Digilocker Whatsapp Service: હવે whatsapp પર ડાઉનલોડ કરો મહત્વના ડોક્યુમેન્ટ

Digilocker Whatsapp Service: ડીજીલોકર દ્વારા whatsapp માં ફેસીલીટી આપવામાં આવે છે. ડીજીલોકર માં એડ થયેલા તમામ ડોક્યુમેન્ટ આપણે whatsapp દ્વારા મેળવી શકીએ છીએ

શું હવે whatsapp ચાલુ રાખવા માટે પણ પૈસા ભરવા પડશે?

હાલના સમયમાં whatsapp એ જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. કોઈપણ વ્યક્તિને whatsapp વગર ચાલી શકે તેમ નથી. Whatsapp તેનો પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાન રિલીઝ કરવા જઈ રહ્યું છે.

error: Content is protected !!