Super Boy: 10 વર્ષની ઉંમરે 115 કિલો વજન ઉપાડી શકે છે.

Super Boy: આમ તો દસવર્ષનું બાળક એટલે કઈ ખાસ કઈ મોટું ન કહેવાય પરંતુ દુનિયા ઘણી અજાયબી થી ભરેલી છે. જેમાં આપણે કલ્પના પણ ન કરી શકીયે તેવું થતું રહે છે. તો ચાલો જાણીયે આપણે એક એવા છોકરાની વાત કે જે ૧૦ જ વર્ષની ઉમર માં ૧૧૫ કિલો વજન ઉપાડી લેય છે.આ છોકરો છે સુપરબોય

error: Content is protected !!