SBI Recruitment 2023: State Bank of India માં 1031જગ્યા માટે ભરતી

Spread the love

SBI Recruitment 2023: State Bank of India દ્વારા નવી ભરતી બહાર પાડી છે. બેંક દ્વારા ભરતી માટે 1031 જગ્યાઓ બહાર પાડી છે. SBI એ તેના નિવૃત કર્મચારી અને અધિકારીઓ માટે આ જગ્યા બહાર પાડી છે. SBI ભરતી 2023 માટે લયકાત ધરાવતા ઉમેદવારો સતાવાર વેબસાઇટ પર થી ઓનલાઈન અરજી કરી શકે છે. અહી SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 માટે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જેની મદદ થી ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી અને ઓનલાઈન આવેદન કરી શકશે.

SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023

બઁક નું નામ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
ખાલી જગ્યાનું નામ વિવિધ પોસ્ટ્સ
જાહેરાત ક્રમાંક CRPD/RS/2022-23/35
કુલ જગ્યા 1031
પગાર ધોરણરૂ. 25000- 40000/- દર મહિને
નોકરી નું સ્થળ ભારત – લાગુ જીલ્લા
અરજી કરવાની છેલ્લી તારીખ30 એપ્રિલ, 2023
એપ્લીકેશન મોડ ઓનલાઇન
પોસ્ટ નો વિભાગ કેરિયર અને જોબ
ઓફિસિયલ વેબસાઇટwww.sbi.co.in

SBI બેન્કમાં 1031 જગ્યાઓ માટેની ભરતી

SBI બેંક માં હાલ 1031 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી માં અલગ અલગ જગ્યાઓ પર ભરતી બહાર પડી છે. જેમાં 821 જગ્યા ચેનલ મેનેજર ફેસિલિટેટરની છે. જ્યારે 172 જગ્યાઓ ચેનલ મેનેજર સુપરવાઈઝરની છે. અને 38 જગ્યાઓ સપોર્ટ ઓફિસર માટેની છે. SBI ની આ ભરતી માટે ખાલી જગ્યાઓ પર લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે થી ઓનલાઈન અરજી માંગવામાં આવી છે. આ ભરતી માં ફોર્મ ભરવા માટે 1લી એપ્રિલ 2023 થી શરૂ થઈ ગયુ છે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2023 છે.

See also  TSSPDCL Recruitment 2022 Notification for 1271 JLM, JE, Sub Engineer Posts

SBI Recruitment 2023 પોસ્ટનું નામ

SBI Recruitment 2023 પોસ્ટનું નામ ખાલી જગ્યાઓ
Channel Manager Facilitator Anytime Channels (CMF-AC)821 જગ્યાઓ
Channel Manager Supervisor- Anytime Channels (CMS-AC)172 જગ્યાઓ
Support Officer- Anytime Channels (SO-AC)38 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

SBI Recruitment 2023 માટે એવા ઉમેદવારો અરજી કરી શકશે કે જે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારીઓ હોય અથવા તો અધિકારીઓ હોય. વધુ માહિતી માટે ઉમેદવારો નીચે આપેલી નોટિફિકેશન લિન્ક પરથી શૈક્ષણિક લાયકાત વિશે પૂરી માહિતી મેળવી શકશે.

SBI Recruitment 2023 એપ્લિકેશન ફી

  • SBI ની આ ભરતી માટે ઉમેદવાર વિના મૂલ્યે અરજી કરી શકે છે.

SBI ભરતી માટે ઉમર મર્યાદા

SBI Recruitment 2023 માટે ઉમેદવાર ની ઉમર ઓછામા ઓછી ઉંમર 60 વર્ષ અને વધુમા વધુ ઉંમર 63 વર્ષ રાખવામાં આવી છે. ઉમેદવારે પોતાની ઉમર મર્યાદા ગણતી વખતે 1.4.2023 તારીખને ધ્યાનમાં રાખીને ગણતરી કરવી.

SBI ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા

SBI ની ખાલી જગ્યા માટે નીચેના તબક્કાઓ મુજબ પસંદગી કરવામાં આવશે.

  • સૌ પ્રથમ અરજીઓની ચકાસણી થશે.
  • ત્યારબાદ ઇન્ટરવ્યુ (100 માર્ક્સ) લેવાશે.
  • પછી દસ્તાવેજ ચકાસણી થસે.
  • અને અંતે તબીબી તપાસ

SBI ભરતી 2023 માટે પગાર ધોરણ

1) ચેનલ મેનેજર ફેસિલિટેટર માટે માસિક રૂ.36,000/-
2) ચેનલ મેનેજર સુપરવાઈઝર માટે માસિક રૂ.41,000/-
3) સહાયક અધિકારી માટે માસિક રૂ.41,000/-

SBI Recruitment 2023 માટે અરજી કઈ રીતે કરવી?


જે કોઈ ઉમેદવાર SBI ભરતી 2023 માટે ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તેમના માટે સ્ટેપ આપ્યા છે જેની મદદ થી ઉમેદવાર નીચે મુજબ ના સ્ટેપ અનુસરી ને SBI બેંક ભરતી 2023 માટે ઓનલાઈન આવેદન કરી શકશે.

  • ઓનલાઈન આવેદન કરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://www.sbi.co.in/web/careers પર જાઓ.
  • ત્યારબાદ ઉમેદવારે હોમ પેજ પર રિક્રુટમેન્ટ વિભાગ પર જવાનું રહેશે.
  • હોમ પેજ માં તમે SBI ભરતી 2023 ઓપ્શન ક્લિક કરો.
  • ત્યારબાદ, SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 ની નોટીફીકેશન ડાઉનલોડ કરો અને તેનો કાળજી પૂર્વક અભ્યાસ કરો.
  • નોટિફિકેશન નો અભ્યાસ કર્યા બાદ જો તમે તેમાં ધરાવેલ લાયકાતો ધરાવતા હોય તો આગળ અરજી કરો.
  • હવે તમારે Apply Online બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ, ઉમેદવારે અરજી ફોર્મમાં માંગવામા આવેલી તમામ વિગત ને કાળજી પૂર્વક ભરવાની રહેશે.
  • ત્યારબાદ જરૂરી ડોકયુમેંન્ટ, ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે.
  • છેલ્લે ફોર્મ ભરાય ગયા બાદ, તેને ફાઈનલ સબમિટ કરો.
See also  Customs Department Recruitment 10th-12th Pass Government job opportunities for earning as high as Rs. 63,200

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાના શરૂ તારીખ01 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 એપ્રિલ, 2023

મહત્વપૂર્ણ લીંક

ઓનલાઈન અરજી લીંકClick Here
SBI ભરતી 2023 નોટીફીકેશનClick Here
સતાવાર વેબસાઇટ Click Here
વધુ માહિતી માટે લીંક Click Here
SBI Recruitment 2023: State Bank of India માં 1031જગ્યા માટે ભરતી

FAQ’s

SBI ભરતી 2023 આ ભરતી માં કોણ અરજી કરી શકે છે?

SBI ભરતી 2023 માં SBI બેંકના નિવૃત ઓફીસર અરજી કરી શકે છે.

SBI ભરતી 2023 માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

30 એપ્રિલ, 2023

3 thoughts on “SBI Recruitment 2023: State Bank of India માં 1031જગ્યા માટે ભરતી”

Leave a Comment

error: Content is protected !!