ધોરણ GPay1900/- Level-2 છે.
ભારતીય રેલવે દ્વારા આ ભરતી માટેની છેલ્લી તારીખ 6 મે 2023 છે જેના માટેની બધી જ માહિતી તમને અહીં પૂરી પાડવામાં આવી છે તો મિત્રો રાહ શેની જુઓ છો જો તમે આ ભરતી માટે સક્ષમ હો આજે જ એપ્લિકેશન કરો તે માટેની જો કોઈ પણ સમસ્યા હોય તો તમે અમારો સંકલ્પ કરી શકો છો તમે તમારી સમસ્યાઓને દૂર કરી શકશો.
Hallo 👋👋👋👋👋👋
Nice
Hello Tim my :-
person Biodata
Name: rabari Gopal Bhai
Adress:New dudhai
May blood group: B+
May Gender:male
Nationality: Indian
Languge Known: hindi” gujarati” English
Religion: Hindu
Marital status: marrid
May may gander : male
my name: Parmar sagar
language : Hindi & Gujarati
Religion: Hindu
Material status:un married
Nationality: Indian
May may gander : male
my name: Parmar sagar
language : Hindi & Gujarati
Religion: Hindu
Material status:un married
Nationality: Indian