My Scheme Online Portal: ભારત સરકારનું નવું ઓનલાઇન પોર્ટલ જેમાં મળશે તમામ સરકારી યોજનાઓની માહિતી

My Scheme Online Portal: કેન્દ્ર સરકારે માય સ્કીમ ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યું છે. દેશના ખૂણે ખૂણે રહેતા નાગરિકો આ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને નવી લોન્ચિંગ સરકારી યોજનાનો લાભ મેળવી શકે છે. આ એક સિંગલ અને વન-વે પ્લેટફોર્મ છે જે સરકારની વિવિધ લોન્ચિંગ યોજનાઓનીની માહિતી આપીને તેના નાગરિકોને ઉકેલ પૂરો પાડે છે.

error: Content is protected !!