Exam Time Table 2023: 3 એપ્રિલથી પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓ ચાલુ થશે વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ થયું જાહેર

પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર : મોટાભાગે વાર્ષિક પરીક્ષાનો મહિનો એટલે કે એપ્રિલ મહિનો. ગુજરાત રાજ્યમાં ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા 3 એપ્રિલથી યોજાશે

error: Content is protected !!