Pan Card Apply Online: ઘરે બેઠા પાનકાર્ડ મેળવો ફક્ત 10 મિનિટમાં
Pan Card Apply Online: ઘરે બેઠા પાનકાર્ડ મેળવો ફક્ત 10 મિનિટમાં, ઇન્કમટેક્સ ભરવા માટે, લોન લેવા માટે તથા બેંકના વ્યવહારો માટે પણ પાનકાર્ડ હવે ફરજિયાત થઈ ચૂક્યો છે. હાલમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એક સુવિધા આપવામાં આવી છે. જેમાં આધાર કાર્ડ ની મદદથી ફક્ત 10 જ મિનિટમાં ઓનલાઈન પાનકાર્ડ કઢાવી શકાય છે.