Useful Tips to Prevent Hairfall: ખરતા વાળ અટકાવવા માટેના ઉપચારો

Spread the love

Useful tips to prevent hairfall:ખરતા વાળ અટકાવવા માટેના ઉપચારો:આજ કાલ દરેક વ્યક્તિ ની જીવનશૈલી ખુબ જ ઝડપી થઇ ગઈ હોવાથી વ્યક્તિ ને પોતાના શરીર ની સંભાળ લેવા માટે નો સમય મળતો નથી.પોતાના કામ માં વ્યસ્ત રહેવા થી શારીરિક અથવા માનસિક તાણ અનુભવી શરીર ના સૌંદર્ય તરફ સમય આપી શકતી ના હોવાથી વાળ ખરવા જેવી સમસ્યા થી પીડાતી હોય છે.

Useful tips to prevent hairfall:ખરતા વાળ અટકાવવા માટેના ઉપચારો:તમે ક્યારેય વિચાર્યું છે કે, મોંઘા મોંઘા શેમ્પૂ અને તેલ વાપરવા છતાં પણ તમારા વાળ પહેલાની જેમ હેલ્ધી કેમ નથી થતા? પહેલા માત્ર પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે વાળને સુંદર અને મજબૂત બનાવતા હતા. આજકાલ બજારમાં આવતી Hair Care Products ના કારણે વાળ થોડા સમય માટે સારા લાગે છે, ત્યારબાદ તમારા વાળ ડેમેજ થઈને તૂટવા લાગે છે.

Useful tips to prevent hairfall:ખરતા વાળ અટકાવવા માટેના ઉપચારો:મહિલા હોય કે પુરુષ ખરતા વાળ એ સહુને એકસરખી ચિંતા કરાવે છે. આખરે વાળ ગુમાવીને ટાલ પડી જાય એ સ્થિતિ કોઈને નથી ગમતી. કારણકે તેનાથી માત્ર દેખાવ જ નહીં, વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ બન્ને પર અસર પડે છે.લાંબા જાડા વાળ વ્યક્તિત્વને વધારે છે. ખરાબ આહાર, બગડતી જીવનશૈલી, તણાવ અને પ્રદૂષણની અસરો વાળના વિકાસ પર અસર કરે છે. વાળના વિકાસને ઘટાડવા માટે અન્ય ઘણા કારણો જવાબદાર છે જેમ કે હોર્મોન્સ, જિનેટિક્સ, આહારમાં ફેરફાર આ બધું વાળના વિકાસને અસર કરે છે. વધતો તણાવ અને પ્રદૂષણ વાળના ફોલિકલ્સને નુકસાન પહોંચાડે છે અને વાળ ખરવાનું કારણ બને છે.

Useful tips to prevent hairfall:ખરતા વાળ અટકાવવા માટેના ઉપચારો:ડોક્ટરો ના મતે વાળ ખરવા માટે ઘણા કારણો જવાબદાર હોય શકે છે. ચેપથી થાય, રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી થાય, અસંતુલિત ખોરાકથી, વાળ શુષ્ક થઈ જવા, આનુવંશિક કારણો વગેરેથી પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.

See also  શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જાય તો અપનાવો આ ઘરેલું ઉપાય

Useful tips to prevent hairfall:ખરતા વાળ અટકાવવા માટેના ઉપચારો:શરીર માટે વિટામિનો પૂરતા પ્રમાણમાં જરૂરી છે. આથી શરીર ને યોગ્ય માપ માં જરૂરી વિટામિનો માલ્ટા રહેવા જોઈએ. વાળ ની ચમક ઓછી થાય રહી હોઈ કે વાળ ની ખરવા ની સમસ્યા વધી રહી હોઈ તો તેમાં એક કારણ વિટામિન ની કમી પણ હોઈ છે.

Vitamin-A:

Useful tips to prevent hairfall:ખરતા વાળ અટકાવવા માટેના ઉપચારો:Vitamin A નું સેવન યોગ્ય પ્રમાણ માં મળવું જરૂરી છે જો વધુ પડતું સેવન કરવામાં આવે તો માથાની ચામડી માં તૈલીય ત્વચા વધી જાય છે અને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. પરંતુ યોગ્ય પ્રમાણ માં લેવામાં આવે તો ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

Vitamin-B12:

Useful tips to prevent hairfall:ખરતા વાળ અટકાવવા માટેના ઉપચારો:Vitamin B12 વાળ ના વિકાસ માટે જરૂરી છે. આ વિટામિન ડીએનએ સંશ્લેષણ અને નર્વસ સિસ્ટમના કાર્યોમાં મદદ કરે છે. શરીરમાં આ વિટામિનની કમીને લીધે વાળ પાતળા થઈ જાય છે અને વાળ ખરવા લાગે છે તથા આ વિટામિન વાળ ના ફોલિકલ્સના કાર્યને સુધારે છે.

Vitamin-C:

Useful tips to prevent hairfall:ખરતા વાળ અટકાવવા માટેના ઉપચારો: Vitamin-C શાકભાજી બ્રોકોલી,કાલા મરી તથા ફળો માં પુષ્કળ પ્રમાણ માં હોઈ છે આથી એનું સેવન વધુ કરવું જોઈએ. Vitamin-C રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત રાખે છે તે ઉપરાંત માથાની ચામડીનું પણ રક્ષણ કરે છે અને સ્વસ્થ બનાવે છે.

આ પણ વાંચો : અલગ અલગ પ્રાણીઓ ના અવાજ સાંભળો

See also  4 Harmful Foods For Skin Health

વાળ ને ખરતા અટકાવ માટે ખોરાકના ઉપાયો :

Useful tips to prevent hairfall:ખરતા વાળ અટકાવવા માટેના ઉપચારો: નીચે દર્શાવેલા ઉપાયો કરવાથી તમે ખરતા વાળ અટકાવી શકો છો.

  • તેલ:એરંડિયાનું તેલ અને સરસવ નું તેલ વાળ વધારવા માટે સારું છે. વાળ વધારવા માટે એરંડિયાનું તેલ, આંબળાનો પાવડર અને ઈંડા નું મિશ્રણ કરી ને તેને વાળ ધોવા ના 30 મિનિટ પહેલા લગાવું.
  • હેરમસાજ:વાળ માં વધારો કરવા માટે અઠવાડિયા માં એકવાર ગરમ તેલ થી માથા માં માલિશ કરવી જોઈએ માલિશ કરવા થી માથામાં લોહી નું પરિભ્રમણ થાય છે. જે વાળ માં વધારો કરવા માટે ફાયદા કારક સાબિત થાય છે.
  • ખોરાક:ડોક્ટર ની માહિતી મુજબ યોગ્ય ખોરાક લેવો જોઈએ કે જે પોષણયુક્ત હોય તથા જેમાં વધુ વિટામિન હોય તેવો આહાર લેવું જોઈએ. વધુ પોષકતત્વો વાળું તથા રેશા વાળા આહાર લેવા જોઈએ. 
  • નારિયળ પાણી: કહેવાય છે કે રોજ એક ગ્લાસ નારિયળ પાણી પીવુ જોઈએ. તેનાથી વાળને જરુરી પોષકતત્વો મળે છે જેને કારણે વાળ મજબૂત બને છે. તે વાળની સાથે શરીરના સ્વાસ્થ્ય માટે પણ ફાયદા કરે છે.
  • આમળાનું પાણી:આયુર્વેદની દ્રષ્ટિએ આમળા ખુબ જ ફાયદાકારક છે. તે એન્ટીઓક્સીડેન્ટસથી ભરપૂર હોય છે. તેનાથી વાળ ખરતા અટકે છે. તેને આખી રાત પાણીમાં રાખી, સવારે તેનુ સેવન કરવુ જોઈએ.

ખરતા વાળને રોકવા માટે આયુર્વેદિક ઉપચાર:

  • કોસ્ટિક સોડા જેવાં જલદ દ્રવ્યો વપરાતાં હોય, એવા સાબુનો ઉપયોગ કરવો નહીં.
  • અરીઠાં, શિકાકાઈ, મઠો, ત્રિફળા, બેસન, છાશ વગેરે દ્રવ્યોથી વાળ ધોવા જોઈએ.
  • બ્રાહ્મી, આમળાં, ભાંગરો, દૂધી, રતાંજળી, મોથ જેવાં દ્રવ્યોથી ઘરે બનાવેલું જ તેલ વાપરવું.
  • ડુંગળી નો રસ પણ માથામાં લગાડવામાં આવે તો તેનાથી પણ ખરતા વાળ અટકાવી શકાય છે.

Useful tips to prevent hairfall:ખરતા વાળ અટકાવવા માટેના ઉપચારો: આ સિવાય યોગ તથા પ્રાણાયામ પણ એટલું જ જરૂરી ભાગ ભજવે છે.યોગથી માથાના ભાગમાં રક્તપ્રવાહ સુધરે છે અને તેનાથી પાચન ક્રીયા પણ મજબૂત બને છે. તે ચિંતા અને તણાવ પણ દૂર કરે છે. અને ખરતા વાળ અટકાવી શકાય છે. આ સિવાય અલગ અલગ hair mask બનાવી ને પણ ખરતા વાળ અટકાવી શકાય છે.

See also  Hair Loss: ખરતા વાળ માટે એલોવેરાના અકસીર ઉપાય

Useful tips to prevent hairfall:ખરતા વાળ અટકાવવા માટેના ઉપચારો: આ સિવાય આ વાત ધ્યાનમાં રાખવી કે ખરતા વાળ પ્રાકૃતીક છે અને તેને ઉલટાવી નહિ શકીએ પરંતુ ખરતા વાળની સમસ્યા ઉપર જણાવેલી રીત- નુસખાઓ દ્વારા અટકાવી શકાય.

Join WhatsApp GroupClick Here
Follow On Google NewsClick Here
Our Home PageClick Here
Useful tips to prevent hairfall:ખરતા વાળ અટકાવવા માટેના ઉપચારો

F.A.Q :

શું ખરતા વાળ ની સમસ્યા રોકી શકાય છે?

હા અમુક કાળજી અને ઘરેલું નુસખા તથા જીવનશૈલી વિશે ધ્યાન રાખવામાં આવે તો ખરતા વાળ અટકાવી શકાય છે.

અનિંદ્રા ને કારણે વાળ ખરવાની સમસ્યા થાય શકે?

હા જો અનિંદ્રા ની સમસ્યા હોઈ તો વાળ ખરવાની સમસ્યા થય શકે છે.

Leave a Comment

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો