સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા ભરતી 2023: આ ભરતી હેઠળ બુક બાઈન્ડર, ઓફસેટ મશીન માઇન્ડર, ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર અને ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ ની ભરતી માટે જાહેરાત કરી છે. તે માટેની સત્તાવાર જાહેરાત આ આર્ટિકલમાં નીચે આપેલ છે:
નોકરી શોધી રહેલા લોકો માટે આ એક ઉત્તમ તક છે બધી રીતે લાયકાત ધરાવતા વ્યક્તિઓ તેને અનુરૂપ પોસ્ટ માટે અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા તેની જાહેરાત વિગતવાર વાંચવી જરૂરી છે.
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા ભરતી 2023
સંસ્થા | સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
ટોટલ પોસ્ટ | 31 |
છેલ્લી તારીખ | 20/03/23 |
ઓફિશ્યિલ વેબસાઈટ | https://dgps.gujarat.gov.in/ |
ભરતી ની જગ્યા માટેની માહિતી:
બુક બાઈન્ડર | 18 જગ્યા |
ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર | 2 જગ્યા |
ઓફસેટ મશીન માઇન્ડર | 3 જગ્યા |
ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ | 8 જગ્યા |
શિક્ષણની જરૂરી લાયકાત:
બુક બાઈન્ડર | ધોરણ આઠ પાસ |
ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર | ITI DTP કોર્સ |
ઓફસેટ મશીન માઇન્ડર | 10 પાસ |
ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ | ધોરણ 12 પાસ |
વય મર્યાદા :
કોઈ ચોક્કસ વય મર્યાદા નથી
પગારધોરણ :
નિયમો પ્રમાણે
એપ્લિકેશન ફી :
કોઈપણ એપ્લિકેશન ફી લેવામાં આવતી નથી.
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા ભરતી માટે અરજી કઈ રીતે કરવી?
આ ભરતી માટે અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત અનુભવ પાસપોર્ટ સાઈઝ ના ફોટા તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે મોકલીને અરજી કરી શકાય છે
અરજી કરતા પહેલા બધા જ નિયમો જાણીને તે રીતે અરજી કરવી.

અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વિશ્વ ગુજરાત હોમપેજ | અહીં ક્લિક કરો |
FAQs – સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા ભરતી 2023 અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા ભરતી માટે અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
www.apprenticeshipindia.gov.in
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવા માટેની છેલ્લી તારીખ 20-3-2023 છે.