PM Kisan Scheme: ખેડૂતો આનંદો! PM કિસાન યોજનાના 12મા હપ્તાના નાણાં આ દિવસે ટ્રાન્સફર કરવામાં આવશે
PM Kisan Scheme Update: તમને જણાવી દઈએ કે જે લોકોએ યોજના માટે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેમને યોજનાના 12મા હપ્તાના પૈસા નહીં મળે