વડોદરા GRD ભરતી 2022 @spvadodara.gujarat.gov.in

Spread the love

વડોદરા GRD ભરતી 2022 @spvadodara.gujarat.gov.in: પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા ગ્રામ્ય, વડોદરાના તાબા હેઠળના પો.સ્ટેશન ખાતે માનદ સેવા માટે કુલ 200 જીઆરડી સભ્યોની ભરતી માટે પુરુષ તથા મહિલા જીઆરડી (જરોદ, મંજુસર) ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઓછું ભણેલા અને ગુજરાત ગ્રામ રક્ષક દળમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે આ નોકરીની સુવર્ણ તક છે. ગ્રામ રક્ષક દળ ભરતી વડોદરામાં ઉમેદવારે ઓફલાઇન ફોર્મ મેળવીને અરજી કરવાની રહેશે.

વડોદરા GRD ભરતી 2022

વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા પોતાના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં માનદ સેવા માટે 200 GRD સભ્યોની ભરતી જેમાં પુરુષ અને મહિલા ઉમેદવાર બંને આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. ધોરણ 3 પાસ અને શારીરિક રીતે ફિટ ઉમેદવાર આ ભરતીમાં ફક્ત ઓફલાઇન અરજી નજીકના પોલીસ સ્ટેશનમાં કરી શકશે. વડોદરા GRD ભરતી 2022 માં ઉમેદવાર ની પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે.

પોસ્ટ ટાઈટલવડોદરા GRD ભરતી 2022
પોસ્ટ નામગ્રામ રક્ષક દળ ભરતી 2022
કુલ જગ્યા200
સંસ્થાપોલીસ અધિક્ષક કચેરી વડોદરા ગ્રામ્ય, વડોદરા
સત્તાવાર વેબ સાઈટwww.spvadodara.gujarat.gov.in/
અરજી પ્રકારરૂબરૂ જમા કરવાની રહેશે

GRD ભરતી 2022


જે મિત્રો GRD વડોદરા ભરતી 2022 માટે રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારી તક છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી નીછે મુજબ છે.

See also  Agniveer Syllabus 2022, Indian Army Exam Pattern - Official | अग्निवीर सिलेबस

GRD ભરતી 2022 માટે શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 3 પાસ કે તેથી વધુનો અભ્યાસનું પ્રમાણપત્ર.

વય મર્યાદા

  • લાયકાત ધરાવતા ઉમેદવારની 20 થી 50 વચ્ચેની વયમર્યાદા જરુરી (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

રહેઠાણ

  • પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં રહેવાસી (આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ વગેરે)

વજન

  • પુરૂષ : 50 કિ.ગ્રા.
  • મહિલા : 40 કિ.ગ્રા.

ઉંચાઈ

  • પુરૂષ : 162 સે.મી.
  • મહિલા : 150 સે.મી.

દોડ

  • પુરૂષ : 800 મીટર – 4 મિનિટ
  • મહિલા : 800 મીટર – 5 મિનિટ અને 30 સેકન્ડ

ખાસ નોંધ : આ ભરતીની જાહેરાતની માહિતી અમને વિવિધ સોશિયલ પ્લેટફોર્મ દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની સત્યતા તપાસો અને પછી જ અરજી કરો.

અરજી કઈ રીતે કરવી?


વડોદરા GRD ભરતી 2022 માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન પરથી જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ ભરી જે – તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે.

વડોદરા GRD ભરતી 2022 @spvadodara.gujarat.gov.in

અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?


વડોદરા GRD ભરતી 2022 માટે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ દિવસ – 05માં જે તે પોસ્ટમાં સ્વપ્રમાણિત કરેલ પ્રમાણપત્ર સાથે ફોર્મ રૂબરૂ જમા કરવાનું રહેશે. (જાહેરાત પ્રસિદ્ધ તારીખ : 24-09-2022 ગુજરાત સમાચાર)

વડોદરા GRD સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

વડોદરા GRD ભરતી માટે કેટલું ભણેલ હોવું જરૂરી કઈ?

ધોરણ 3 પાસ કે તેથી વધુ

વડોદરા GRD માટે ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ?

20 થી 50 વર્ષ

GRD નું પૂરું નામ શું શે?

ગ્રામ રક્ષક દળ (Gram Rakshak Dal)

વડોદરા GRD ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે ઉપર દર્શાવેલ સરનામે જ અરજી રૂબરૂ જમા કરવાની રહેશે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો