Sarangpur Live Aarti Today | સાળંગપુર લાઇવ દર્શન | સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન: ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં બરવાળા ગામ પાસે સાળંગપુર હનુમાન દાદા નું મંદિર આવેલું છે. અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે, અને અહીં આવનાર ભક્તોને દર્શન માત્રથી જ હનુમાનજી તેમના જીવનના તમામ કષ્ટો દૂર કરી દે છે. સાથે સાથે ગ્રહ પીડા કે શત્રુ પીડા પણ નાશ પામે છે.
આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત શ્રી ગોપાલનંદ સ્વામી એ આ મંદિરનો પાયો સ્થાપ્યો છે, અને આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું એવું માનવામાં આવે છે.
સારંગપુરના મંદિરમાં શ્રદ્ધાળુઓ પોતાના દુઃખ લઈને આવે છે અહીં શ્રદ્ધાળુઓ ભૂત પ્રેત ના વડગાડ ના નિવારણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. મેલી જમીનમાં પગ પડી જવો, કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તો આ મંદિરમાં આવીને તેને દૂર કરવામાં આવે છે, માત્ર હનુમાનજીના દર્શન માત્રથી જ એ વ્યક્તિ એ બધી નકારાત્મક અસરમાથી મૂકત થાય છે ને તેના જીવનમાં સુખી થાય છે.
Sarangpur Live Aarti Today
દર્શન કરવાનો સમય | સવારે 6 થી બપોરે 2 સાંજે 4 થી રાત્રે 9 |
પ્રસાદનો સમય | બપોરે 1 થી ૩ વાગ્યા સુધી |
પૂજન માટે નો સમય | સવારે 8 થી 9 |
ફી | નિઃશુલ્ક |
શહેર | બોટાદ |
જિલ્લો | બોટાદ |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.salangpurhanumanji.org |
સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન
સાળંગપુરનું આ મંદિર હાલ BAPS ની સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ મંદિર ખુબ જ સરસ અને સમસ્ત ભારત માં પ્રસિદ્ધ છે. અહી લોકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે છે, તેમજ દર્શનાર્થીઓ દુર દુર થી સાળંગપુર મંદિરના દર્શને આવતા હોય છે. અત્યારે લાખો લોકો ને હનુમાન દાદા પર શ્રદ્ધા છે અને દેશ વિદેશ ના લોકો પણ રોજ ઘરે બેઠા બેઠા યૂટ્યૂબ ના માધ્યમ થી સારંગપુર હનુમાન દાદાના દર્શન કરે છે. Sarangpur Live Aarti Today દર્શન કરવા માટે પણ અહી આપેલી લિન્ક દ્વારા તમે Sarangpur Live Aarti Today ના દર્શન કરી શકશો. અહી નીચે તમને સારંગપુર મંદિર ની ઓફિસિયલ લિન્ક આપી છે જેના દ્વારા તમે ઘરે બેઠા બેઠા હનુમાન દાદાના લાઈવ દર્શન કરી શકશો.
હાલ જ શ્રદ્ધા ના પ્રતિક એવા સારંગપુર માં 54 ફૂટની બોર્જની હનુમાન દાદા ની મૂર્તિનું હનુમાન જયંતી પૂર્વ સંધ્યાએ અનાવરણ કરવામાં આવ્યું છે. અને હવે થી તમે સારંગપુર આવતા જ 7 કિલો મીટર દૂર થી પણ દાદા ના દર્શન કરી શકો છો. અને હવે થી સારંગપુર ધામ કિંગ ઓફ સારંગપુર ધામ તરીકે ઓળખવામાં આવશે.
સાળંગપુર લાઇવ દર્શન માટે મહત્વપૂર્ણ લિંક્સ
Sarangpur Live Aarti Today Youtube ચેનલ | અહીં ક્લિક કરો |
લાઈવ દર્શન ઓફિસિયલ વેબ સાઇટ | અહીં ક્લિક કરો |
કિંગ ઓફ સારંગપુર દાદા દર્શન | અહીં ક્લિક કરો |
વિશ્વગુજરાત હોમ પેજ | અહીં ક્લિક કરો |

સાળંગપુર કઈ રીતે પહોંચશો ?
- Ahmedabad Airport to Salangpur :- 166.3 km, 3 hours 23 mins
- Rajkot Airport to Salangpur :- 146.3 km, 3 hours 11 mins
- Bhavnagar Airport to Salangpur :- 83.3 km, 2 hour 6 mins
- Ahmedabad train to botad :- 156 km, 2 hours 38 mins
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
સાળંગપુર હનુમાનજી મંદિરની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://www.salangpurhanumanji.org/
હવે થી સારંગપુર ધામ કયા નામ થી ઓળખાશે?
હવે થી સારંગપુર ધામ કિંગ ઓફ સારંગપુર ધામ તરીકે ઓળખાશે.
સારંગપુર ક્યાં જીલ્લામાં આવેલું છે?
સારંગપુર બોટાદ જિલ્લા માં આવેલું છે.