Post Office ની આ વીમા પોલિસી માં દરરોજ માત્ર 50 રૂપિયા જમા કરો, મેચ્યોરિટી પર મળશે 34 લાખ

Whole Life Assurance: ઈન્ડિયા પોસ્ટ પાસે ગ્રામ સુરક્ષા નામની વીમા પૉલિસી છે. આ સ્કીમમાં દરરોજ 50 રૂપિયા જમા કરાવવા પર, મેચ્યોરિટી પર કુલ 34 લાખ રૂપિયા મળશે. ચાલો આ સ્કીમ વિશે બધું જાણીએ

[પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ] પોસ્ટ ઓફિસમાં પૈસા રોકનારા માટે ખુશ ખબર, નાણામંત્રીએ કરી મોટી જાહેરાત.

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમઃ જો તમે પણ પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં પૈસા રોક્યા છે, તો તમારા માટે સારા સમાચાર છે. નાણા મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન જારી કરીને એક મોટી જાણકારી આપવામાં આવી છે. જાણો શું છે ખાસ. જાણીને થઈ જશો ખુશ.

પોસ્ટ ઓફિસની આ 6 યોજનાઓમાં પૈસા થશે ડબલ, જાણો કઈ સ્કીમમાં કેટલો સમય લાગશે?

પોસ્ટ ઓફિસઃ મહેનતની કમાણી યોગ્ય જગ્યાએ રોકવામાં આવે તો તેનું યોગ્ય વર્તન મળે છે. પોસ્ટ ઓફિસ સૌથી સેફ જગ્યા છે કે જ્યાં તમે રોકાણ કરી અને સારું એવું વળતર મેળવી શકો છો. આજે અમે તમને પોસ્ટ ઓફિસ ની એવી છ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં તમારી મહેનતની કમાણી રોકાણ કરી અને ડબલ વળતર મેળવી શકો છો.

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના: 5 વર્ષમાં તમારા પૈસા બમણા કરવાની ટિપ્સ | MIS વ્યાજ દર 2022, કેલ્ક્યુલેટર🏠

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના નો વ્યાજ દર 2022, કેલ્ક્યુલેટર: તે સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક છે કારણ કે તે યોજનાના સબ્સ્ક્રાઇબર્સને માસિક આવકની બાંયધરી આપે છે

Rural Postal life Insurance: પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમ, માત્ર 50 રૂપિયાના નાના રોકાણ સાથે બનાવો મોટું ફંડ – જાણો વિગતો

પોસ્ટ ઓફિસનો ગ્રામીણ ટપાલ જીવન વીમો (Rural Postal life Insurance) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. અહીં તમે નાના રોકાણમાં સારું ફંડ બનાવી શકો છો.

error: Content is protected !!