[TET EXAM 2022] TET પરીક્ષા ૨૦૨૨ સંપુર્ણ માહિતી, સીલેબસ, મોડેલ પેપરો, TET પરીક્ષા જુના પેપરો

Spread the love

TET EXAM 2022 | TET પરીક્ષા ૨૦૨૨ | Tet exam date | Tet exam full form | Tet exam syllabus | Tet exam date 2022 gujarat | Tet exam qualification details | Tet exam eligibility 2022 | Tet exam 2022 syllabus: રાજ્ય સરકારે ચાલુ વર્ષમાં એટલેકે ૨૦૨૨-૨૩ માં સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમા TET પરીક્ષા નું જાહેરનામું બહાર પાડવાની જાહેરાત કરી છે. Gujarat government Education Department Announced TET EXAM NOTIFICATION 2022 Will be out end of September (2022) Month. ટેટ પરીક્ષા નોટીફીકેશન માં ટેટ પરીક્ષાનો સીલેબસ, ટેટ પરીક્ષા તારીખ અને ટેટ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો ડીક્લેર કરવામાં આવશે. ટેટ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર ની ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકે ભરતી કરવામાં આવે છે.

Tet 1 & Tet 2 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

  • ટેટ-1 અને 2 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર 
  • 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરુઆત થશે
  • 12 ડિસેમ્બર સુધી ભરી શકાશે લેટ ફી 

TET પરીક્ષા ૨૦૨૨ માહિતી | TET EXAM 2022 Detail

પરીક્ષાનું નામTET પરીક્ષા 2022
અમલીકરણ કર્તા રાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાના પ્રકાર(1) TET-1 EXAM 2022
(2) TET-2 EXAM 2022
જાહેરાતની-ફોર્મ ભરવાની તારીખસપ્ટેમ્બર-૨૦૨૨ ના અંતમા (સંભવિત)
ટેટ પરીક્ષાની તારીખ(1) TET-1 EXAM 16.04.2023
(2) TET-2 EXAM 23.04.2023
પરીક્ષાનો પ્રકારઓબ્જેકટીવ MCQ TYPE
ટેટ પરીક્ષા ઓફીસીયલ વેબસાઇટhttp://gujarat-education.gov.in/seb/
ટેટ પરીક્ષા form ભરવા ઓફીસીયલ વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/
કુલ ગુણ૧૫૦

TET પરીક્ષાના પ્રકાર.

  • ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માટે TET-1 EXAM લેવામાં આવે છે.
  • ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે TET-2 EXAM લેવામાં આવે છે.
  • TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
  • આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
  • TET-1 અને TET-2 બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
  • પરીક્ષા પાસ કર્યા પછી મેળવેલ પ્રમાણપત્ર નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.
See also  All India Gujarati Samaj Latest list 2023 | ગુજરાતી સમાજ લીસ્ટ 2023

TET પરીક્ષા ૨૦૨૨ની પેટર્ન


પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.

TET પરીક્ષા ૨૦૨૨ | TET EXAM 2022 સીલેબસ

TET-1 EXAM SYLLABUS 2022
TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે જેમાં કુલ ગુણ ૧૫૦ રહેશે અને કુલ પ્રશ્નો ૧૫૦ રહેશે.

વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો૩૦ ગુણ
વિભાગ-2 ભાષા- ગુજરાતી૩૦ ગુણ
વિભાગ-3 ભાષા- અંગ્રેજી૩૦ ગુણ
વિભાગ-4 ગણિત૩૦ ગુણ
વિભાગ-5 પર્યાવરણ૩૦ ગુણ
કુલ ગુણ૧૫૦
TET EXAM 2022

TET-૨ પરીક્ષા ૨૦૨૨ | TET-2 EXAM SYLLABUS 2022

  • TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.
    • કુલ ગુણ ૧૫૦
    • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 કુલગુણ ૭૫
બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોગુણ ૨૫
ભાષા- ગુજરાતી અને અંગ્રેજીગુણ ૨૫
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારીગુણ ૨૫
વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે. જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે.૭૫ ગુણ

TET EXAM OLD PAPERS | TET પરીક્ષાના જુના પેપરો


અહી વિશ્વ ગુજરાત ટીમે પરિક્ષાની તૈયારી કરતા મિત્રો માટે અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના જૂના પેપર મૂકેલા છે. TET-1 અને TET-2 પરીક્ષાના અગાઉના વર્ષોમા લેવાયેલ પરીક્ષાના જુના પેપરો પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેના માટે ખૂબ ઉપયોગી બનશે.

TET-૧ પરીક્ષાના જુના પેપરો | TET-1 EXAM OLD PAPER

TET-1 EXAM OLD PAPER 2012Available Soon
TET-1 EXAM OLD PAPER 2014Available Soon
TET-1 EXAM OLD PAPER 2015Available Soon
TET-1 EXAM OLD PAPER 2018Available Soon

TET-૨ પરીક્ષાના જુના પેપરો | TET-2 EXAM OLD PAPER

TET-2 EXAM OLD PAPER 2011 LANGUAGEAvailable Soon
TET-2 EXAM OLD PAPER 2012 SOCIAL SCIENCEAvailable Soon
TET-2 EXAM OLD PAPER 2012 PART-1Available Soon
TET-2 EXAM OLD PAPER 2012 LANGUAGEAvailable Soon
TET-2 EXAM OLD PAPER 2012 SOCIAL SCIENCEAvailable Soon
TET-2 EXAM OLD PAPER 2013 PART-1Available Soon
TET-2 EXAM OLD PAPER 2013 MATHS SCIENCEAvailable Soon
TET-2 EXAM OLD PAPER 2013 SOCIAL SCIENCEAvailable Soon
TET-2 EXAM OLD PAPER 2013 LANGUAGEAvailable Soon
TET-2 EXAM OLD PAPER 2014 PART-1Available Soon
TET-2 EXAM OLD PAPER 2014 MATHS SCIENCEAvailable Soon
TET-2 EXAM OLD PAPER 2014 SOCIAL SCIENCEAvailable Soon
TET-2 EXAM OLD PAPER 2014 LANGUAGEAvailable Soon
TET-2 EXAM OLD PAPER 2014 PART-1Available Soon
TET-2 EXAM OLD PAPER 2014 MATHS SCIENCEAvailable Soon
TET-2 EXAM OLD PAPER 2014 SOCIAL SCIENCEAvailable Soon
TET-2 EXAM OLD PAPER 2014 LANGUAGEAvailable Soon
TET-2 EXAM OLD PAPER 2014 MATHS SCIENCEAvailable Soon
TET-2 EXAM OLD PAPER 2014 SOCIAL SCIENCEAvailable Soon
TET-2 EXAM OLD PAPER 2014 LANGUAGEAvailable Soon

TET EXAM 2022 FAQ’s

TET પરીક્ષા ૨૦૨૨ ની તારીખ ક્યારે આવશે?

વર્ષ ૨૦૨૨-૨૩ ના સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમા TET EXAM 2022 ની જાહેરાત બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે.

See also  Highest Paid Athletes 2022 List of most expensive players of the year

આવાજ બીજા અવનવા જાણવા જેવા સમાચાર વાંચવા માટે ગૂગલ ન્યુઝ (Google News) પર ફોલો કરો

Leave a Comment

error: Content is protected !!