જ્યારે નોકિયા તમને માત્ર 15,000 રૂપિયામાં 6GB રેમનો ફોન આપી શકે છે, ત્યારે તમારે બીજું કંઈ વિચારવું જોઈએ નહીં.

તમે ફક્ત સપનામાં વિચાર્યું હશે કે 15000 રૂપિયા સુધીનો સસ્તો એન્ડ્રોઇડ ફોન અને તેમાં પણ સુપર કુલ ફીચર્સ હોય. જો એ સાચું હોય તો? હા એ વાત સાચી છે. Nokia એક એવી બ્રાન્ડ છે કે જે ભારતના સંવેદનશીલ બજારને સમજે છે અને તેના માટે ભારતીય લોકોને સસ્તો ફોન આપવાનો પ્રયાસ કરે છે આ વખતે તે Nokia 6.1 Plus નામ સાથે નવો ફોન માર્કેટમાં લાવ્યું છે.

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો