Use of Left Over Roti: અત્યારના યુગમાં લોકો ને ગરમા ગરમ ખોરાક ખાવો ગમે છે જો કોઈ ને એમ કહેવા માં આવે કે ઠડી રોટલી કે રોટલા ખાવાના છે તો લોકો નું મોઢું બગડી જશે. જ્યારે પહેલાના લોકો રાતે રોટલી બનાવીને સવારે ખાતા હતા. અથવા રાતે વધેલી રોટલી સવારે નાસ્તા માં ઉપયોગ કરતાં હતા પછી ભલે તે વઘારી ને ખાય કે પછી ગરમ કરી ને. ખરેખર વાસી રોટલી ખાવા થી ઘણા બધા ફાયદા થાય છે. ચાલો આપણે જાણીએ કે વાસી રોટલી ખાવાથી કઈ કઈ બીમારી ભગાડી શકાય છે.
વાસી રોટલી ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક
જે લોકોને ડાયાબિટીસ હોય તે લોકોં એ ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખવું પડે છે. તેને શું ખાવું એ મોટો પ્રસ્ન હોય છે. તો જે લોકોં ને ડાયાબિટીસ છે તે લોકોં માટે વાસી રોટલી ખૂબ જ ફાયદા રૂપ છે. ડાયાબિટીસના દર્દી માટે વાસી રોટલી ખૂબ જ ફાયદા કારક છે. ઠંડા દૂધમાં જમવાના 10 મિનિટ પહેલા વાસી રોટલી પલાડી અને 10 મિનિટ પછી તેનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે અને સુગર નું લેવલ વધઘટ નહીં થાય.
વજન ઘટાડવા માટે ઉપયોગી છે
અત્યારે તમામ લોકો વજન વધવાની બીમારી થી પીડાઈ રહ્યા છે. અને વજન ઘટાડવા માટે અવનવા પ્રયત્નો કરે છે. અને હવે જો તમે વજન ઘટાડવા માટે પ્રયત્નો કરી રહ્યા હોય તો રોજ સવારે નાસ્તામાં રાતની વાસી રોટલી ખાવાથી વજન ઘટી શકે છે. વાસી રોટલીમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળી આવે છે.
સવારે નાસ્તામાં વાસી રોટલી ખાશો તો તમને આખો દિવસ સુધી ભૂખ નહિ લાગે. અને તેની સાથે સાથે જ તમારું મેટાબોલિઝમ સિસ્ટમ પણ સુધરી જશે અને તમર પેટની વધારાની ચરબી ખૂબ ઝડપથી ઘટી જશે.
શરીરના તાપમાનને જાળવી રાખે છે
રાતની વાસી રોટલી સવારે ઠંડા દૂધમાં પલાળીને ખાવાથી શરીરને આરામ મળે છે. જેથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. આ સિવાય પણ તેમાં ઘણાં બધા પોષક તત્વો હોય છે. જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આમ વાસી રોટલી ઠંડા દૂધમાં પલાળી ને ખાવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે.
પેટની તકલીફ માટે ઉપયોગી
રાતની રોટલી સવારે ખાવાથી પેટની તકલીફો દુર થાય છે. વાસી રોટલી સવારે ખાવાથી પેટ સંબંધિત તમામ સમસ્યાઓ જેવી કે કબજિયાત, એસિડિટી, ગેસ, અપચો તથા બીજી પેટને લગતી સમસ્યાઓ મટી જાય છે. જો તમને પેટની એમાંથી કોઈ પણ તકલીફ હોય તો, રાતની વાસી રોટલી ઠંડા દૂધ માં પલાળીને સવારે નાસ્તામાં લેવી જોઈએ
કબજિયાત મે એસિડિટી મટે છે.
જો તમને કબજિયાત અથવા એસિડિટી હોય તો વાસી રોટલી સવારે ખાવી જોઈએ. મોટા ભાગે વાસી રોટલી ને લોકો અવોઇડ કરતા હોય છે. અને એવું સમજે છે કે આ ખોરાક માં લેવાથી બીમાર પડાય પરંતુ જો તમને કબજિયાત અથવા એસિડિટી થઈ હોય તો ઠંડા દૂધ સાથે રાતની વાસી રોટલી ખાવી જોઈએ તો કબજિયાત અને એસિડિટી મટી જશે.
ચરબી વધશે નહિ અને હાઈ બીપી ની સમસ્યા થી મુક્તિ મળશે
જો તમને ચરબી વધવાની સમસ્યા હોય તો વાસી રોટલી ખાવી જોઈએ. વાસી રોટલી ખાવાથી ચરબી વધતી નથી. વાસી રોટલી ખાવાથી હાઈ બીપી અને હૃદય રોગ જેવી બીમારી થી પણ મુક્તિ મળે છે.
Use of Left Over Roti: ઉપર જણાવ્યા મુજબ વાસી રોટલી ખાવથી શરીર માં ઘણા બધા ફાયદા થાય છે. જેથી કરી ને જો તમે વાસી રોટલી ને અન્હેલધી ખોરાક માનતા હોય તો તેવી ભૂલ કરતા નહિ. અને જો તમ ઉપર જણાવ્યા મુજબ કોઈ સમસ્યા થી પીડાતા હોય તો આજ થી જ વાસી રોટલી ખવાનું શરૂ કરી દેવું જોઈએ.
Use of Left Over Roti મહત્વપૂર્ણ લિંક:
વિશ્વ ગુજરાત હોમ પેજ | અહીં ક્લિક કરો |
વ્હોટસએપ ગ્રુપ | અહીં ક્લિક કરો |

Savarni Rotli – Sanje Khaite to Benefits Male?