[SSY] સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 (PDF, ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી)

Sukanya samrudhi yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીનું એકાઉન્ટ ખોલી શકાય છે. આ એકાઉન્ટમાં વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયાની ડિપોઝીટ કરવી ફરજિયાત છે. જ્યારે વર્ષે વધુમાં વધુ દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. દીકરી 18 વર્ષની થાય ત્યારે ખાતામાં જમા થયેલી રકમના 50 ટકા સુધી ઉપાડી શકાય છે.

error: Content is protected !!