Update Aadhar Card Online: આધાર એ 12-અંકનો અનન્ય ઓળખ નંબર છે જે ભારતના નાગરિકો અને નિવાસી વિદેશી નાગરિકો કે જેમણે તેમના બાયોમેટ્રિક અને વસ્તી વિષયક ડેટાના આધારે, નોંધણી માટેની અરજીની તારીખના તુરંત પહેલા 182 દિવસથી વધુ સમય પસાર કર્યો હોય તેઓ સ્વૈચ્છિક રીતે મેળવી શકે છે.આધાર કાર્ડ મતદાર ID, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાન કાર્ડ સાથે ઓળખ અને સરનામાના સૌથી મહત્વપૂર્ણ પુરાવા તરીકે ઉભરી આવ્યું છે.
આધારકાર્ડ માં સુધારો કરવો બન્યો સરળ. હવે તમામ લોકો આધારકાર્ડમાં પાંચ જાતના સુધારા ઓનલાઈન ફક્ત બે મિનિટમાં કરી શકે છે. આધાર કાર્ડ માં નામ સુધારો, જન્મ તારીખ સુધારો, જાતિ સુધારો, સરનામ બદલવું કે ભાષા બદલવી આટલા ફેરફારો મોબાઈલ દ્વારા ઘર બેઠા કરી શકાય છે
Update Aadhar Card Online:
પોસ્ટ નામ | આધાર કાર્ડ સુધારો ઘરબેઠા / Update Aadhar Card Online: |
કેટલા સુધારા થશે | 5 સુધારા થશે |
ઓર્ગેનાઈઝેશન | UIDAI |
ઉપયોગ | પ્રૂફ તરીકે માન્ય |
સત્તાવાર વેબ સાઈટ | https://uidai.gov.in https://myaadhaar.uidai.gov.in/ |
પ્રકાર | ઓનલાઈન |
ફક્ત 2 મિનિટમાં આધાર કાર્ડમાં સુધારો કરો
હાલના આ ઝડપી યુગમાં લોકો પાસે સમય નથી. આ માટે તેઓ આધાર સેન્ટરે આધારમાં સુધારા માટે જઈ શકતા નથી. તે માટે આધાર કાર્ડ અપડેટ હવે મોબાઈલમાં પણ અવેલેબલ છે. તેમાં પાંચ સુધારાઓ બદલી શકાય છે જેના વિશે માહિતી નીચે આપેલ છે.
હાલનો સમય એટલે દોડધામસમય, Update Aadhar Card Online લોકો કામમાં હોય એટલે આધાર કાર્ડમાં સુધારા કરવા માટે તેઓ આધાર સેન્ટર સુધી જઈ શકતા n પણ હોય એટલે હાલ આધાર કાર્ડમાં 5 સુધારાઓ તમે મોબાઈલ વડે પણ થઇ શક
આધાર કાર્ડમાં ઓનલાઈન જન્મ તારીખ સુધારો
- આધાર કાર્ડ કઢાવતી વખતે જો તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો હવે તમે આધારકાર્ડમાં જન્મ તારીખ ઓનલાઈન સુધારો શકો છો મોબાઈલ વડે જ ઘર બેઠા.
Aadhar Card માં ઓનલાઇન સરનામું બદલો
- આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું સુધારો કરી શકો છો, તમે સરનામું ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે સુધારી શકો છે.
Aadharcard માં ઓનલાઇન નામ સુધારો
- જયારે આધાર કાર્ડ કઢાવતી વખતે નામમાં ભૂલ રહી ગયેલ હોય તો તમે હવે આધારકાર્ડમાં નામ સુધારો કરો ઓનલાઈન જ તમારા મોબાઈલ વડે જ, ફક્ત નાના સુધારા જ થઇ શકશે.
Aadhar Card માં ઓનલાઈન જાતિ સુધારો
- આધાર કાર્ડ તમારી જાતિમાં ભૂલ હોય તો તમે સુધારી શકો છો. જેમ કે પુરુષ / સ્ત્રી / અન્ય..
આધાર કાર્ડમાં ઓનલાઈન ભાષા સુધારો
- આધાર કાર્ડમાં ભાષા સુધારો
આધારકાર્ડ સુધારવા વધારા કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ
આધારકાર્ડ નામ સુધારવા માટે / આધારકાર્ડમાં સરનામું સુધારવા માટે (Update Aadhar Card Online at home) આધાર કાર્ડ કઢાવતી વખતે જો ભૂલ હોય તો હવે તમે આધારકાર્ડમાં સુધારો શકો છો મોબાઈલ વડે જ ઘર બેઠા.
- પાસપોર્ટ
- રેશનકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- ડ્રાઈવિંગ લાયસન્સ
- PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / સેવા ઓળખ કાર્ડ
- પેન્શનર કાર્ડ / સ્વતંત્રતા સેનાની કાર્ડ
- કિસાન પાસબુક
- રાજ્ય / કેન્દ્ર / PSUs દ્વારા ફોટા સાથે જારી કરાયેલ CGHS / ECHS / ESIC / મેડીકલ ક્લેમ કાર્ડ.
- વિકલાંગતા ID કાર્ડ
- વીજ બિલ
- પાણી બિલ
- ટેલીફોન લેન્ડલાઈનબિલ
- પ્રોપર્ટી ટેક્સ રસીદ
- વીમા પોલીસી
- અન્ય પ્રૂફ
આધારકાર્ડ જન્મ તારીખ સુધારવા માટે
- જન્મ પ્રમાણપત્ર
- પાસપોર્ટ
- પાનકાર્ડ
- કોઈપણ સરકારી બોર્ડ અથવા યુનિવર્સીટી દ્વારા જારી કરાયેલ માર્કશીટ
- DOB ધરાવતા PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / ફોટો ઓળખ કાર્ડ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
Aadhar Card સુધારા માટે ફી,:
- આધાર કાર્ડના કોઈ પણ જાતના સુધારા માટે રૂ. 50 ફી ચૂકવવી પડશે.
Aadhar card માં સુધારો ઘરબેઠા ઓનલાઈન કઈ રીતે કરશો?
Update Aadhar Card Online / Aadhar card માં સુધારો ઘરબેઠા ઓનલાઈન નીચે મુજબના સ્ટેપ ફોલો કરીને કરી શકાય
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ : https://myaadhaar.uidai.gov.in
- Login મેનુ બટન પર ક્લિક કરો.
- આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોર્ડ નાખો.
- Send OTP બટન પર ક્લિક કરો.
- આધાર કાર્ડ સાથે રજીસ્ટ્રેડ થયેલ મોબાઈલ નંબર પર OTP જશે.
- 6 અંકનો OTP લખો અને Login બટન પર ક્લિક કરો.
- હવે Update Aadhar Card Online વિકલ્પ આપ્યો હશે તેના પર ક્લિક કરો.
- હવે તમે આધાર કાર્ડમાં 5 સુધારા કરી શકશો તે દેખાડશે
- તેમાંથી એક વિકલ્પ પસંદ કરીએ – આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો
- ઓપ્શન સિલેક્ટ કર્યા પછી Process to Update Aadhaar બટન પર ક્લિક કરો.
- તમારે તમારા નવા સરનામાં માટે માહિતી લખવાની રહેશે.
- પ્રૂફ તરીકે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે જે ઉપર મુજબ કોઈ પણ એક રહેશે.
- હવે ફોર્મ સબમિટ કરી દયો.
જે ફેરફાર કર્યા હોય આધાર કાર્ડ માટે ફરીથી એકવાર ચકાસી લેવા
સત્તાવાર વેબ સાઈટ | https://myaadhaar.uidai.gov.in/ |
આધાર કાર્ડ સુધારો ઘરબેઠા | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
F.A.Q. Of Update Aadhar Card Online
Q-Aadhar Card માં સરનામું બદલવા શું કરવું પડશે?
Ans-ઓનલાઈન અથવા આધાર કેન્દ્રપર જઈને સરનામું બદલી શકશો.
Q-Aadhar Card સાથે મોબાઈલ નંબર લિંક કરવી જરૂરી છે ?
Ans-હા, તમારે તમારા Aadhar Card સાથે મોબાઈલ નંબર લિંક કરવો ખુબજ જરૂરી છે.
Q-Aadhar Card સુધારો ઘરબેઠા કઈ રીતે કરવાનો?
Ans-Official વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in પર જઈ તમે આધાર કાર્ડમાં સુધારો કરી શકો છો
Q-Aadhar Card માં સરનામુ બદલવવા માટેની ઓફિશિયલ વેબસાઈડ કયી છે?
Ans-આધારકાર્ડમાં સરનામુ બદલવવા માટેની ઓફિશિયલ વેબસાઈડ https://uidai.gov.in/ છે.