Snapseed App: આજકાલ ફોટો અપલોડ કરવાનો અને ફોટો એડિટ કરવાનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે. આથી માણસો ઈચ્છે છે કે ફોટા પરફેક્ટ હોય તે ફોટોમાં એડિટિંગ કરવું તે કોમન થઈ ગયું છે. જો તમે એક પ્રોફેશનલ ફોટોગ્રાફર હોવ પરંતુ તમારામાં પરફેક્ટ ફોટો લેવાની આવડત ના હોય તો લોકોને તમારી પાસે ફોટા ક્લિક કરાવવા ગમશે નહીં.
જ્યારે તમે ફોટો લીધો ત્યારે તમે જે કલ્પના કરી હતી તેની નજીક (અથવા કદાચ વધુ સારી રીતે). વિશિષ્ટ ફોટોગ્રાફરો તેમની વ્યક્તિગત શૈલીને સુધારી શકે છે અને ભાર આપી શકે છે. અસંખ્ય હેતુઓ માટે અમારા ચિત્રોને editing કરવાની જરૂર છે, અને કેટલીકવાર કેપ્ચર કરેલા ફોટા શૂટ સમયે સારા લાગે છે પરંતુ સંપૂર્ણ નથી હોતા તે માટે અમુક એપ્લિકેશન સહાયરૂપ બની શકે છે તો ચાલો જાણીએ એવી પેસ્ટ એપ્લિકેશન કે છે તમારા ફોટો ને એડિટ કરીને સ્ટુડિયો જેવા બનાવી શકે.
Snapseed App:
આજે ફોટો એડિટ કરવો તે એક સામાન્ય બાબત છે તેના માટે કેટલીક એપ્લિકેશનનો પણ કામમાં આવી શકે છે. આ માટે એક એપ્લિકેશન છે જેનું નામ Snapseed App. જે એડિટિંગ માટે બેસ્ટ એપ છે.
આ એપ્લિકેશન play store પરથી ડાઉનલોડ કરી શકાય છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફ્રી છે અને તેની એક સારી વાત એ છે કે તેમાં કોઈ પણ જાતની જાહેરાતો આવતી નથી google ને થોડા વર્ષો પહેલા આ એપ્લિકેશન ખરીદી હતી આ એક સારી ફોટો એડિટર એપ છે.
Snapseed App કઈ રીતે ડાઉનલોડ કરવી?
આ એપ્લિકેશન play store પરથી ડાઉનલોડ કરી શકાય છે આ એપ્લિકેશન તમારા ફોટા ને એડિટ કરી આપે છે અને ખૂબ જ સારી ઇફેક્ટ આપે છે.
આ એપ્લિકેશનના ફાયદા
આ એપ્લિકેશનથી તમે ઘણા બધા ફિલ્ટર્સ નો ઉપયોગ કરી શકો છો તમારા ફોટા ને બેલેન્સ કરી શકો છો ફાઈન ટ્યુન કરી શકો છો તમે બોકેહ માટે લેન્સ બ્લર નો ઉપયોગ પણ કરી શકો છો.
Snapseed App ના ફીચર્સ
આ એપ્લિકેશન દ્વારા તમે તમારા ફોટાને અલગ અલગ ફિલ્ટર્સ આપીને ફોટાની શાર્પનેસ, એક્સપોઝર, રંગ તથા અલગ અલગ સેન્સ દ્વારા કોન્ટ્રાસટ ને સુધારી શકો છો. તમે તમારા ફોટામાંથી એક્સ્ટ્રા વસ્તુઓ કાપી શકો છો તથા તેને સારી રીતે એડિટિંગ કરીને અપલોડ કરી શકો છો.
મહત્વપૂર્ણ લિન્ક
એપ ડાઉનલોડ કરવાની લિન્ક | Click Here |
વિશ્વ ગુજરાત હોમ પેજ | Click Here |

FAQs: Snapseed App અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો
શું Snapseed App ફોટો એડિટિંગ માટે સારી છે?
Snapseed App એ ફોટો-એડિટિંગ એપ્લિકેશન છે. આ મફત છે. તે Instagram કરતાં વધુ શક્તિશાળી છે, અને જો તમારી પાસે તમારા સ્માર્ટફોન અથવા ટેબ્લેટમાં જગ્યા છે, તો તમારે અત્યારે જ Snapseed App ડાઉનલોડ કરવી જોઈએ, પછી ભલે તમે વ્યાવસાયિક ફોટોગ્રાફર હો.
શું Snapseed App સંપૂર્ણપણે મફત છે?
Snapseed App એ Google દ્વારા આપવામાં આવતી મફત ફોટો-એડિટિંગ એપ્લિકેશન છે. તે Android અથવા iOS માટે ઉપલબ્ધ છે. તમે એપ્લિકેશનમાં ફોટા લઈ શકો છો અને તેને સંપાદિત કરી શકો છો અથવા JPG અને RAW ફોર્મેટમાં ફોટા સહિત તમારા કેમેરા રોલમાં પહેલાથી જ ફોટાને સંપાદિત કરી શકો છો.