5360 શિક્ષકોની ભરતીની જાહેરાત, કેબિનેટમાં મોટો નિર્ણય

Spread the love

5360 શિક્ષકોની ભરતીની જાહેરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં 5360 શિક્ષકોની જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. જિલ્લાફેરનો નિર્ણય હાલ હાઈકોર્ટમાં છે નિર્ણય આવતા ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરી દેવામાં આવશે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં શિક્ષણ વિભાગની પેન્ડિંગ ભરતી પરીક્ષા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

5360 શિક્ષકોની ભરતીની જાહેરાત, કેબિનેટમાં મોટો નિર્ણય

સપ્ટેમ્બર મહિનાના અંતમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે: જીતુ વાઘાણી

TET પરીક્ષાને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે 3 વર્ષથી TET પરીક્ષા નથી લેવાઇ, આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું, સપ્ટેમ્બર મહિનાના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું.

સોલાર રૂફ ટોપ યોજના 2022 @solarrooftop.gov.in

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાતના અંશો

 • 5360 શિક્ષકોની ભરતીની જાહેરાત
 • મને સોંપેલા વિભાગમાં અનેક નિર્ણયો કર્યા છે.
 • રાજ્યના 3300 શિક્ષકોની ભરતી પણ રાજ્ય સરકારે કરી.
 • શિક્ષક ભાઈઓ-બેનો અમારો પરિવાર છે.
 • 5360 શિક્ષકોની ભરતી કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો.
 • ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ શરૂ કરીશુ.
 • TETની પરીક્ષાને લઇ શિક્ષણમંત્રીનું મોટું નિવેદન.
 • 3 વર્ષથી TETની પરીક્ષા લેવાઇ નથી.
 • જિલ્લા ફેર બદલી થયા બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરીશું.
 • સપ્ટેમ્બર મહિનાના અંતમાં સમગ્ર પ્રક્રિયા ચાલુ કરીશું.
 • આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું.

શિક્ષણ વિભાની વેબ સાઈટ અહીં ક્લિક કરો
વિશ્વ ગુજરાત હોમપેજ અહીં ક્લિક કરો

5360 શિક્ષકોની ભરતીની જાહેરાત, કેબિનેટમાં મોટો નિર્ણય

5360 શિક્ષકોની ભરતી વારંવાર પુછાતા પ્રશ્નો

 1. શિક્ષકોની કેટલી જગ્યાઓની ભરતીની જાહેરાત કરશે?

  5360 શિક્ષકોની ભરતીની જાહેરાત કરશે

 2. શિક્ષકોની ભરતીના ક્યારથી ફોર્મ ભરવાનું ચાલુ થશે?

  સપ્ટેમ્બર મહિનાના અંતમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

 3. TETની પરીક્ષા ક્યારે લેવાશે?

  સપ્ટેમ્બર મહિનાના અંતમાં સમગ્ર પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે.

 4. શિક્ષકોની ખાલી જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે?

  જિલ્લા ફેર બદલી થયા બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે.

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022 જાહેર

See also  નવો ટ્રાફિક નિયમ: હવે બાઇક-સ્કૂટર ચાલકો માટે ₹25000નું ચલણ કાપવામાં આવશે, નવો નિયમ જારી.

5360 શિક્ષકોની ભરતીની જાહેરાત

લેખન સંપાદન : સોસીયો એજ્યુકેશન ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ VISHWAGUJARAT.COM ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

1 thought on “5360 શિક્ષકોની ભરતીની જાહેરાત, કેબિનેટમાં મોટો નિર્ણય”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો