Gay Sahay Yojana – Ikhedut: દેશી ગાય સહાય યોજના જે અંતર્ગત ગાય ધરાવનાર લોકોને ગાય દીઠ એક મહિને મળશે 900 રૂપિયા

Gay Sahay Yojana – Ikhedut: ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક વધે અને ખેડૂતો દેશી ગાયો દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ વડે તે માટે સરકારે દેશી ગાય આધારિત જે ખેડૂતો ખેતી કરતા હશે તેને દરેકને દર એક ગાયબેટ ₹900 ની પ્રતિમાસ સહાય મળશે.

error: Content is protected !!