અંબાલાલ પટેલ ની આગાહી: હિટવેવ અને માવઠાનો બેવડો માર પડશે!

અંબાલાલ પટેલ ની આગાહી: હાલમાં ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે.

2023 ની શરૂઆતમાં અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નવા વર્ષની શરૂઆતમાં જ અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો