PGVCL Recruitment 2023: ઉર્જા ક્ષેત્ર માં ભરતી માટે અરજી કરો

PGVCL Recruitment 2023: જો તમે નોકરીની શોધ માં હોય તો તમારા માટે આ સારી તક છે. હાલ માં જ ઊર્જા ક્ષેત્રમાં નવી ભરતી ની જાહેરાત બહાર પડી છે. BEE એટ્લે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એ પોતાના ક્ષેત્રમાં અધિક્ષક ઇજનેરથી નીચે ન હોય તેવા અધિકારી એટ્લે કે ડિસ્કોમ અધિકારીઓની ભરતી કરવા માંગે છે.

error: Content is protected !!