જ્યારે નોકિયા તમને માત્ર 15,000 રૂપિયામાં 6GB રેમનો ફોન આપી શકે છે, ત્યારે તમારે બીજું કંઈ વિચારવું જોઈએ નહીં.

તમે ફક્ત સપનામાં વિચાર્યું હશે કે 15000 રૂપિયા સુધીનો સસ્તો એન્ડ્રોઇડ ફોન અને તેમાં પણ સુપર કુલ ફીચર્સ હોય. જો એ સાચું હોય તો? હા એ વાત સાચી છે. Nokia એક એવી બ્રાન્ડ છે કે જે ભારતના સંવેદનશીલ બજારને સમજે છે અને તેના માટે ભારતીય લોકોને સસ્તો ફોન આપવાનો પ્રયાસ કરે છે આ વખતે તે Nokia 6.1 Plus નામ સાથે નવો ફોન માર્કેટમાં લાવ્યું છે.

Oppoનો સૌથી સસ્તો અને સૌથી શક્તિશાળી 5G મોબાઈલ 8 GB રેમમાં, મોબાઇલએ ધમાલ મચાવી દીધી! [OPPO Reno 8Z 5G]

OPPO Reno 8Z 5G: Oppo Mobiles ખૂબ જ સસ્તું મોડલ લોન્ચ કરી રહ્યું છે. હવે મોબાઈલમાં 8 જીબી રેમ સાથેનો સૌથી સસ્તો ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. ઓપ્પોએ ખૂબ જ ઓછી કિંમતનો ફોન લોન્ચ કરીને મોબાઈલની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.

માત્ર રૂ. 16,700માં OnePlus સ્માર્ટફોન ખરીદો, પાવરફુલ ફીચર્સ સાથેનું લાજવાબ પ્રોસેસર

હાલના સમયમાં મોબાઈલ વગર રહેવું લગભગ શક્ય નથી. OnePlus સ્માર્ટફોનના ખૂબ જ વખાણ થાય છે. અને લોકોની ઈચ્છા પણ હોય છે કે OnePlus સ્માર્ટફોન ખરીદી કરે. પરંતુ તેની કિંમત ના કારણે લોકો ખરીદી કરતા વિચારે છે. પરંતુ OnePlus દ્વારા અત્યારે એક નવું મોડેલ ફક્ત 16700 ની કિંમત ના લોન્ચ થયું છે

Infinix નો સસ્તો અને પાવરફુલ 5G સ્માર્ટફોન, HD કેમેરા અને દમદાર બેટરી સાથે.

Infinix Hot 20 5G: જાણીતી સ્માર્ટફોન કંપની Infinix એ તેનો પાવરફુલ સ્માર્ટફોન Infinix Hot 20 5G માર્કેટમાં લૉન્ચ કર્યો છે. આ એક બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન છે અને કંપનીનો પહેલો 5G ફોન છે. કંપનીના આ સ્માર્ટફોનમાં ખૂબ જ મજબૂત ફીચર્સ અને મજબૂત બેટરી મળી રહી છે.

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો