ફક્ત 1200 રૂપિયાનો નળ 15 સેકન્ડમાં આપશે ગરમ પાણી. – water heater Tap

Water heater Tap: ઠંડીની સીઝન શરૂ થવાની સાથે આ 1200 રૂપિયાનો નળ ચપટીમાં પાણી ગરમ કરી આપશે. ઘણા લોકોને શિયાળો શરૂ થતા ની સાથે જ ગરમ પાણી જોઈએ છે. તેમાં પણ ઘણા લોકો તો ઉનાળામાં પણ ગરમ પાણીથી જ સ્નાન કરે છે. ખાસ કરીને શિયાળામાં મહિલાઓને વાસણ ધોવા માટે ખૂબ તકલીફ પડતી હોય છે.

error: Content is protected !!