RTO Exam Book PDF Gujarati 2022: ( ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી બુક )

Spread the love

ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી બુક: RTO Exam Book PDF Gujarati: ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે, વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ (Licence) હોવું આવશ્યક છે. લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ (Licence) ધરાવતી વ્યક્તિ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ (Licence) મેળવી શકાય છે. ગુજરાત RTO દ્વારા મોટર વાહન અધિનિયમ, 1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવામાં આવે છે. ગુજરાતમાં જારી કરાયેલ લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ (LL) 6 મહિનાના સમયગાળા માટે માન્ય છે અને કાયમી DL માટે અરજી 30 દિવસ પછી અથવા લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ જારી થયાની તારીખથી 180 દિવસની અંદર કરી શકાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સ

આર્ટીકલનું નામ ડ્રાઈવીંગ લાઇસન્સની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી બૂક
લેખનો વિષય PDF અને App
વિભાગ RTO
ફાયદા RTO ની પરીક્ષા આપવામાં સરળતા
સત્તાવાર સાઈટ https://parivahan.gov.in/

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી બુકની PDF / RTO Exam Book PDF Gujarati:

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટેની ખુબ જ ઉપયોગી બુક – RTO Exam Book PDF Gujarati માંતમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. આ બુક તમને લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ પાસ કરવામાં ખુબ જ ઉપયોગી થશે. આ બુક એક PDF ફોર્મેટમાં છે એટલે તે તમે તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરી તે બુકને વાંચી શકો છો. જો તમારે LL ટેસ્ટ આપવાની હોય તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે પરીક્ષાની પૂર્વ તૈયારી કરી લો જેથી તમે પરીક્ષા સરળતાથી પાસ કરી શકો.

See also  How to link Aadhaar Number with Rashan card ? આધાર નંબરને રાશન કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવો- Get Advantage Now

RTO Exam Book PDF Gujarati કેવી રીતે ડાઉનલોડ કરવી?

જે મિત્રોને લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ આપવાની હોય તેવા મિત્રો અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરી RTO Exam Book PDF Gujarati ડાઉનલોડ કરી શકે છે. ગુજરાતમાં આ ટેસ્ટમાં તમને ૧૫ પ્રશ્નો પૂછવામાં આવશે. ૧૫ પ્રશ્નોમાંથી તમારે ૧૧ પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે. ૧૧ પ્રશ્નોના સાચા ઉત્તર ના આપનાર મિત્રોને નાપાસ કરવામાં આવશે. અમે મિત્રો અવું ઇચ્છીએ છીએ કે તમે આ ટેસ્ટ પ્રથમ વખતમાં જ પાસ કરો. કોઇઅ મિત્રો ને એવુ બને કે તે પ્રથમ ટેસ્ટમાં નાપાસ થાય તો તેવા મિત્રોએ https://sarathi.parivahan.gov.in/ ની વેબસાઇટ પર જઇ રી-ટેસ્ટ ફી રૂ.૫૦ ભરવાના રહેશે અને ફરી નવી તારીખ લઇ ટેસ્ટ આપવા જવું પડશે.

Learning Licence Download PDF:

જે મિત્રોને લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ સફળતા પૂર્વક પાસ કરી લીધી હોય તેવા મિત્રો હવે ઓનલાઇન Learning Licence ની PDF ડાઉનલોડ કરી શકે છે. લર્નિંગ લાઇસન્સની પીડીએફ કેવી રીતે ડાઉનલોદ કરવી તેના સ્ટેપ નીચે લિંક પર આપેલ છે.

પાલક માતા પિતા યોજના, બાળકને મળશે મહીને 3000 રૂપિયાની રકમ

Learning licence માટે અરજી કેવી રીતે કરવી?

૧) સૌ્પ્રથમ તમારે www.parivahan.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.

૨) Licence Related Service માં Drivers/ Learners Licence માં જવાનું રહેશે

૩) પછી તમારે રાજ્ય Gujarat select કરવાનું રહેશે જે રાજ્ય માટે અરજી કરવી છે તે.

૪) ત્યારબાદ Apply For Learner Licence પર ક્લિક કરવાનું રહેશે

૫) પછી તમને બધા સ્ટેપ જોવા મળશે કે learning licence માટે ના તો તમારે તે વાંચી ને Continue પર ક્લિક કરવું.

૬) હવે તમારે તમારું RTO select કરવું ત્યારબાદ તમારે જે કેમ્પ માં Learning licence માટે ટેસ્ટ આપવી છે તે ITI Select કરવાનું રહેશે.

See also  Age Calculator | ઉંમર કેલ્ક્યુલેટર - ચેક કરો તમારી ઉંમર

૭) હવે E-KYC માટે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને તેમાં Generate OTP પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ, મોબાઇલ માં જે OTP આવે તે ત્યાં દાખલ કરવાનો રહેશે.

૮) OTP દાખલ કર્યા બાદ તમારી સામે Learner Licence માટે નું ફોર્મ આવશે જેમાં તમારે તમારી બધી વિગતો ભરવાની રહેશે.

૯) Submit પર ક્લિક કર્યાબાદ તમારે નીચે મુજબ સ્ટેપ જોવા મળશે.

સોલાર રૂફ ટોપ યોજના 2022 @solarrooftop.gov.in

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષાની મહત્વની લિંક?

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુક નીચે આપેલ છે જેની મદદથી તમે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરી શકશો.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
પરીક્ષા માટે ઉપયોગી બુક Download Book
ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન ફોર્મ અહીં ક્લિક કરો
Home Page અહીં ક્લિક કરો

આરટીઓ કોમ્પ્યુટર પરીક્ષા નિયમો

  • હાલ કોમ્પ્યુટર ટેસ્ટ આપવા માટે એક PDF ફાઈલ છે જે લેખની છેલ્લે આપેલ છે તે વાંચજો
  • કમ્પ્યુટરની ટેસ્ટમાં જનરલ સવાલો હશે જે તમે તમે રસ્તાઓ પર જાઓ તે સમયે જોતા હોવ છો.
  • પ્રશ્ન સાથે ઓપ્શન પણ આપવામાં આવે છે, જેમાંથી તમારે સાચો જવાબ ટીક કરવાનો રહેશે.
  • RTO કોમ્પ્યુટર પરીક્ષા દરમિયાન 15 પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી તમારે 11 પ્રશ્ન સાચા જવાબ આપવા ફરજીયાત છે તો જ તમે પરિક્ષામાં પાસ ગણાશો.
  • દરેક પ્રશ્ન માટે 45 સેકન્ડનો સમય આપવામાં આવે છે.
  • ઓનલાઈન આરટીઓ પરીક્ષા ટેસ્ટમાં જાવ ત્યારે એક ID પ્રૂફ આપવું ફરજીયાત છે.

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022 જાહેર @esamajkalyan.gujarat.gov.in

RTO Exam Book PDF Gujarati 2022: ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી બુક
RTO Exam Book PDF Gujarati 2022: ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી બુક

Conclusion: RTO Exam Book PDF Gujarati

લેખન સંપાદન : વિશ્વ ગુજરાત ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ VISHWAGUJARAT.COM ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

See also  Statue Of Unity Virtual Tour | સ્ટેચ્યુ ઑફ યુનિટી 360 ડિગ્રી વ્યુ, રૂબરૂ મુલાકાત જેવો અનુભવ કરો

આ લેખ દ્વારા, અમે તમને RTO Exam Book PDF Gujarati – ગુજરાત ડ્રાઇવિંગ લાઇસન્સની બુક સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

3 thoughts on “RTO Exam Book PDF Gujarati 2022: ( ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી બુક )”

Leave a Comment

error: Content is protected !!