Tabela Loan Yojana Gujarat 2023: તબેલા લોન યોજના 2023

Spread the love

Tabela Loan Yojana Gujarat 2023, તબેલા લોન યોજના | ધંધા માટે લોન | પશુપાલન લોન યોજના 2022 ગુજરાત | તબેલા બનાવવા માટેની લોન યોજના loan info | સબસીડી લોન | પશુપાલન લોન અરજી | તબેલા ની માહિતી | તબેલા ની લોન 2022 | પશુપાલન લોન યોજના | તબેલા માટેની લોન યોજના દ્વરા લાભાર્થીઓને રૂ.4 લાખ સુધીનું ધિરાણ મળશે.

ખેડૂતો માટે આજકલ ઘણી loan મળી રહી છે જેથી કરીને તેનો વિકાસ શક્ય બન્યો છે.અને ખેડૂતો આગળ વધી રહ્યા છે. જેથી કરીને ખેડૂતો ને મદદ મળતી રહે અને તે આગળ વિકાસ પામી શકે. મિત્રો આજે આ આર્ટિકલ દ્વારા Tabela Loan Yojana Gujarat 2023 વિશે ટૂંકમાં માહિતી તથા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, અને અરજી કયા કરવી તેના વિષે સંપૂર્ણ માહિતી મેડવીએ.

તબેલા લોન યોજના 2023:

યોજનાનું પૂરું નામTabela Loan Yojana Gujarat 2023
લેખનું નામતબેલા લોન માટે ઓનલાઈન અરજી કરવી અને ફોર્મ ક્યાથી મેળવવું.
લેખની ભાષાગુજરાતી
તબેલા લોન યોજનાનો ઉદ્દેશખેડૂતો કે પશુપાલકો ને આ યોજના અંતર્ગત લોન મળશે.જેથી કરીને પશુ ને રાખવા માટે ની યોગ્ય વ્યવસ્થા મળી રહે.જે લોકો પાસે વધુ ગાયો તથા ભેંસો હોઈ તે તેના તબેલા બાંધી શકે તે માટે હેલ્પ કરવામાં આવે છે.
આ લોન કોને મળશે?Tabela Loan Yojana Gujarat 2023 લાભ ગુજરાતના એસ.ટી (ST) ના નાગરિકો
લોનની રકમ કેટલી મળશે?Tabela Loan Yojana Gujarat 2023 માં લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
વ્યાજદર કેટલો લાગશે?વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે.
લોન માટે ક્યાં-ક્યાં જોઈએ?આ યોજના માટે જે ડોક્યુમેન્‍ટ જોઈએ તેની માહિતી અહિં ક્લિક કરો.
સતાવાર વેબ સાઇટ Office Website
ઓનલાઇન આવેદનDirect Online Apply

તબેલા ની લોન 2023 માટે ની યોગ્યતા :

 • આ લૉન માટે વ્યક્તિ પાસે જાતિનું પ્રમાનપત્ર હોવું જરૂરી છે.
 • તથા વયમર્યાદા 18 થી 55 વર્ષ હોવું જોઈએ.
 • તે ઉપરાંત વાર્ષિક આવક 120000 ગ્રામીણ વિસ્તારમાં અને 150000 શહેરી વિસ્તારોમાં હોવી જોઈએ. તેને જ આ લાભ મળી શકશે.
 • લાભાર્થી ઇસમ ગુજરાતના અદિજાતિના હોવા જરૂરી છે.
 • અરજદાર જે હેતુ માટે લૉન લે છે તે માટેની અનુભવ કે તાલીમ આપતું હોય તેમ આધાર માટે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
 • લોન મંજૂર થાય તેની રકમ NSTFDC યોજનાં હેઠળ 5% અને સ્વરોજગારી યોજનાં હેઠળ 10% ફાળો આપવાનો રહશે.
 • અરજી કરનાર ને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી તરફથી વાહન આપવામાં આવે છે. પરંતુ જો અરજી કરનાર ને પોતાની પસંદગી મુજબ વાહન જોતું હોય તો તેને તે માટે ની રકમ ચુકવણી રેહસે.
 • તથા વાહન ચલાવવા માટેનું પાક્કું લાઇસન્સ પણ બતાવવાનું રહસે.
See also  राष्ट्रीय पारिवारिक लाभ योजना स्टेटस, Parivarik Labh Yojana Registration, Status Check, Apply Online 2022

એક હેતુ માટે જ બીજી કોઈ પણ જગ્યા એ થી એટલે કે બેંક ક કે ક્યાય થી પણ લૉન મેળવી શકશે નહિ.
અરજી કરનાર ના કોઈ પણ બીજા સભ્યો એ આ લૉન કોર્પોરેશન માંથી લીધું હોઈ અને તેની રકમ ભરપાઈ કરવાની બાકી હોઈ તો તેમાં અરજી કરનાર ને લૉન મળશે નહિ.

તબેલા બનાવવા માટેની લોન યોજના loan info, વ્યાજદર અને ફાળો

Tabela Loan Yojana Gujarat 2023 માં વ્યાજદર તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે, તેની માહિતી નીચે મુજબ છે.

 • આ લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.
 • દરેક લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% ફાળો ભરવાનો રહેશે.
 • લાભાર્થી એ આ ધિરાણ વર્ષના 4% લેખે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.
 • જો આ લોન પરત ચૂકવવામાં મોડુ થસે એટ્લે કે વિલંબિત થશે તો 2% દંડ ચૂકવવાનો રહેશે.
 • તબેલા લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
 • જો અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા પછીથી નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.

Tabela Loan Yojana Gujarat 2023 યોજના માટે અરજી કઈ રીતે કરવી?

અરજી કરનાર ને અરજી માટેનું ફોર્મ તેની officia website પરથી મળી રહે છે. ત્યાં જરૂરી પુરાવા પૂરા પાડીને લૉન મળી શકે છે.

 • આ યોજના માં આવેદન કરવા માટે ગૂગલમાં જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરો અથવા આપેલી લિન્ક પર ક્લિક કરો
 • આ લિન્ક ઓપન કર્યા પછી Adijati Vikas Vibhag Gujarat” ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
 • આ સતાવર વેબસાઇટ પર ”Apply for Loan” નામના બટન પર ક્લિક કરો.
 • ત્યારબાદ “Gujarat Tribal Development Corporation” નામનું એક પેજ ખૂલશે.
 • જો તમે પહેલી વખત “Loan Apply” કરતા હશો તો “Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.
 • sing up કર્યા બાદ તમારે Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
 • તમારી વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.
See also  Manav kalyan yojana 2023 | 28 પ્રકારના વ્યવસાય માટે મફત સહાય, આજે જ અરજી કરો

Tabela Loan Yojana Gujarat 2023 My Application

 • હવે લોન Apply Now કર્યા બાદ તમારે “”My Application” પર ક્લિક કરો.
 • ત્યારબાદ APPLICANT INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા લોનની વિગતોની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
 • અરજી કરતાં દરેક લાભાર્થીએ પોતાની Application Information ભરતી વખતે તેની અરજીની વિગતો, ત્યારબાદ અરજદારની મિલકતની વિગતો, તેની લોનની વિગતો, વચ્ચે રહેતા જામીનદારની વિગતો વગેરે માહિતી નાખવાની રહેશે.
 • તેમાં અલગ અલગ યોજનાની પસંદગીમાંથી “તબેલા માટેની લોન યોજના” પસંદ કરી ત્યારબાદ તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવી પડશે.
 • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
 • બધી જ માહિતી ઓનલાઇન ભરી દીધા પછી એક વાર ફરી થી ચકાસણી કરી ને તમે ભરેલી અરજી ને સેવ કરો.
 • સૌથી છેલ્લે, તમે કન્‍ફર્મ કરેલી તમારી અરજીનો એપ્લિકેશનનો નંબર મળશે. આ નંબર ની પ્રિન્‍ટ કાઢી લઈને સાચવી રાખો.

Tabela Loan Yojana Gujarat 2023 માટે વધુ માહિતી અને માર્ગદર્શન માટે કોનો સંપર્ક કરો

અરજી કર્યા બાદ જો તેમાં કંઈ પણ વધુ પુરાવાની જરૂર પડે તો વહીટદારશ્રી/જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે મોકલવાની રહેશે.
અરજી કરનાર પાક્કું licence બતાવીને રિક્ષા ટ્રેક્ટર વાન વગેરે માટે લૉન મેળવી શકે છે.જો કઈ અધૂરી માહિતી હશે તો કોઈ પણ સંજોગ માં અરજી સ્વીકારશે નહિ.

અરજી કરનારએ એક જ હેતુ માટે લૉન ની અરજી કરવી. અરજી માટેના ફોર્મ ની વિગત અરજદાર e જાતે ભરવાની રહશે.તથા અરજદારે રજૂ કરેલા જામીન ની વિગત બદલી શકસે નહિ.

આ લૉન માટેના જરૂરી પુરાવા:

 • આદિજાતિના પુરાવા
 • Aadharcard
 • જાતિનો દાખલો
 • મિલકત નો પુરાવો તથા પ્રોપર્ટી કાર્ડ
 • બે જામીનદાર ના property કાર્ડ.

ઓનલાઇન અરજી કરતી વખતે અરજીની વિગતો,અરજદારની મિલકત ની વિગત, જામીનદાર ની વિગત વગ્રેરેભરવાની રહશે.
સ્કીમ માં “ લોન સ્કીમ ફોર સ્ટેબલ ” પસંદ કરીને આગળ ની લૉન ચુકવવાની રેસે.
તમામ વિગતો ભર્યા બાદ ચેક કરીને સેવ કરવી.સેવ કર્યા બાદ એક નંબર જનરેટ થશે કે સાચવી રાખવો. અથવા પ્રિન્ટ કાઢીને સાચવી રાખવી.

See also  Kuvarbai Nu Mameru Yojana - કુંવરબાઈનું મામેરું યોજના 2023

Important links of Tabela Loan Yojana Gujarat 2023

Adijati Nigam Gujarat Official WebsiteAdijati Nigam Official Website
Direct Online Apply for Tabela Loan SchemeDirect Online Tabela Yojana
Login hereClick Here
Register HereRegistration Now
Home PageClick Here
Tabela Loan Yojana Gujarat 2023: તબેલા લોન યોજના 2023

Tabela Loan Yojana Gujarat 2023 F.A.Q. –

Tabela Loan Yojana Gujarat 2023 લાભ કોણ કોણ મેળવી શકે છે?

આ યોજનાનો લાભ ગાંધીનગર,ગુજરાત ના રેહવસી તથા આદિજાતિના લોકો મેળવી શકે છે.

Tabela Loan Yojana Gujarat 2023 હેઠળ કેટલી લૉન મેળવી શકાશે?

આ યોજના હેઠળ ટોટલ 400000 ની લૉન મેળવી શકાય છે.

તબેલા લોન યોજના હેઠળ લોન કેટલા વ્યાજદર સાથે આપવામાં આવે છે?

જવાબ: તબેલા લોનનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.

તબેલા લોન યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?

જવાબ: લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

2 thoughts on “Tabela Loan Yojana Gujarat 2023: તબેલા લોન યોજના 2023”

Leave a Comment

error: Content is protected !!