Gujarati Invitation Card: ગુજરાતી લગ્ન કંકોત્રી, ગુજરાતી ભાષામાં આમંત્રણ કાર્ડ મોબાઈલમાં જ તૈયાર કરો

Gujarati invitation card: ગુજરાતમાં લગ્ન હોય અને કંકોત્રી ના છપાય તેવું હોય નહીં આજકાલ ડિજિટલ યુગમાં આમંત્રણ આપવાનું પણ ડિજિટલ થઈ રહ્યુ છે કાર્ડ હોય કે કંકોત્રી દૂર રહેતા લોકોને મોબાઈલથી મોકલી આપવામાં આવે છે જે સરળ છે આ માટેની કેટલીક એપ્લિકેશન પણ અવેલેબલ છે.

error: Content is protected !!