Vi Cheapest Postpaid Plan
Vi તેના ગ્રાહકોને એવો સસ્તો પ્લાન આપી રહ્યા છે કે જેમાં માત્ર અનલિમિટેડ કોલિંગ જ નહીં પરંતુ અનલિમિટેડ ડેટા પણ આપવામાં આવે છે.
Vi નો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન
પ્રીપેડ પ્લાનની સરખામણીમાં પોસ્ટપેડ પ્લાન માં બીજા ઘણા ફાયદા હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પોસ્ટપેડ પ્લાનમાં તમારે ડેટા પૂરો થઈ જવાની કે કોલ દરમિયાન લાંબી વાતો કરવામાં કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તમે અનલિમિટેડ કોલ તેમજ અનલિમિટેડ ડેટા નો ઉપયોગ કરી શકો છો. તદુપરાંત દર મહિને રિચાર્જ કરવાની પણ જરૂર નથી. જો તમે Vi યુઝર્સ છો અને તમારી પ્રીપેડ સેવાને પોસ્ટપેડ માં ફેરવવા માંગો છો. આ ઉપરાંત પ્રીપેડ પ્લાનના શ્રેષ્ઠ લાભો નો ફાયદો લેવા માંગો છો, તો અમે તમને Vi નો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન બતાવવા જઈ રહ્યા છીએ.
આ પોસ્ટેડ પ્લાન નો હેતુ અને ફાયદા
જેની અમે ચર્ચા કરી રહ્યા છીએ તે Vi નો સૌથી સસ્તો પોસ્ટપેડ છે. આ પ્લાન ની કિંમત માત્ર રૂ. 401 છે. તે Vi નો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન હોવા છતાં આ પ્લાનમાં ઢગલા બંધ ફાયદાઓ રહેલા છે.
અનલિમિટેડ ડેટા અને કોલિંગ
આ પ્લાનમાં રહેલા ફાયદાઓની વિગતવાર ચર્ચા કરીએ તો તમને પ્લાનમાં 50GB ડેટા મળે છે અને તે વ્યર્થ નથી કારણ કે તમે દર મહિને 200GB ડેટા રોલઓવર મેળવો છો. આ ઉપરાંત તમને આ પ્લાન સાથે દર મહિને 3000 SMS પણ મળશે.
તદુપરાંત Vi નો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન તમને 12:01 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા આપે છે. જે આ પ્લાનનો સૌથી મહત્વનો ફાયદો છે. આનો અર્થ એ છે કે તમે પુરી રાત અનલિમિટેડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો અને ફિલ્મનો આનંદ પણ લઈ શકશો. તમે સંગીત પણ સાંભળી શકો છો અથવા તમારા મનપસંદ ફિલ્મો કે વિડિયો ડાઉનલોડ પણ કરી શકો છો. સૌથી મહત્વની બાબતે એ છે કે ઇન્ટરનેટ એટલું ઝડપી મળશે કે તમે તે અનલિમિટેડ અને મફત છે તેવું વિચારી પણ નહીં શકો.
OTT બેનિફિટ્સ
જો કે આ ઉપરાંત, તમને આ પ્લાનના ભાગ રૂપે OTT ને લગતા બેનિફિટ પણ પ્રાપ્ત થશે. આ પ્લાન સાથે, તમે SonyLIV મોબાઈલ, તેમજ Vi Movies અને TV એપ હંગામા મ્યુઝિક એપ, Vi ગેમ્સ અને નાઈટ બિન્જ સાથે સબ્સ્ક્રાઇબ કરી શકો છો. આ પ્લાનમાં, તમે દેશમાં જ્યાં પણ હોવ ત્યાં ગ્રાહકોને અનલિમિટેડ કૉલિંગ સેવાનો પણ આનંદ મળે છે.
Join Whatsapp | Click Here |
Visit HomePage | Click Here |
