Train Ticket Booking Online: ટ્રેન ટિકિટ બુકિંગ કરો હવે સરળતાથી ઘરબેઠા

Spread the love

Train Ticket Booking Online: ટ્રેન ની લાંબી મુસાફરી કરવાની હોઈ તો તે માટે બધા ટીકીટ બુક કરાવતા હોઈ છે. સ્ટેશને જઈ ને ટીકીટ બુક કરવા માટે લાઈન માં ઉભુ રહેવું પડે છે. તેના બદલે હવે તમે લોકો ઘરે બેઠા જ આરામ થી ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ કરાવી શકો છો. આજે અહિયાં અમે તમને કઈ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ કરવી તે વિશે જણાવીશું.

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ni official website થી તમે આરામથી ટ્રેન ટિકિટ બુકિંગ કરાવી શકાય છે.IRCTC ભારતીય રેલવે વાહન માટે ઓનલાઈન ટીકીટ બુક કરવા માટેની સુવિધા આપે છે. રેલવે માટેની ટીકીટ મોબાઇલ કે કમ્પ્યુટર અથવા લેપટોપ દ્વારા બુક કરવી શકાય છે. ઓનલાઈન જ ટીકીટ બુક થતી હોવાથી લોકો ને લાંબી લાઈન માં ઉભા રેહવા માટે ની ઝંઝટ થી છુટકારો મળે છે.

Train Ticket Booking Online: ટ્રેન ટિકિટ બુકિંગ કઈ રીતે કરવી તે માટેની માહિતી:

ઘરે બેઠા જ સ્ટેશન એ ગયા વિના ટ્રેન ટિકિટ બુકિંગ કઈ રીતે કરવી તે આજે આપણે અહિયાં જાણીશું. ઘરે બેઠા ટીકીટ કેમ બુક કરવી તે વિશે શીખીશું.

IRCTC ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ માટે સ્ટેશન કઈ રીતે નક્કી કરવું તથા સ્લીપર , A.C.કે નોન A.C, 2A, 3A વગેરે કઈ રીતે પસંદ કરવું? તેના માટે પૈસાની ચુકવણી કેમ કરવી તે બધું અહિયાં સિખીશું.

See also  Socratic by Google Online: તમારા પ્રશ્નોના જવાબો મેળવો

ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ કરવાથી થતાં ફાયદાઓ:

સૌથી મોટો ફાયદો તો સમય ની બચત થાય છે. ઘરે બેઠા જ ટ્રેન ટિકિટ બુક થતી હોવાથી સ્ટેશન એ જવાનું રેહતું ના હોવાથી સમય નો ખુબ બચાવ થાય જાય છે. અને લાઈન માં ઉભવાની અગવડતાથી પણ બચી શકી છે. અને તે સિવાય ઘરેથી સ્ટેશન એ એવા જવાનો ખર્ચો પણ બચી જાય છે.આથી જોઈએ ઓનલાઈન બુકિંગ થી સમય ની સાથે પૈસાનો બચાવ પણ થાય છે.

IRCTC ટ્રેન ટિકિટ બુકિંગ પ્રક્રિયા

તમારા મોબાઈલ થી ખૂબ જ સરળ રીતે confirm ટીકીટ બુક કરો. સૌથી પેહલા તમારા મોબાઈલ માં IRCTC ની application ડાઉનલોડ કરો. IRCTC ની application ગૂગલ પ્લે સ્ટોર પર આરામથી મળી જશે જેના દ્વારા તમે ટીકીટ બુક કરાવી શકસો.

IRCTC APPLICATION:

IRCTC .co.in ma ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ કરતા પેહલા તમારું mail ID તથા મોબાઇલ નંબર ને વેરીફાઈ કરે છે. આ વેબસાઇટ નો ઉપયોગ ફરજિયાત કરેલ છે. પરંતુ આ વેરિફિકેશન વિના ટીકીટ બુક થાય શકે નઈ. IRCTC દ્વારા જો ટીકીટ બુક કરાવી હોઈ તો તેની વેબસાઇટ દ્વારા મોબાઇલ નંબર તથા mail ID નું verification જરૂરી છે.તો જાણીએ કે કઈ રીતે mail ID અને મોબાઇલ નંબર વેરીફાઈ કરવું.

  • સૌ પ્રથમ તો IRCTC ની વેબસાઇટ પર જાઓ. ત્યાં વેરિફિકેશન વિન્ડો પર જાવ.
  • ત્યાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને mail ID નાખો.
  • ત્યાં જમણી બાજુ verification નો ઓપ્શન જોઈ શકસો અને ડાબી સાઈડ એડિટ નું ઓપ્શન આપે છે.
  • બધી જ માહિતી નાખ્યા પછી તમારા verificationમાટે તમારો મોબાઇલ નંબર અને mail ID વેરીફાઈ કરો.
  • તે PACHHI IRCTC પર તમારો મોબાઈલ નંબર અને MAIL ID ને કન્ફર્મ કરો. અને તે પછી તમ ટ્રેન ટિકિટ બુકિંગ કરી શકસો.
  • આ verification થાય જાય તે પછી હવે ટ્રેન માં ટીકીટ બુક કરીશું. irctc.co.in એપ પર તથા વેબસાઇટ પર જાઓ.
  • ત્યાં ઓળખપત્ર, પાસવર્ડ અને નામ નો ઉપયોગ કરીને લોગીન થાઓ.
  • ત્યારબાદ મુસાફરી કરી રહ્યા railway station નુ નામ, મુસાફરીની તારીખ અને તે ઉપરાંત બીજી જરૂરી વીગતો નાખો. અને તે પછી ટ્રેન સિલેક્ટ કરીને Book now નું ઓપ્શન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ જેના માટે બુક કરાવો છો તેનું નામ, ઉંમર, સીટ, લિંગ તથા પસંદગી ની વિગતો દાખલ કરી દ્યો. અને તે પછી ત્યાંથી Make payment એટલે કે ટીકીટ ના પૈસા ચૂકવવા માટે ની જરૂરી વિગતો પસંદ કરી ને પૈસા ભરી દ્યો. આ રીતે તમારી ટીકીટ ઘરે બેઠા જ મોબાઇલ થી જ બુક થય ગઈ છે.
See also  DuoLingo App: અંગ્રેજી શીખો ઘરે બેઠા

સૌથી સરળ રીતે ટ્રેન ટિકિટ બુકિંગ કરો:

જો ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ કરવી હોઈ તો તે માટે Paytm સૌથી વધુ ઉપયોગી અને મહત્વનું પણ છે. તમારી પાસે Paytm application હોવી જોઈએ. આથી ટ્રેન ની ટીકીટ બુક કરવા માટે Paytm પર જ ટિકિટ ની માહિતી અને સીટ કાઇન્કાઈ મળે તેમ છે તે વિગત, ટ્રેન નો સમય તથા રૂટ ની જાણકારી મેળવી શકો છો. બુકિંગ કર્યા પછી રેલવે વિભાગ તરફથી મુસાફરી ને મેસેજ મોકલવામાં આવે છે જેમાં ટીકીટ નો PNR નંબર, મુસાફરીની તારીખ અનેન્વગેરે વીગતો મળી જાય છે. તે ટીકીટ ડાઉનલોડ કરીને મોબાઇલમાં રાખી દ્યો. અને જ્યારે પણ જરૂર પડે ત્યારે બતાવી શકો છો.

ટ્રેન ટિકિટ બુકિંગ થાય બાદ પૈસા કઈ રીતે ચૂકવવા:

ટ્રેન ની ટીકીટ બુક કરાવ્યા પછી ટીકીટ ના પૈસા ચૂકવવા માટે ત્યાં પેમેન્ટ મેથડ સિલેક્ટ કરો. અને ત્યાં ક્લિક કરીને કોઈપણ ઓનલાઈન પેમેન્ટ દ્વારા પૈસા ચૂકવવા છે તેની રીત પસંદ કરવાની રહેશે. જેમ કે Paytm, mobikwik, phonepe, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ જે યોગ્ય લાગે તે સિલેક્ટ કરવાનુ રહેશે. Transaction કર્યા પછી તમને PNR નંબર મળશે.અને તેમાં તારીખ, નંબર, સમય વગેરે માટેની માહિતી આપવાની રહેશે.

આ રીતે બધી જ ટિકિટ IRCTC દ્વારા ટિકિટ ઓનલાઇન બુક કરી શકો છો. અમોને આશા છે કે રેલવે ટિકિટ વિશેની આ માહિતી ઉપયોગી થશે. અને ટિકિટનું ઓનલાઈન બુકિંગ તમારા માટે જ ફાયદાકારક રહેશે.

આ લેખ દ્વારા અમે તમને ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ કઈ રીતે કરવી અને તે માટે તેની વેબસાઇટ irctc.co.in પર બધી માહિતીઓ નાખીને તમારા સંબંધિત તમામ જરૂરી માહિતી મળે છે અને તેના દ્વારા ટીકીટ બુક કરી શકે છે. તે ઉપરાંત જો કોઈ પણ ફેરફાર કે પ્રશ્ન તમારા માં માં હોઈ તો તે આપ અમને કૉમેન્ટ કરીને જણાવી શકો છો. અને તેનો ઉકેલ અપિં શકીશું.

See also  How To Track Call | Top 10 Call Tracking Software In India

મહત્વપૂર્ણ કડીઓ

IRCTC App ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
વિશ્વ ગુજરાત સાઈટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
Train Ticket Booking Online: ટ્રેનની ટીકીટ કરો હવે સરળતાથી બુક ઘરબેઠા

વારંવાર પૂછાતા પ્રશ્નો – F.A.Q.

ટ્રેન નો સમય કઈ રીતે જોવો ?

ટ્રેન નો સમય જોવા મટે irctc.co.in website પર જઈને ટ્રેન નો સમય જોઈ શક્ય છે.

ટ્રેન ટિકિટ બુકિંગ કઈ રીતે કરવી?

irctc.co.in website પર જઈને લોકો ટીકીટ બુક કરાવી શકે છે.

1 thought on “Train Ticket Booking Online: ટ્રેન ટિકિટ બુકિંગ કરો હવે સરળતાથી ઘરબેઠા”

Leave a Comment

error: Content is protected !!