BSF આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ભરતી 2022: BSF Assistant Commandant Recruitment 2022

BSF Assistant Commandant Recruitment 2022 / BSF આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી 2022: જે લોકો BSF માં ભરતી માટે રાહ જોઈ રહ્યા છે, તે લોકો માટે ખુશખબર છે. BSF માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે 22 ઓકટોબર થી 20 નવેમ્બર 2022 સુધી લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

ઈસ્ટર્ન રેલવે એપ્રેન્ટિસ ભરતી 2022 રેલવેએ 3115 જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે, અરજી પ્રક્રિયા શરૂ

ઈસ્ટર્ન રેલ્વે એપ્રેન્ટિસ ભરતી 2022 રેલવેએ 3115 જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે, અરજી પ્રક્રિયા શરૂ

GRD ભરતી સુરેન્દ્રનગર 2022

સુરેન્દ્રનગર GRD ભરતી 2022 : સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળ ભરતી 2022 માનદ સેવાની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો વઢવાણ, લખતર, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, પાટડી, ઘ્રાગઘ્રા તાલુકા વગેરે પોલીસ સ્ટેશનેથી ફોર્મ મેળવી અને જમા કરવાના રહેશે.

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 @www.cisfrectt.in

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 @www.cisfrectt.in: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની કુલ 540 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને ઓનલાઈન અરજી કરો.

GUJCOST ભરતી 2022 – ગાંધીનગરમાં 12 પાસ માટે ક્લાર્કની નોકરી

GUJCOST ભરતી 2022 – ગાંધીનગરમાં ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જગ્યા માટે જાહેરાત પ્રકાશિત કરી છે. ગાંધીનગરમાં યોગ્ય ઉમેદવારો માટે કારકુનની સરકારી નોકરી.

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો