Kuvarbai Nu Mameru Yojana – કુંવરબાઈનું મામેરું યોજના 2023
Kuvarbai Nu Mameru Yojana: આપણે ત્યાં દીકરી ના લગ્ન હોય ત્યારે તેમાં મામેરુ કરવામાં આવે છે. બધા પરિવારો સક્ષમ નથી હોતા કે જે પોતાની દીકરીને સારી રીતે પરણાવી શકે. આ માટે સરકારી યોજના ગુજરાત સરકાર દ્વારા સામાજિક કલ્યાણ માટે બહાર પાડવામાં આવી છે.