ધોરણ 1 થી 8ના બાળકો માટે દિવાળી વેકેશન હોમવર્ક | Diwali Homework

Spread the love

દિવાળી વેકેશન હોમવર્ક | દિવાળી હોમવર્ક | Diwali Homework : બાળકોને હમણાં દિવાળીનું વેકેશન પડશે. બાળકો શાળામાં શીખેલું ભૂલી ના જાય, અને વેકેશનનો આનંદ લેતા લેતા અભ્યાસ પણ કરે અને બાળકો ને અભ્યાસ માં સતત મહાવરો કરાવી શકાય તે માટે અહીં ધોરણ 2 થી 8 ધોરણ સુધી નું હોમ વર્ક આપવામાં આવેલ છે.

આવી જ બીજી ગુજરાતી માહિતી માટે સોસીયો એજ્યુકેશન સાઈટ ની મુલાકાત લો

ધોરણ 1 થી 8 દિવાળી વેકેશન હોમવર્ક

હમણાં જ દિવાળી વેકેશન પડે છે. આ 21 દિવસના વેકેશન બાદ ફરીથી દ્વિતીય શૈક્ષણિક સત્ર શરૂ થશે. જેમાં બાકીનો અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. બીજા સત્રની શરૂઆતમાં બાળક ભૂલી ન જાય તે માટે હોમવર્ક કરવું જરૂરી છે.

બાળકોનું મગજ વિકસિત થાય અને જ્ઞાન સાથે રમત મળે તે માટે બાળકોને ક્રિએટિવિટી ખીલે એવું લેસન આપવું જોઇએ, અને પ્રોજેક્ટ વર્ક આપવા પર ભાર મૂકવો જોઇએ. હાલમાં ખાનગી પ્રકાશનો દ્વારા પણ દિવાળી વેકેશન માટેની ગૃહકાર્યની પુસ્તિકા બહાર પાડવામાં આવે છે અને શાળાઓ એ પુસ્તિકા પણ લેસન સ્વરૂપે વિદ્યાર્થીઓને આપે છે.

તમામ વિષયો સાંકળી લેતું દિવાળી હોમવર્ક તથા વર્ક શીટ.

બાળકોને ફક્ત લેખિત હોમવર્ક ન આપતા શાળાઓનું માનવું છે કે જો લેખનને બદલે પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે તો વિદ્યાર્થીઓને આનંદ થશે. તેથી શાળાઓ કોઈપણ હોમવર્ક ન આપવાનો પ્રયાસ કરી રહી છે. બાળકોએ વેકેશનમાં રોપા રોપવા જોઈએ, સ્વચ્છતા શીખવી જોઈએ, વીજળી અને પાણીની બચત કરવી જોઈએ અને પરિવારનો પ્રેમ મેળવવો જોઈએ.

See also  12th Result 2022: Exam Result And Link (Board Wise) Inter, HSC, HSLC Results Date

સર્જનાત્મક શક્તિ વિકસે તેવું Diwali Homework

દિવાળીમાં બાળકોને તહેવારો પછી થોડી પ્રવૃત્તિઓ કરવા મળે અને કંટાળાજનક ન લાગે તેવું હોમવર્ક. દિવાળીની રજાઓ બાળકો માટે ખૂબ જ ખાસ હોય છે, ગુજરાતના બાળકો માટે તે વધુ મહત્વની છે. કારણ કે ગુજરાતમાં દિવાળી દરમિયાન ત્રણ અઠવાડિયાની રજાઓ હોય છે. તમામ રજાઓની જેમ આ રજાઓ પણ બાળકોના માથે હોમવર્કનો બોજ વહન કરે છે, પરંતુ આ વખતે શાળાઓ આ રજાઓ બાળકના વિકાસ અને સશક્ત માનવી બને તે માટે પૂરો પ્રયાસ કરી રહી છે. આ માટે બાળકોને સર્જનાત્મક હોમવર્ક આપવામાં આવી રહ્યું છે.

તમામ વિષયને આવરી લેતું દિવાળી વેકેશન હોમવર્ક

ધો 1 થી 8 માટે એક જ A-4 પેપર માં વિધાર્થીઓને આપી શકાય તેવુ દિવાળી વેકેશન હોમવર્ક. દિવાળી હોમ વર્ક pdf ફાઈલ માં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ધોરણ પર ક્લિક કરતા જે તે ધોરણ નું હોમ વર્ક ની pdf ફાઈલ ડાઉનલોડ થશે.

ધોરણ 1 થી 8 હોમવર્ક PDF

ધોરણ 1ધોરણ 5
ધોરણ 2ધોરણ 6
ધોરણ 3ધોરણ 7
ધોરણ 4ધોરણ 8

તમામ ધોરણની તમામ વિશેની હોમવર્ક pdf

હોમવર્ક, અથવા હોમવર્ક અસાઇનમેન્ટ, વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો દ્વારા વર્ગની બહાર પૂર્ણ કરવા માટે સોંપવામાં આવેલ અસાઇનમેન્ટનો સમૂહ છે. સામાન્ય કાર્યોમાં ડરનો સમાવેશ થાય છે, લેખન અથવા ટાઇપિંગ પ્રોજેક્ટ, ગણિતની કસરતો કે જે પૂર્ણ કરવી આવશ્યક છે, માહિતી કે જેની પરીક્ષા પહેલાં સમીક્ષા કરવી આવશ્યક છે, અથવા અન્ય કુશળતા કે જેનો અભ્યાસ કરવો આવશ્યક છે.

Latest Posts:

Leave a Comment

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો